Breaking News

ઘરે પડોશણને એકલી જોઈને યુવક ઘરમાં ઘુસીને છુપાઈ ગયો, મોકો મળતા જ કરી નાખ્યું એવું કે જાણીને મગજના તાર હલબલી જશે..!

કેટલાક લોકો પોતાના મનની અંદર એવી ખરાબ દાનત બનાવીને બેઠા હોય છે કે, જે તેમને કોઈને કોઈ દિવસે જરૂર નડતી હોય છે. થોડા સમય બાદ તેમને પછતાવો પણ થવા લાગે છે, પરંતુ એવા સમયે પોતાના હાથમાં રહેલી તમામ તકો તેઓએ ગુમાવી દીધી હોય છે, અને એ વખતે તેમને અપમાન સહન કરવા સિવાય કોઈ પણ વિકલ્પ બાકી રહેતો હોતો નથી..

અત્યારે કોમલ નગર વિસ્તારમાંથી એક અત્યંત માથા ધ્રુજાવતી ઘટના સામે આવી છે, આ ઘટનાને જાણ્યા બાદ સૌ કોઈ લોકો કહેવા લાગ્યા છે કે આજકાલના સમયની અંદર ગમે તેટલા નજીકના વ્યક્તિ હોય છતાં પણ તેમના ઉપર મન મૂકીને વિશ્વાસ કરવો જોયો નહીં કારણ કે અત્યારના સમયમાં દરેક વ્યક્તિ પોતાનો સ્વાર્થ જોતો હોય છે..

કોઈ કોઈનું સગુ હોતું નથી, તેવી સ્થિતિઓ પણ સર્જાવવા લાગી છે, કોમલ નગર વિસ્તારમાં દયાબેન નામની મહિલા તેમના પરિવાર સાથે રહે છે પરિવારમાં તેમના પતિ ધીરેન્દ્ર ભાઈનો પણ સમાવેશ થતો હતો, ધીરેન્દ્ર ભાઈ સવારના સમયે તેમના શહેરથી અન્ય શહેરમાં એક ખાનગી નોકરી કરવા માટે જતા હતા..

અને મોડી રાત્રે તેઓ ઘરે પરત આવતા હતા પતિ અને પત્ની ખૂબ જ રાજી ખુશીથી જીવન જીવતા હતા, જીતેન્દ્રભાઈના બાજુના મકાનમાં જ રસિક નામનો એક યુવક તેના પરિવાર સાથે રહેતો હતો. રસિક પણ છૂટું છવાયું કામકાજ કરીને તેના પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતો હતો..

એક દિવસ આ રસીકે એવું કરી નાખ્યું હતું કે, જેને લઇ સમગ્ર સોસાયટીમાં હંગામા મચી જવા પામ્યો હતો અને સોસાયટીના રહીશો તો એટલી હદે રોશે ભરાઈ ગયા હતા કે, રસિકને ઢોરમાર મારીને તેને સોસાયટીમાંથી હંમેશા માટે બહાર કાઢવાની પણ વાતો કરવા લાગ્યા હતા, આ ઘટનાને લઈને રસિક ના માતા પિતાને તો મોઢું નીચે કરીને ચાલવાનો વારો આવ્યો હતો..

હકીકતમાં દયાબેન અને તેમના પડોશમાં રહેતા તમામ લોકો સૌ કોઈ લોકો એક જ પરિવારની જેમ હળી મળીને રહેતા હતા, પરંતુ તેઓને એવી તો શી ખબર કે તેમના જ પડોશમાં રહેતો આ યુવક ખૂબ જ ખરાબ નિયત રાખીને બેઠો છે. બપોરના સમયે દયાબેન સોસાયટીમાં આવેલા ફેરિયાની પાસેથી ચીજ વસ્તુઓ ખરીદીને પોતાના ઘરની અંદર જઈ રહ્યા હતા..

ત્યારે દયાબેનને ઘરની અંદર એકલા જોઈને તેના પડોશમાં રહેતા રસિક નામનો તેની સાથે ખૂબ જ ખરાબ કામ કરવાનો ઈરાદો મનમાં બનાવી લીધો હતો અને દયાબેનની પાછળ તેના ઘરની અંદર ઘૂસી ગયો હતો, બિચારા દયાબેનના તમામ બાબતોથી અજાણ હતા કે, તેના ઘરની અંદર તેના પડોશમાં રહેતો રસિક નામનો યુવક પ્રવેશ કરીને છુપાઈ ગયો છે..

દયાબેન પોતાના રસોડાની અંદર કામકાજ કરવા માટે જતા હતા, ત્યારે રસીક નામ યુવકે સૌપ્રથમ તો દયાબેનના ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો અને ત્યારબાદ તેને દયાબેનને પાછળથી બાદ ભીડીને તેની સાથે ખૂબ જ ખરાબ કામ કરવાનો શરૂ કરી નાખ્યું હતું, બિચારા દયાબેન અન્ય કોઈ બાબત સમજો એ પહેલા તો આ નરાધમ તેના ઉપર તૂટી પડ્યો હતો..

અને ન કરવાનું તેણે શરૂ કરી નાખ્યું હતું, બિચારા દયાબેન સમજવા વિચારવામાં મજબૂર બની ગયા ત્યાં સુધીમાં તો આ નરાધમ તેના ઉપર તૂટી પડ્યો હતો, દયાબેન કોઈપણ પરિસ્થિતિમાંથી છૂટવા માંગતા હતા, તેઓએ જોર જોરથી બુમાબુમ કરવાની પણ કોશિશ કરી અને એ સમયે રસિક નામનો આ નરાધમ તેમને ધારદાર સાધન દેખાડીને ચૂપ કરાવવાની કોશિશ કરવા લાગતો હતો..

અને ધમકી આપવા લાગ્યો કે, જો આ વાતની જાણકારી તે અન્ય કોઈ વ્યક્તિને હશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે, આ ઘટના આટલી બધી ચોંકાવનારી હતી કે ધોળા દિવસે જ દરેક લોકોના હોશ ઉડી ગયા હતા, સાંજના સમયે દયાબેને પોતાની સાથે તે થયેલી તમામ આપવી તેની જાણકારી પોતાના પતિને જણાવી હતી..

આ વાતની માહિતી મળતાની સાથે ધીરેન્દ્ર ભાઈ નજીકના પોલીસ સ્ટેશનને પહોંચી ગયા અને રસિક નામના નરાધમ યુવક સામે ફરિયાદ નોંધાવી દીધી હતી, પોલીસનો દાખલો દોડી આવ્યો અને ત્યારબાદ મેડિકલ ચેકઅપ કરાવીને રસિક નામના તમને સોસાયટીના દરેક લોકોની વચ્ચેથી ધરપકડ કરીને લઈ જવામાં આવ્યો હતો..

જ્યારે સોસાયટીના રહીશોને ખબર પડી કે, રસિક નામનો કે તેના પડોશમાં રહેતી દયાબેન નામની મહિલા સાથે ખૂબ જ ખરાબ કામ કર્યું છે, ત્યારે દરેક લોકોને છૂટી ગયા હતા અને બીજાના યુવકને જુઓ બરાબરનો મેથીપાક ચખાડીને સજા કરવામાં નહીં આવે તો આવતીકાલે તે અન્ય કોઈ મહિલાઓની સાથે પણ આવા કારનામાં કરી શકે છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *