Breaking News

ઘરમાં કલર કામ કરાવવા પૈસાદાર મહિલાએ કારીગરને ચાવી આપી દીધી, સાંજે ઘરનો CCTV વિડીયો ખોલીને જોયું તું દેખાયું એવું કે મહિલાના ડોળા ફાટી ગયા..!

જુદા-જુદા કામ માટે જુદા-જુદા વ્યક્તિ ઉપર આપણે વિશ્વાસ મૂકવો પડે છે અને કોઈક વખત આ વિશ્વાસને સામે આવનાર વ્યક્તિ તોડીમરડીને એવી રીતે આપણી સામે રજૂ કરતા હોય છે કે, આવી ઘટનાઓ બન્યા બાદ આપણું મગજ પણ કામ કરતું બંધ થઈ જતું હોય છે. અત્યારે કંઈક આ પ્રકારનો જ એક બનાવમાં આવ્યો છે..

જેને સાંભળ્યા બાદ તમે પણ કહેવા લાગશો કે, અજાણ્યા લોકો ઉપર તરત જ વિશ્વાસ મૂકી દેવો જોઈએ નહીં. આ ઘટના સુશીલા નામની મહિલા સાથે બની છે. મહિલા આલીશાન બંગલામાં એકલી રહેતી હતી. તેનો પતિ વિદેશમાં રહીને ખૂબ જ મોટો બિઝનેસ ચલાવતો હતો. જ્યારે તેના બંને દીકરા પણ તેના પિયરએ રહેવા માટે ચાલ્યા ગયા હતા..

આ મહિલા બંગલામાં એકલી રહીને બ્યુટી પાર્લરનું કામકાજ ચલાવતી હતી. તે સવાર પોતાની સાથે જ ઘરકામ પૂર્ણ કરીને પોતાના પાર્લર ઉપર કામકાજ કરવા માટે જતી રહેતી હતી. તેના ઘરમાં છેલ્લા કેટલાક સમયથી દરેક દીવાલ ઉપરથી રંગના પોપડા નીચે પડવા લાગ્નોયા હતા. ખૂબ જ વધારે પ્રોબ્લેમ આવતો હોવાથી તેને મુશ્કેલીઓ અનુભવવી પડતી હતી.

એટલા માટે તેણે ઘરનું કલરનું કામકાજ કરવા માટે એક યુવકને બોલાવ્યો હતો અને તેને પૈસા આપીને કામકાજ પૂર્ણ કરવા માટે કોન્ટ્રાક્ટ આપી દીધો હતો. તેણે જણાવ્યું કે, આ ઘરની અંદર અંદાજે એક અઠવાડિયા સુધી કલરનું કામ કરજે થશે. આ સમય દરમિયાન તમારે આ બંગલો મૂકીને બીજી જગ્યાએ રહેવા માટે જવું પડશે..

એટલા માટે મહિલાએ આ યુવકને પોતાના બંગલાની ચાવી આપી દીધી હતી અને પોતે પોતાને પિયરે રહેવા માટે ઘરેથી નીકળી ગઈ હતી. પરંતુ જ્યારે એક અઠવાડીયા પછી પણ કલરનું કામકાજ પૂર્ણ ન થતા તે મહિલાએ આ યુવકને સાથે માથાકૂટ કરવાની શરૂ કરી દીધી હતી. આ યુવક હજુ પણ કહેતો હતો કે થોડા દિવસમાં જ આ કામકાજ પૂર્ણ થઈ જશે..

અને તમને તમારા ઘરની ચાવી પરત મળી જશે. જ્યારે મહિલાને શંકા ગઈ અને તેણે પોતાના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરાને જોવાની કોશિશ કરી ત્યારે અંદરથી જે દ્રશ્યો દેખાયા તે જોઈને તેના હોશ ઉડી ગયા હતા. તે તરત જ પોતાના પિયરેથી પોતાને બંગલે આવવા માટે નીકળી પડી હતી.

તેણે સીસીટીવી કેમેરાની ફૂટેજમાં જોયું કે કલરનું કામકાજ કરનારા કારીગર દિવસ દરમિયાન તેના ઘરની દરેક ચીજ વસ્તુઓને ખોલીને જોઈ રહ્યો હતો. આ ઉપરાંત જો ચીજ વસ્તુ કિંમતી લાગે તો તેને એ કોથળામાં પેક કરી બંગલાની બહાર કાઢવા લાગ્યો હતો. આ ઉપરાંત રાત્રિના સમયે તે અન્ય કોઈ મહિલા સાથે આ બંગલાની અંદર પ્રવેશ કર્યો અને ત્યારબાદ તે ના મહિલા સાથે ખૂબ જ ખરાબ હરકતો પણ કરતો હતો..

પોતાના ઘરમાં કલરના કામકાજને બહાને આ યુવક ન કરવાના કામ ધંધાઓ કરવા લાગ્યો હતો. આ દ્રશ્ય જોઈને તેમ હચમચી ઉઠી હતી. તે તરત પોતાનો બંગલા ઉપર પહોંચી હતી અને દરવાજો ખટખટાવ્યો તો વારંવાર દરવાજો ખટખટ આવતા બાદ પણ અંદરથી કોઈ પણ વ્યક્તિએ દરવાજો ખોલ્યો નહીં..

અંતે મહિલાએ પાછળની રૂમમાંથી પ્રવેશ કર્યો હતો અને ત્યારે તેને જોયું તો તેમના ઘરમાં કલરનું કામકાજ કરનાર યુવક અન્ય કોઈ મહિલા સાથે ખૂબ જ ખરાબ હાલતમાં મળી આવ્યો હતો. તરત જ મહિલાએ આ યુવકને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂક્યો હતો. કારણ કે તેણે કલરનું કામકાજ કરવાની બહાને તેના ઘરમાંથી ન કરવાની ચીજ વસ્તુઓને પોતાની કરી લીધી છે..

અને અન્ય મહિલાઓની સાથે તે ખૂબ જ ખરાબ કામો પણ અહીં જ કરતો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે તેના હોશ ઉડી ગયા છે. આ ઉપરાંત આ યુવકે મહિનાના ઘરમાંથી ચોરી કરેલી તમામ ચીજ વસ્તુઓની પણ જાણકારી મેળવીને મહિલાએ આ તમામ ચીજ વસ્તુને પરત મેળવી લીધી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *