Breaking News

ઘરડો ડોસો ગામની દીકરીઓની સાથે કરતો એવી હરકતો કે જાણીને ભલભલાનું લોહી ઉકળી જશે, હચમચાવતો કિસ્સો..!

માણસ પોતાના વિચાર અને કામ કરવાની નીતિ તેમજ દાનતથી મહાન હોય છે, કોઈ પણ વ્યક્તિ પાસે રહેલી સંપત્તિ કરતા તેની પાસે રહેલા વિચારો તેના જીવનનું ઘડતર વધારે કરતા હોય છે. પરંતુ અત્યારે એક ઘરડા ડોસાની અક્કલ બહેર મારી જવા પામી હતી અને તેણે એવી હરકતો કરવાનું શરૂ કરી દીધું હતું કે જેને જાણીને ભલભલાનું લોહી ઉકળવા લાગ્યું છે..

આ હચમચાવતા કિસ્સાને લઈને ગામમાં ફાફડાટનો માહોલ સર્જાઈ ગયો હતો અને ગામના લોકોએ ભેગા મળીને આ ડોસાની સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી દીધી છે, આ માથા ધ્રુજાવતી ઘટના ગોમતીપુરની નજીક આવેલા વિલાસ નગર ગામની છે. આ ગામની અંદર સુરજન નામનો એ ઘરડો ડોસો તેના પરિવાર સાથે જીવન વિતાવતો હતો..

સૂરજન ભાઈને બે દીકરા હતા, જેમાંથી એક દીકરો શહેરમાં નોકરી કરતો, જ્યારે બીજો દીકરો ખેતીનો વ્યવસાય સંભાળતો હતો. આ ડોસાની દાનત એટલી બધી બગડી ગઈ કે તેણે ગામના માન સન્માન ઉપર પણ ઠેસ પહોંચાડી દીધી હતી, આ ડોસાએ થોડા મહિનાઓ પહેલા જ પોતાના દીકરાની વહુની લાજ લૂંટવાની કોશિશ કરી હતી..

અને હવે વધુ એક ઘટના આચરી નાખતા ગામના લોકો રોશે ભરાયા હતા, સૂરજન ગામના દરેક લોકોની આંખે ચડી ગયો છે કારણ કે, તેને આ ઉંમરની અંદર ભજન કીર્તન કરીને ભગવાનનું નામ લેવાને બદલે ગામમાં રહેતી જુવાન દીકરીઓની સાથે ખૂબ જ કાળી કરતુતો કરી નાખી હતી..

તે સવારના સમયે પોતાના ઘરેથી નીકળી જતો અને ત્યારબાદ તે ગામના પાદરે આવેલી શાળામાં જઈને બેસી જતો હતો, જ્યારે શાળા છૂટે ત્યારે ત્યાંથી ઘણી બધી દીકરીઓ ભણીને પોતાના ઘર તરફ જતી હતી, એ વખતે આ ડોસો દીકરીઓના ચેનચાળા કરવા લાગતો હતો. થોડા દિવસ સુધી તો કોઈ પણ વ્યક્તિએ આ ડોશાને કશું કહેવાની હિંમત કરી નહિ..

પરંતુ એક દિવસ ધોરણ 11 માં ભણતી એક દીકરીએ આ ડોસાની કાળી કરતુતોની પોલ ખુલ્લી કરવા માટે પોતાના વાલીને આ વાતની જાણ કરી જણાવી દીધી હતી, આ દીકરીના મા-બાપ પણ શાળા પાસે પહોંચી ગયા અને જ્યારે શાળા છૂટી ત્યારે શાળામાંથી છૂટેલી તમામ દીકરીઓ પોતાના ઘરે જઈ હતી..

એ વખતે આ નરાધમ ડોસાએ તમામ દીકરીઓની પાછળ જઈને તેમની સાથે ખૂબ જ ખરાબ કરતુતો કરવાની ઈચ્છા ધરાવે તેમના સાથે અડપલા કરવા લાગ્યો હતો, આ દ્રશ્યને વિદ્યાર્થીનીઓના માતા પિતાએ પોતાની નજર સામે જોઈ લેતા સુરજન નામના આ ડોસાની તેઓએ ધુલાય કરી નાખી હતી..

એને એટલો બધો ઢોર મારવામાં આવ્યો કે તેની અક્કલ ઠેકાણે આવી જાય પરંતુ એટલો બધો માર સહન કર્યા બાદ પણ સૂરજન નામના ડોસાના ચહેરા ઉપર એક પણ વાર શરમનો છાંટો દેખાયો નહીં, એટલા માટે દરેક લોકોએ પોલીસ સ્ટેશનમાં આ ડોસા સામે ફરિયાદ નોંધાવી દીધી હતી..

સૂરજન ભાઈનો મોટો દીકરો પણ આ ઘટનાને લઈને ખૂબ જ દુઃખી થયું હતું, કારણ કે તેના પિતાએ ગામમાં રહેતી દીકરીઓની લાજ લૂંટવાની કોશિશ કરી હતી. ગામના દરેક લોકો સુધી આ વાત પહોંચી જતા સૂરજન ભાઈના પરિવારની ખૂબ જ બદનામી થઈ જવા પામી હતી..

સૂરજન ભાઈના મોટા દીકરાએ તો સૂરજન ભાઈના ઘરમાંથી ધોકો મારીને બહાર કાઢી મૂકે અને જણાવી દીધું કે, જ્યાં સુધી તમારી અકલ ઠેકાણે નહિ આવે ત્યાં સુધી તમને ઘરની અંદર રહેવાનું કોઈ અધિકાર નથી, સુખ શાંતિથી જીવન જીવવાને બદલે તમે આ ઉંમરે ખૂબ જ કાળા કારનામાં ચલાવી રહ્યા છો, જેનાથી તેમના પરિવારની બદનામી થઈ રહી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *