Breaking News

ઘર સામેથી રમતી બાળકીને ઉપાડી ગયો આ નરાધમ.. અને પછી કરી નાખ્યું એવું કે સૌ કોઈના ડોળા ફાટી રહી ગયા.. જરૂર વાંચજો..!

બાળકોના અપહરણ કરવાના બનાવોમાં દિવસે ને દિવસે સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ફરીવાર નાના બાળકોની સુરક્ષા અંગે એક મોટો સવાલ ઉભો થયો છે. કારણકે મન ના મેલા નરાધમો હાલતા ચાલતા બાળકો સાથે ચેન ચાળા કરીને અપહરણ કરવા લાગ્યા છે. હવે તેઓને સબક શિખાવાનો સમય આવી ગયો છે.

આજે સુરતમાં ફરીવાર એક બાળકને અપહરણ કરીને તેની સાથે સૃષ્ટિ વિરોધનું કર્મ કરવાનું કાવતરું એક નરાધમએ કર્યું છે. જેના પગલે લોકોમાં ચકચાર મચી ગયો છે. સૌ કોઈ આ નરાધમને મોટામાં મોટી સજા આપવાની માંગ ઉઠાવી રહ્યા છે.

સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં શ્રમજીવી પરિવારની માસુમ બાળકી ઉપર બળા,ત્કારની ઘટનાને પગલે પોલીસ દોડતી થઇ હતી. ઘર પાસે રમી રહેલી બાળકી ગુમ થઇ જતા પરિવારજનોએ પોલીસના જાણ કરી હતી. સચીન જીઆઇડીસી પીઆઇ સહિત એસીપીની અલગ-અલગ ટીમો બાળકીને શોધવા કામે લાગી હતી.

બાળકીની શોધખોળ દરમિયાન ઝાડી ઝાંખરામાંથી લોહી લુહાણ વાળી હાલતમાં બાળકી મળી આવતા તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લઇ જવાઇ હતી. જ્યાં તેણી ઉપર બળાત્કાર થયો હોવાનું બહાર આવ્યું હતું. સીસીટીવીમાં દેખાતા અજાણ્યા નરાધમને શોધવા હાલ પોલીસ તપાસ કરી રહી છે.

સચિન જીઆઈડીસી વિસ્તારમાં રહેતી ૪ વર્ષની બાળકી મંગળવારે સવારે ઘર નજીક અન્ય બાળકો સાથે રમી રહી હતી. આ સમયે એક નરાધમે તેનું અપહરણ કરી લીધું હતું. બાળકી ગુમ થઇ જતા પરિવારે શોધ-ખોળ શરૂ કરી હતી. જોકે કોઇ ભાળ નહીં મળતા બીજા બાળકોને પુછવામાં આવતા કોઇક કાકા બાળકીને ઉપાડી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસને પરિવારે જાણ કરતા જ સચીન જીઆઇડીસી તેમજ સચીન પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટનાને ગંભીરતાથી લઇ બાળકીની શોધ ખોળ હાથ ધરી હતી. સીસીટીવી કેમેરા ચેક કરતા એક અજાણ્યો બાળકીને ઉપાડીને જતો નજરે પડતા તે દિશામાં પોલીસે શોધ-ખોળ શરૂ કરી હતી.

જેમાં પોલીસને સચીન જીઆઇડીસીની ગિંજા મીલ પાસે બપોરે ભર વરસાદમાં ઝાડી ઝાંખરામાંથી કીચડમાં ઈજાગ્રસ્ત હાલતમાં બાળકી મળી આવી હતી. તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લઇ જવાઇ હતી. બાળકીની તપાસ દરમ્યાન ગળાના ભાગે નખના અને પ્રાઈવેટ પાર્ટનાં ભાગમાં લોહીના નિશાન મળી આવ્યા હતા.

જેથી બાળકી ઉપર દુષ્કર્મ થયું હોવાનું બહાર આવ્યું હતું છે. જો કે ઘટનાના પગલે સચિન GIDC પોલીસનો ઉચ્ચ અધિકારીઓની કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સાથે જ સચિન પોલીસ તેમજ ક્રાઈમ બ્રાંચને જાન કરતા ૧૨ જેટલી ટીમો બાળકીને શોધવામાં આલી હતી.  જો કે સીસીટીવીમાં કેદ થયેલા ઇસમની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *