Breaking News

ઘરેથી 10 રૂપિયા લઈને ચોકલેટ લેવા નીકળેલા 2 દીકરાઓ માથે કાળ ત્રાટક્યો, એવું કમોત થયું કે સાંભળીને હૈયું ધમધમી જશે..!

ક્યારે કયા વ્યક્તિની સાથે શું ઘટના બની જાય તેનું કશું નથી કહેવાતું નથી, નાની ઉંમરના બાળકોને તેના માતા-પિતા ડગલેને પગલે ખૂબ જ સાચવણી કરતા હોય છે. પરંતુ ઘણી બધી વાર જાણ્યા અજાણ્યામાં નાના બાળકો સાથે એવી ઘટના બની જતી હોય છે કે, બિચારા નું એકદમ કમોતે મૃત્યુ થતું હોય છે..

અત્યારે રાજસ્થાનના ભરતપુરમાંથી એક અતિશય હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે, ભરતપુરમાં આવેલી આદર્શ કોલોનીમાં સાત વર્ષનો બબલુ અને આઠ વર્ષનો હની નામના બે બાળકો ઘરેથી દસ રૂપિયા લઈને સોસાયટીની બહાર નીકળી ગયા હતા, તેઓ આ 10 રૂપિયાની ચોકલેટ લેવા માટે ઘરેથી નીકળ્યા હતા..

તેઓ જ્યારે દુકાન પાસે જતા હતા ત્યારે દુકાનની સામેની બાજુએ તેમણે મનસા દેવીનું મંદિર જોયું હતું, આ મંદિરને જોઈને આ બંને બાળકો મંદિર પાસે પહોંચી ગયા મંદિરની બાજુમાં જ સુજન ગંગા નહેર પસાર થઈ રહ્યું છે. જ્યારે આ બંને બાળકોએ આ નહેર જોઈએ છે, ત્યારે ત્યાં નાહવા માટે પણ ચાલ્યા ગયા હશે તેવું જણાઈ રહ્યું છે..

કારણ કે, ચોકલેટ લેવા માટે ઘરેથી 10 રૂપિયા લઈને નીકળેલા આ બંને બાળકો મોડી સાંજ સુધી પોતાના ઘરે પરત આવ્યા નહીં ત્યારે બંને બાળકોના માતા-પિતાને ખૂબ જ ચિંતા થવા લાગી હતી. કારણ કે, માત્ર સાત અને આઠ વર્ષના આ બંને બાળકો ઘરની બહાર તો નીકળી ગયા હતા પરંતુ તેઓ ક્યાં ગયા હશે અને કેવી હાલતમાં હશે તેની કોઈ પણ જાણકારી હતી નહીં..

આ બંને બાળકોના માતા-પિતા હતા પણ દોડતા થયા અને પોતાના બાળકોની શોધ કોઈપણ શરૂ કરી હતી, ત્યારે દુકાનવાળાઓની પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે, આ બંને બાળકો અહીંથી ચોકલેટ લઈને સમયના મંદિરે ગયા હતા. જ્યારે મંદિર પાસે પહોંચ્યા ત્યારે એ પૂજારીએ કહ્યું કે, આ બંને બાળકો મંદિરે દર્શન કર્યા બાદ આ નહેર પાસે કેટલી ઘડી ઉભા રહ્યા..

અને ત્યારબાદ તેઓ ઘરે જવા માટે નીકળી ગયા હશે તેમ વિચારીને પૂજારી પોતાના કામની અંદર વ્યસ્ત થઈ ગયા હતા, ત્યારે સુજાનગંગા નહેર પાસે તપાસ કરી તો બબલુના ચપ્પલ મળી આવ્યા હતા અને હનીના કપડા પણ ત્યાં દેખાયા હતા, દ્રશ્યો જોઈને ફરીવાર સમજી ગયો કે નક્કી તેના બાળકો નહેરની અંદર નાહવા માટે કૂદી ગયા હશે..

આ બાબત વિશે તેઓએ પોલીસ સ્ટેશનને જાણકારી આપી કે, નક્કી તેમના બાળકો આ નહેરની અંદર લાવવા માટે કુદિયા અને તેમનો તણાઈને મૃત્યુ થયું હોય તેવું લાગી રહ્યું છે. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો આ ઉપરાંત ઘણી બધી ટીમને ત્યાં બોલાવવામાં આવી ત્યારે આવો ની મદદ લઈને જ્યારે નહેરની અંદર તપાસ કરી તો આ બંને બાળકોના મૃતદેહ ખૂબ જ ઊંડાણમાંથી મળી આવ્યા હતા..

આ બંને બાળકોને અમૃતમાં જોઈને બબલુ અને હનીના માતા પિતા તો રોજ ગુમાવી બેઠા અને તેઓ પણ જાણે ત્યાં જ નીચે ઢળી પડ્યા હતા, હનીના પિતા સોનું સરદાર તો દુઃખની આ ઘડીને સહન કરી શક્યા નહીં, તેમને પણ ચક્કર આવવા લાગ્યા હતા. પરિવાર લડી રડીને બેહાલ થઈ ગયો કારણ કે જે દીકરાઓ માત્ર દસ રૂપિયાની ચોકલેટ લેવા માટે પોતાની સોસાયટીથી થોડી દુર ગયા હતા..

એ જ બાળકો પોતાના ઘરે પરત આવવાના બદલે તેના મનસાદેવી મંદિરે દર્શન કરવા માટે અને ત્યારબાદ ત્યાં બાજુમાં આવેલું સુઝાનગંગા નહેરની અંદર નાહવા માટે કૂદી ગયા હતા, આ બંને બાળકોના મા બાપ ડગલેને પગલે ખૂબ જ રાખતા હતા. પરંતુ એક દિવસ એવો કાળ તેમના માટે કે બિચારાનું મૃત્યુ થઈ ગયું હતું..

આ બંને બાળકો સાથે આ ઘટના બની ત્યારે ત્યાં આસપાસના વિસ્તારમાં કોઈ લોકો હાજર હતા કે, નહીં તેની પણ મેળવાય રહી છે. કારણ કે બંને દીકરા તેમના પરિવારના એકના એક દીકરા હતા અને પરિવારના પૂર્વ દીપક ને કોઈ નાખવાને કારણે બીજાનો પરિવાર ખૂબ જ મોટી મૂંઝવણમાં મુકાઈ ગયો છે..

પોલીસની ટીમે આ બંને બાળકોના લાશની પરખ કરી હતી અને ત્યાર પછી બંનેને પોસ્ટમોર્ટમ માટે પણ સરકારી હોસ્પિટલ ની અંદર મોકલી આપવામાં આવ્યા હતા. અત્યારે હજુ પણ મૃત્યુનું કારણ સચોટ રીતે જાણી શકાયું નથી, પોલીસ આ બાબતની તપાસ કરી રહી છે. જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવશે ત્યારબાદ જ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *