Breaking News

ઘરે આવેલા યુવકે આપેલો પ્રસાદ ખાતા જ થઈ ગયું એવું કે પરિવારને રાતા પાણીએ રડવાનો વારો આવી ગયો..! એકલા રેહતા લોકો ચેતજો..

આજકાલના સમયની અંદર કોઈપણ અજાણ્યા વ્યક્તિ ઉપર તો વિશ્વાસ મૂકવો અઘરો છે, પરંતુ જાણીતા વ્યક્તિઓને પણ ઓળખીને તેમના ઉપર વિશ્વાસ મૂકવો જોઈએ કે નહીં. તેના વિશે પણ આપણે વિચાર કરવો પડશે, કારણ કે હવે તો જાણીતા વ્યક્તિઓ પણ તેમના જ નજીકના વ્યક્તિઓ સાથે છેતરપિંડી કરવાની વિચારધારા મનમાં બનાવી લેતા હોય છે..

અત્યારે આશાદીપ સોસાયટીમાં રહેતી અમીબેન નામની મહિલાના ઘરે ચોંકાવનારી ઘટના બની ચૂકી હતી, અમીબેન તેના પતિ નવીનભાઈ તેમજ તેના બંને બાળકોની સાથે આશાદીપ સોસાયટીમાં રહે છે. નવીનભાઈ આશાદીપ સોસાયટીથી થોડે દૂર આવેલી જીઆઇડીસીની અંદર ફેક્ટરી ચલાવે છે..

તે સવારના સમયે પોતાના ઘરેથી ફેક્ટરીએ જવા માટે નીકળી ગયા હતા, તેમજ અમીબેનના બંને બાળકો પણ શાળાએ જવા માટે રવાના થઈ ગયા હતા. ત્યારબાદ અમીબેન પોતાના ઘરે એકલા જ ઘરકામ કરી રહ્યા હતા, એ વખતે તેમના ગામોમાં પડોશમાં રહેતો યુવકો અચાનક જ સવારના સમયે તેના ઘર પાસે આવ્યો અમીબેન આ યુવક ઓળખીતો હોવાને કારણે તેને ઘરમાં સ્થાન પણ આપ્યું હતું..

ખૂબ જ સારી રીતે મહેમાનની સાચવણી પણ કરી હતી, વતને તેમના પડોશમાં રહેતો આ યુવકો શહેરમાં શા માટે આવી પહોંચ્યો હતો તેની કોઈ પણ વાત અમીબેન જાણી શક્યા નહીં, આ યુવકે અમીબેનને જણાવ્યું કે, તે અહીં એક મંદિરે દર્શન કરવા માટે આવ્યો હતો અને એ મંદિરેથી તે પ્રસાદ પણ લાવ્યો છે..

જેમાંથી કેટલો પ્રસાદ તેઓએ અમીબેનને પણ ખાવાનું કહ્યું હતું, અમી બહેને પ્રસાદ હોવાને કારણે આ યુવકે આપેલો પ્રસાદ ખાઈ લીધો હતો અને ત્યારબાદ તેઓ આ યુવક સાથે વાતચીત કરવા માટે બેસી ગયા હતા. ધીમે-ધીમે તેના શરીરમાં અશક્તિનો માહોલ સર્જાયો હોય તેવું તેમને અનુભવ થવા લાગ્યું અને ધીમે ધીમે તેમની આંખોમાં પણ અંધારા આવવા લાગયા અને તેઓ ચક્કર ખાઈને બેભાન થઈ ગયા..

હતા તેઓ અન્ય કોઈ બાબત સમજે એ પહેલાં જ તેઓ બેભાન થઈ જવાને કારણે તેઓ એ આંખો પણ નીચી દીધી હતી, જ્યારે તેમને હોશ આવ્યો ત્યારે જોયું તો તેમના ઘરનો તમામ સામાન્ય વેર વિખેર હતો. તેમના કબાટના તાળા પણ તોડી નાખવામાં આવ્યા હતા અને અંદર મુકેલા તેમના પાંચ લાખ રૂપિયાની કિંમતના ઘરેણા તેમજ તેના બાળકોના ભવિષ્ય માટે તેઓએ સાચવેલા ચાર લાખ રૂપિયા..

આ ઉપરાંત નવીનભાઈ તેની ફેક્ટરીના કામકાજ માટે ઘરે લાવેલા સાત લાખ રૂપિયા સહિતનો મુદ્દામાલ ગાયબ હતો. એટલી મોટી રકમની ચોરી થઈ જવાને કારણે અમીબેન ગુમાવી બેઠા હતા. તેઓએ તરત જ તેમના પતિને ફોન કરીને જાણકારી આપી કે, વતનમાં પડોશમાં રહેતો એક યુવક તેમના ઘરે આવી પહોંચ્યો હતો..

અને તેણે જે પ્રસાદ આપ્યો તે પ્રસાદ ખાતા જ અમીબેનને ચક્કર આવી ગયા અને તેઓ બેભાન થઈને નીચે જડી પડ્યા હતા, ત્યારબાદ આ યુવક તેમના ઘરે ખૂબ જ મોટી રકમની ચોરી કરીને જતો રહ્યો છે. આ યુવકે અમે બેનના ઘરેણા તેમના બાળકો માટે સાચવેલા રૂપિયા આ ઉપરાંત નવીનભાઈ ની ફેક્ટરીની કેટલીક રકમ પણ ચોરી કરીને જતો રહ્યો છે..

આસપાસના પાડોશીઓ પણ તેમના ઘરે આવી પહોંચ્યા હતા, એવી ઘટના ઘટી ગઈ કે બિચારા પરિવારને રાતાપાણીએ રડવાનો વારો આવી ગયો હતો. નવીનભાઈએ ઘટનાની જાણકારી પોલીસ સ્ટેશન સુધી પહોંચાડી દીધી હતી, પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો અને તપાસ શરૂ કરી દીધી હતી..

પાછળના ભાગે લાગેલા કેમેરામાંથી આવી રહ્યો છે, અને ચોરી કરીને ક્યાં જઈ રહ્યો છે વગેરેની માહિતી પણ મેળવાય રહી છે, નવીનભાઈએ વતાને રહેતા તેમના માતા-પિતાને પણ જણાવ્યું કે, તેમના પડોશમાં રહેતા ધનસુખભાઈનો દીકરો તેમના ઘરેથી ચોરી કરીને જતો રહ્યો છે..

ઘટનાના સમાચાર સમગ્ર ગામના લોકો સુધી પહોંચ્યા ત્યારે ધનસુખભાઈને પણ મોઢું નીચે કરીને ચાલવાનો વારો આવ્યો હતો, ધનસુખભાઈનો દીકરો નવીનભાઈના ઘરેથી ચોરી છેતરપિંડી કરીને ફરાર થઈ ગયો હતો, તે હાલ ક્યાં છે તેનો અતો પતો પણ મેળવાય રહ્યો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *