Breaking News

ઘરની બહાર એકલા રમવા નીકળેલા બંને ભાઈ-બહેન ગામના ખેતરમાંથી એવી હાલતમાં મળી આવ્યા કે, જોતા જ પરિવાર કંપી ગયો..!!

આજકાલના સમયમાં અમુક પરિવારના બાળકો સાથે ક્યારે કેવી ઘટના બની જાય છે તે કહી શકાતું નથી. માતા-પિતા બાળકોનું ખુબ ધ્યાન રાખે છે પરંતુ અમુકવાર માતા-પિતાનું પોતાના નાના બાળકો પર ધ્યાન ન રહેતા બાળકો પોતાના પરિવારથી દૂર થઈ રહ્યા છે અને પરિવારની મુશ્કેલીમાં મૂકી રહ્યા છે.

અવારનવાર આવા કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે પરંતુ હાલમાં એવો એક કિસ્સો સામે આવ્યો છે. જે જોઈને ગામના લોકોના હૃદય તૂટી ગયા હતા. આ ઘટના પન્ના જિલ્લાના કૃષ્ણગઢના ગામમાં આવેલા ગાંધી ચોક મહોલ્લામાં રહેતા પરિવાર સાથે બની હતી. પરિવારમાં રમાકાંતભાઈ સોની અને તેમની પત્ની રહે છે.

રમાકાંતભાઈ સોની સંતાનમાં બે બાળકો છે. બાળકોમાં એક દીકરો અને એક દીકરી છે. દીકરાની ઉમ્ર 4 વર્ષની હતી. તેનું નામ પ્રિન્સ હતું. અને દીકરી રાધિકા તેની ઉમ્ર અઢી વર્ષની હતી. પરિવારના બંને બાળકો દરરોજ ઘરની બહાર તેમના મિત્રો સાથે એકલા રમતા હતા. તેઓ પોતાના જ ગામના બાળકો સાથે ગામમાં રમવા માટે જતા હતા.

જેના કારણે એક દિવસ માતા પોતાના ઘરમાં રસોડામાં કામ કરી રહી હતી અને બાળકો સાંજના સમય હોવાથી ઘરની બહાર રમવા માટે નીકળ્યા ત્યારબાદ સાંજનો જમવાનો સમય થઈ ગયો હોવા છતાં બાળકો ઘરે આવ્યા નહીં. જેના કારણે માતા બાળકોને શોધવા માટે બહાર નીકળી હતી. ત્યારે જોયું તો તેમના આ બંને બાળકો પ્રિન્સ અને રાધિકા દેખાયા નહીં.

જેના કારણે માતા ગભરાઈ ગઈ હતી. પ્રિન્સના પિતા રમાકાંત ભાઈ ખેતરેથી આવ્યા હતા. પરિવાર ખેતી કામ કરીને તેમનું ગુજરાન ચલાવતું હતું. પરિવારમાં માતા-પિતા મજૂરી કામે જતા હતા અને બાળકો ઘરે દરરોજ એકલા જ રહેતા પરંતુ આ દિવસે અચાનક બાળકો ગુમ થઈ ગયા હતા. લાંબા સમય સુધી બાળકો જોવા મળ્યા નહીં.

જેના કારણે માતા-પિતા દોડીને તેમના સગા સંબંધીઓના ઘરે ગયા હતા. ત્યાં બાળકોને શોધ્યા હતા પરંતુ બંને બાળકો ગામમાં કોઈ પણ જગ્યાએથી મળ્યા ન હતા. બાળકોના મિત્રને પણ માતા-પિતા માતા પિતા પૂછવા માટે ગયા હતા. પરંતુ બાળકો તેમના મિત્રો સાથે પણ રમવા ગયા ન હતા. જેના કારણે માતા-પિતા ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા.

તે સમયે ગામના લોકો બાળકને શોધી રહ્યા હતા ત્યારે એક ગામના વ્યક્તિએ જણાવ્યું કે ઘરથી 100 કિલોમીટર દૂર એક ખેડૂતના કુવામાં બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છે, જેના કારણે પરિવારના લોકો તરત જ દોડીને ખેતરે પહોંચ્યા હતા અને દરેક ગામના લોકો પણ તેમની પાછળ પાછળ ગયા હતા.

દરેક લોકોએ ત્યાં જઈને કુવામાં જોયું તો જોતા જ ગામના લોકો અને માતા-પિતા આઘાતમાં ઢળી પડ્યા હતા. પ્રિન્સ અને રાધિકા કૂવામાં પડી ગયા હતા અને કુવામાં તેમના તરતા મૃતદેહ જોયા. જેના કારણે ગામના લોકોએ તરત જ પહેલા પ્રિન્સના મૃતદેહને કુવામાંથી બહાર કાઢ્યો હતો અને ત્યારબાદ રાધિકાને કુવામાંથી બહાર કાઢવામાં આવી હતી.

બંને બાળકોને કુવામાંથી બહાર કાઢી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગામના લોકો લઈ ગયા હતા અને તેમના માતા-પિતા પોતાનો હોશ ભૂલાવી બેઠા હતા. જેના કારણે ગામના લોકો એવું સારવાર માટે લઈ જતા ડોક્ટરે બંનેના મૃત્યુ થઈ ગયા છે તેમ જણાવ્યું હતું. જેના કારણે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

એક સાથે બંને બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા અને તેમના માતા-પિતાથી હવે આ બાળકો દૂર થયા હતા. બાળકોએ દુનિયા છોડી દીધી હતી. બાળકો સાથે અચાનક એવું જેના કારણે બાળકો કુવામાં પડી ગયા હતા. ક્યારે બાળકો આ ખેતરમાં રમવા માટે જતા ન હતા. પરંતુ અચાનક તેમના મૃત્યુ કુવામાંથી આ ખેતરમાં મળી આવતા પરિવારના લોકો ગભરાઈ ગયા હતા.

અને ગામમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો. એક જ પરિવારમાં બંને બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા હોવાને કારણે પરિવારના લોકો ખૂબ જ રડી રહ્યા હતા પરંતુ માતા-પિતાએ પોતાના બાળકોનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. અવારનવાર બાળકો સાથે આવી ઘટનાઓ ખુબ જ બની રહી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *