Breaking News

ઘરની બહાર પાર્ક કરેલી કારમાંથી મળી એવી વસ્તુઓ કે પોલીસે બાતમી મળતા જ દબોચી લીધો, વાંચો ચોંકાવનારો કિસ્સો..!

શહેરમાં કાળા કામ કરનાર લોકોને ક્યારે પણ બક્ષવામાં આવતા નથી. જ્યારે પોલીસને તેમના ખબરીઓ પાસેથી જાણકારી કે બાતમી મળે છે. ત્યારે તેઓ તાત્કાલિક તપાસ ચલાવીને શહેરમાં ઘણા કામ કરનાર લોકોને પકડી પાડે છે. અને કડક પૂછતા જ કર્યા બાદ જરૂરી સજા પણ આપવામાં આવતી હોય છે..

આ ઉપરાંત તેઓ જે પણ કાળા કામ સાથે જોડાયેલા હોય તે તમામ કામોની જડ સુધી પહોંચવામાં આવે છે. અને તેને ઝડમુળીયા માંથી ઉખાડી દેવાનું કામ ગુજરાત પોલીસ ખૂબ જ ઈમાનદારી પૂર્વક કરી રહી છે. જુદા જુદા વિસ્તારોમાંથી એવા બનાવો સામે આવે છે કે, આ વિસ્તારમાં આજે આટલા લીટર વિદેશી દારૂ ઝડપાયો..

આ વિસ્તારમાંથી આજે આટલા બુટલેગરો દારૂની હેરીફેરી કરતા પકડાઈ ગયા. પરંતુ હવે બુટલેગરો પણ ખૂબ જ સજાગ થયા છે અને નશાના કાળા કારનામાં ચલાવવા માટે ખૂબ જ ભેજું દોડાવીને પોલીસને ચકમો આપવાની કોશિશ કરતા હોય છે. અમદાવાદના ચાંદખેડામાં પોલીસને બાતમી મળી હતી..

એ આધારે તેઓએ નિર્મિત ટેનામેન્ટ વિસ્તારમાં તપાસ ચલાવી હતી. આ તપાસમાં ભેરુરામ પ્રજાપતિ નામના એક યુવકની ધરપકડ પણ કરી છે. આ યુવક મૂળ રાજસ્થાનનો છે, પરંતુ તે છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં રહે છે. આ યુવકના ઘરમાં તપાસ ચલાવવામાં આવી હતી. ત્યારબાદ તેના ઘરની બહારની બાજુએ પડેલી કારની તપાસ કરતા તેની અંદરથી કુલ 61 બોટલ વિદેશી દારૂની મળી આવી હતી..

આ તમામ દારૂનો જથ્થો પોલીસે કરી લીધો હતો અને આ આરોપીની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. આરોપી તેની મોટી ગાડીની અંદર દારૂની હેરાફેરી કરતો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત તે કોની પાસેથી એટલો મોટો દારૂનો જથ્થો લાવી રહ્યો હતો. અને કયા વ્યક્તિને વેચતો હતો આ ઉપરાંત આ કોના ઈશારે તમામ કામગીરીઓ ચાલતી હતી..

આ તમામ પ્રશ્નોને લઈને પોલીસ ભેરુરામ પ્રજાપતિની કડક પૂછતા જ કરી રહી છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ અગાઉ પણ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના બોર્ડર વિસ્તારના ગામડાઓમાંથી બાતમીના આધારે પોલીસે ખૂબ મોટા જથ્થામાં વિદેશી દારૂના તથાઓને પકડી પાડ્યા છે..

આ તમામ જથ્થો અને નાશ કરવામાં આવ્યો છે. તેમજ આરોપીઓની ધરપકડ કરી તેમની સાથે અન્ય કેટલાક વ્યક્તિઓ સંડોવાયેલા છે. આ તમામની માહિતીઓ મેળવવી રહી છે. હકીકત માં આવા લોકોને બરાબરનો મેથીપાક ચખાડવો જોઈએ. ગુજરાતમાં દારૂને લઈને કડક નિયમો હોવા છતાં પણ ગુજરાતના લોકોને અવળા રવાડે ચડવવા ખરાબ પ્રવુતિઓ આચરે છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *