Breaking News

ઘર પાછળના વાડામાં કામ કરતી દીકરાની વહુને જોઈને નરાધમ સસરાએ દાનત બગાડી કરી નાખ્યું એવું કે પરિવાર બદનામ થઈ ગયો, જાણો..!

દરેક વ્યક્તિમાં સારી સમજણ હોય તો ક્યારે પણ કોઈ વ્યક્તિ મોટી મુશ્કેલીઓનો ભોગ બનતો નથી, તેમજ માઠા અનુભવો પણ સહન કરવા પડતા હોતા નથી. પરંતુ જ્યારે જ્યારે માણસના મગજના વિચારો બગડી જતા હોય છે, ત્યારે ત્યારે તેઓ શું કરી બેસે તેનું પણ નક્કી હોતું નથી..

અત્યારે એક જ ઘરની અંદર રહેતા વડીલ વ્યક્તિએ એવું કરી નાખ્યું હતું કે, સમગ્ર પરિવારનું માથું શરમથી નીચે ઝૂકી ગયું છે, હચમચાવી દેતી તેમજ ટાંટીયા ધ્રુજાવી દેતી લાજ શરમ વગરની આ ઘટના નવજીવન કોલોની માંથી સામે આવી છે, આ કોલોનીની અંદર શંભુનાથ ભાઈ નામના વડીલ વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે..

પરિવારમાં શંભુનાથ ભાઈની પત્ની દીપાબેન મનસુખ તેમજ મનસુખની પત્ની રમીલાનો પણ સમાવેશ થતો હતો, શંભુનાથ ભાઈના એકના એક દીકરા મનસુખના લગ્ન થયા તેના ત્રણ વર્ષ વીતી ચૂક્યા છે અને તેઓ નવજીવન કોલોનીના મકાન નંબર 15માં સમગ્ર પરિવારની સાથે ખૂબ જ રાજી ખુશીથી જીવન જીવતા હતા..

મનસુખભાઈએ ખાનગી કંપનીમાં મેનેજર તરીકેની ફરજ બજાવતા હતા, જ્યારે શંભુનાથભાઈ સમગ્ર દિવસ દરમિયાન ઘરે નિવૃત્ત જીવનકાળતા હતા. સવારના સમયે મનસુખ ટિફિન લઈને પોતાની નોકરીએ જવા માટે નીકળી જતો હતો. અને મોડી રાત્રે તે પોતાના ઘરે પરત ફરતો હતો..

સમગ્ર દિવસ દરમિયાન તેની પત્ની તેની માતા તેમજ તેના પિતા ઘરે એકલવાયું જીવન જીવતા હતા, સવારના સમયે મનસુખની પત્ની રમીલા ઘરના પાછળના વાડાની અંદર કામકાજ કરતી હતી, રોજબરોજ પોતાના દીકરાની વહુને ઘરના વાડામાં કામકાજ કરતી જોઈને એક દિવસ નરાધન સસરા શંભુનાથ ભાઈએ તેના મનના વિચારોમાં દાનત બગાડી નાખી હતી અને એવું કારનામુ કરી નાખ્યું હતું કે..

સમગ્ર પરિવાર બદનામ થઈ જવા પામ્યો હતો. આ ઘટનાને જાણ્યા બાદ ભલભલા લોકોના રૂવાંટા એકાએક બેઠા થઈ ગયા છે, તો દરેક લોકો વિચારવા લાગ્યા હતા કે આખરે એક સસરા તરીકે એવી જીગર ક્યાંથી આવી હશે કે તેણે પોતાના જ દીકરાની વહુને સાથે ન કરવાનું કામકાજ કરી નાખ્યું છે..

આ નરાગમ સસરાને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી દરેક લોકો માંગણી કરી રહ્યા હતા, હકીકતમાં એક દિવસ સવારના સમયે મનસુખ તેના નોકરીએ જવા માટે નીકળ્યો ત્યારબાદ રમીલા ઘરના પાછળના વાડાની અંદર સાફ-સફાઈ નું કામકાજ કરતી હતી, એ વખતે શંભુનાથભાઈ સવારમાં ઊઠીને તરત જ તેના દીકરાની વહુ પાસે આવ્યા અને તેને જણાવવા લાગે કે તું મને બહુ ગમે છે..

મારે તારી સાથે સૂવું છે, તેમજ મને તારો પ્રેમ જોઈએ છે. તેમ કહીને તેને રમીલાને પોતાના બંને હાથોથી પકડી લીધી હતી. રમીલા અન્ય કોઈ બાબત સમજે એ પહેલા તો આ નરાધમ તેની સાથે ખરાબ કરતુતો કરવાનું શરૂ પણ કરી દીધું હતું, રમીલાએ બુમ-બરાડા કરીને તેની સાસુને ત્યાં બોલાવવાની કોશિશ કરી હતી..

પરંતુ શંભુનાથ ભાઈએ તેના દીકરાની વહુ રમીલાના મોઢે હાથ રાખીને તેને જણાવી દીધું કે, જો તું બુમાબૂમ કરીશ તો હું તને જાનથી મારી નાખીશ, આ ધમકી સાંભળીને રમીલા ખૂબ જ ડરી ગઈ હતી અને તે તેનાધામ સસરાની કાળી કરતુતોનો ભોગ બની ચૂકી હતી. સાંજના સમયે જ્યારે તેના પતિ ઘરે આવ્યા ત્યારબાદ તેણે તેના પતિને જણાવ્યું કે, નરાધમ ડોસા શંભુનાથભાઈ તેની સાથે ખૂબ જ કાળી કરતુતો કરી છે…

અને આ ઘટનાને લઈને તેઓ કાયદેસરની કાર્યવાહી કરવા માંગે છે, કારણ કે આ ડોસાએ જ તેના જ દીકરાની વહુની લાજ લુંટી છે, તો આવતીકાલે અન્ય કોઈ પણ દીકરી ઉપર તે ખરાબ નજર નાખી શકે છે, આ ડોસાની અકલને જો ઠેકાણે લાવવામાં નહીં આવે તો તે અન્ય દીકરીઓ માટે પણ આફતો સમાન સાબિત થઈ શકે છે..

રમીલા તરત જ પોતાના પતિને સાથે લઈને પોલીસ સ્ટેશનને પહોંચી ગઈ હતી અને ત્યાં તેણે તેના સસરા સામે ફરિયાદ નોંધાવી દીધી હતી, આ વાતની જાણકારી ધીમે ધીમે દરેક લોકો સુધી પહોંચવા લાગી હતી. જ્યારે રમીલાના પિયરમાં આ વાતની જાણકારી મળી ત્યારે તેમાં પણ ચોંકી ઉઠ્યા હતા..

તો બીજી બાજુ મનસુખ માટે તો દુઃખની ઘડી આવી પહોંચી હતી કારણ કે, એક બાજુ તેમની પત્ની સાથે ખૂબ જ માઠી ઘટના બની હતી, તો બીજી બાજુ આ ઘટનાની અંદર તેના સગા પિતા સામે હતા. આ બનાવને લઈને સમગ્ર કોલોની વિસ્તારમાં માહોલ સર્જાઈ ગયો હતો, બધાને રહેતા કેટલા કુટુંબીજનો પણ કહેવા લાગ્યા હતા કે, શંભુનાથ ભાઈને આ કુટુંબની અંદર રહેવાનો કોઈ પણ અધિકાર નથી..

કારણ કે તેઓએ તમામ લાજ શરમની હદો વટાવી દીધી હતી. આ ઘટના બન્યા બાદ મનસુખભાઈ તેમજ તેમની માતા દીપાબેન માટે તો મુશ્કેલીની આફતો ફાટી નીકળી હતી, તેઓ માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું હતું. કારણ કે દરેક લોકો શમ્ભુનાથ ભાઈની આ કરતુતોને કારણે તેમને મહેણાં ટોણા મારવા લાગ્યા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *