Breaking News

ઘરની બહાર રમતા માસુમ દીકરાને નખરાળા કુતરાએ ચૂંથી નાખ્યો, દ્રશ્ય જોઈને ભલભલા લોકોની આંખો થઈ પહોળી, માં-બાપ ખાસ ધ્યાન રાખજો..!

શહેરોમાં અવનવા બનાવો બનતા જોવા મળે છે, જેમાં ક્યારેક ક્યારેક એવા ચોંકાવનારા બનવો સામે આવે છે કે જોતા જ પરિવાર ભાંગી પડે છે. લોકોના પરિવારના સભ્યોના જીવ જોખમમાં મૂકાઈ જાય છે. આજકાલ મૂંગા પશુઓને કારણે પણ લોકોને ઘણી બધી મુશ્કેલીઓ થઈ રહી છે. કુતરા તેમજ ગાયને કારણે લોકો પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે.

આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના રાજસ્થાનના ચુરુંમાં બની હતી. એક પરિવાર ના માસુમ દીકરાએ પોતાના જીવને જોખમમાં મૂક્યો હતો. ચૂરૂમાં રામગઢ પલાસમાં રહેતા પરિવાર સાથે આ બનાવ બન્યો હતો. પરિવારમાં માતા પિતા અને તેમનો દીકરો રહેતા હતા. દીકરાની ઉંમર 5 વર્ષની હતી.

તેમનું નામ કાર્તિક હતું. તેમના પિતાનું નામ ભવરલાલ હતું. દીકરો પરિવારના સભ્ય સાથે ખૂબ જ રાજી ખુશીથી રહેતો હતો. પરિવારના લાડકા દીકરા સાથે અચાનક જ આવી કરુણ ભરી ઘટના બની જતા દીકરાએ પોતાના જીવને જોખમમાં મૂક્યો હતો. માસુમ કાર્તિક એક દિવસ બપોરના સમયે પોતાના ઘરની બહાર રમી રહ્યો હતો.

અને તેમની માતા ઘરનું કામ કરી રહી હતી. પિતા પોતાના વ્યવસાયે સવારે જ ઘરેથી નીકળ્યા હતા. દીકરો તેમના બીજા મિત્રો સાથે રમી રહ્યો હતો. તે સમયે અચાનક જ એક કૂતરો ત્યાંથી પસાર થયો હતો અને આ કૂતરો હડકાયો થયો હતો. જેના કારણે તેણે રમતા કાર્તિકના મિત્રો અને કાર્તિક પર હુમલો કર્યો હતો.

હુમલો કરતા કાર્તિક કૂતરાની ઝપટમાં આવી જતા તેણે કાર્તિકને લોહી લુહાણ કરી નાખ્યો હતો અને કાર્તિકને ચૂંથી નાખ્યો હતો. કાર્તિકને શરીરના દરેક જગ્યાએ કૂતરાએ બચકા ભરી લીધા હતા. જેના કારણે તેમના શરીર ના ધીરે-ધીરા કરી નાખ્યા અને કાર્તિકના ખૂબ જ કરુણ ભર્યો રડવાનો અવાજ સાંભળતા જ તેમની માતા ઘરની બહાર દોડી આવી હતી.

તેમની આસપાસ રહેતા લોકો પણ ઘરની બહાર નીકળ્યા હતા અને દરેક લોકોએ કાર્તિકને બચાવવા માટે ઘણા પ્રયાસો કર્યા હતા. તે સમયે કોઈએ લાકડીથી કુતરા પર હુમલો કર્યો હતો. જેના કારણે કૂતરો અધમુવો થઈ ગયો હતો અને કુતરાએ કાર્તિકને બચાવવા ગયેલા બે ત્રણ લોકોને પણ બચકા ભરી લીધા હતા.

કૂતરો ખૂબ જ હડકાયો થયો હતો. જેના કારણે કૂતરાને ત્યાંને ત્યાં જ માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ કાર્તિકની હાલત ખૂબ જ ગંભીર બની જતા કાર્તિકને તરત જ શહેરની સરકારી ડીબી હોસ્પિટલમાં ઇમરજન્સી વર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે સમયે ડોક્ટરે કાર્તિકની તપાસ કરતા જણાવ્યું હતું કે બાળકના ગળા, ગાલ અને ચહેરા પર ઊંડા ઘા થઈ ગયા હતા.

અને બાળકને હડકવા કુતરાએ કરડ્યું હતું જેના કારણે તેમને હડપ્પા ઇન્જેક્શન પણ આપવામાં આવ્યા હતા અને ખૂબ જ લોહી વહી જવાને કારણે કાર્તિક ના શરીરમાં શક્તિ રહી ન હતી. જેના કારણે કાર્તિકને ખૂબ વધારે સારવાર આપવામાં આવી હતી આ કૂતરાએ તેમ કાર્તિકની સાથે સાથે 25 વર્ષના ઉગમ સિંહ પર પણ હુમલો કર્યો હતો.

જેના કારણે તેમને પણ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા એક માસુમ બાળક સાથે આવી કરણ ઘટના બની જતા પરિવારના લોકો આઘાતમાં આવી ગયા હતા. બાળકો પોતાની નાદાનીથી રમી રહ્યા હોય છે ક્યારે તેમની સાથે શુભ જાય તે કહી શકાતું નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *