Breaking News

ઘરે મંદિરનું બહાનું બતાવીને ગોવા ઐયાશી કરવા જતા 3 મિત્રોની કાર ડમ્પર સાથે અથડાતા ત્રણેયના મોત થયા, માં-બાપ પણ ચક્કર ખાઈ ગયા..!

રોજબરોજ ઘણા બધા અકસ્માતના કિસ્સાઓમાં કેટ કેટલાય વ્યક્તિઓને મૃત્યુના બનાવો સામે આવી જતા હોય છે. આવા તમામ બનાવવા માટે મોટાભાગના બનાવવા હાઇવેના વિસ્તારમાંથી સામે આવતા હોય છે, અત્યારે વધુ એક ગંભીર અકસ્માત કિસ્સો હાઇવે ઉપરથી સામે આવ્યો છે..

જ્યાં અકસ્માત થતાની સાથે ત્રણ વ્યક્તિને ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા, તો બે વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, આ ઘટના અમદાવાદ જયપુર નેશનલ હાઇવેની છે. અહીંયા પીંકવાડા તરફથી શિરોહી બાજુ એક કાર આવી રહી હતી. કારની અંદર 25 વર્ષનો પ્રતાપસિંહ, 25 વર્ષનો કરણી સિંહ, 24 વર્ષનો પપ્પુ તેમજ શિવ તેમજ 21 વર્ષનો વિક્રમસિંહ અને 23 વર્ષનો મહેન્દ્રસિંહની સવાર હતા..

આ તમામ મિત્રો તેમના ઘરેથી મંદિરે દર્શન કરવા જવાનું કહીને નીકળ્યા હતા અને ત્રણથી ચાર દિવસની અંદર ઘરે પરત આવી જશે તેવું જણાવ્યું હતું. તેઓ ઘરેથી મંદિરે જવાનું કહીને ગોવા ફરવા માટે જતા હતા અને ત્યાં તેઓ મોજ મજા અને ઐયાશી કરીને ઘરે પરત આવવાના હતા. પરંતુ ગોવા પહોંચે એ પહેલા જ રસ્તામાં તમને કાળમુખો અકસ્માત નડી ગયો હતો..

જેમાં ત્રણ વ્યક્તિને મૃત્યુ થયા છે, તો બે વ્યક્તિ ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતક વ્યક્તિઓમાં પ્રતાપસિંહ અને શિવશંકરસિંહનો સમાવેશ થાય છે. તેમના પરિવારજનોને એવી તો શી ખબર કે તેમના વહાલ સોયા દીકરાઓ કાર લઈને મંદિરે દર્શન કરવાની બદલે તેમના ઘરથી અંજાર કિલોમીટર દૂર આવેલા ગોવામાં મોજ મજા કરવા માટે જઈ રહ્યા છે..

જ્યારે આ કિસ્સો તેમનો પરિવાર જરૂર સુધી પહોંચ્યો ત્યારે સૌ કોઈ લોકો હચમચી ઊઠ્યા હતા અને તેમના માતા-પિતા તો ચકકર ખાઈને ઢળી પડયા હતા. કારણ કે, તેઓને સહેજ પણ અંદાજ હોતો નહીં કે, તેમના દીકરાઓ તેમની સામે ખોટું બોલીને ઐયાસી કરવા માટે ગોવા જઈ રહ્યા હતા..

તેઓ જ્યારે હાઇવે ઉપરથી પસાર થતા હતા ત્યારે તેમની કાર બેકાબુ બની ગયા અને ડમ્પર સાથે અથડાતાની સાથે જ ત્રણથી ચાર પલટી ખાઈને રોડ નજીકના ખાળીયામાં ઘસી ગઈ હતી, લાગતાની સાથે જ ત્રણ વ્યક્તિના કમકમાટી ભર્યા મૃત્યુ થયા હતા, આ અકસ્માતને નજરે જોનારા તો બૂમો પડી ગયા હતા..

તરત જ તેઓ ત્યાં પહોંચ્યા અને કારમાંથી ઈજા ગ્રસ્ત વ્યક્તિઓને બહાર કાઢવાની ભલામણ કરવા લાગ્યા હતા, ઈજાગ્રસ્ત વ્યક્તિઓને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃતક વ્યક્તિઓને મૃતદેહને પોલીસે ઘટના સ્થળે પહોંચીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવા આવ્યા છે. પોસ્ટમોર્ટ આવ્યા બાદ મૃતકોના મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવશે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *