Breaking News

ઘરમાં રસોઈ કરવા આવતી મહિલાએ શરુ કર્યા એવા કારનામાં કે ઘટનાના CCTV જોઈને મકાન માલિક જમવાનું પડતું મૂકીને દોડતો થયો, હોશ ઉડાવતો કિસ્સો..!

અત્યારના સમયમાં કોઈ પણ વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકવા જેવો નથી કારણ કે, દિન પ્રતિ દિન સામાન્ય વ્યક્તિઓને ભારે વિશ્વાસઘાતનો સામનો કરવો પડે છે. માત્ર નજીવા સમયની અંદર કોઈ વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકી દેવામાં આવે તો તે આગળ જતાની સાથે આપણી સાથે ન કરવાના કારનામાઓ કરી બેસે છે..

જેને લઇ કેટલીક વખત માણસ ખૂબ જ ચિંતામાં પણ મુકાઈ જતો હોય છે. હાલ કંઈક આવી ચિંતામાં રમેશભાઈ નામના એક વ્યક્તિ મુકાઈ ગયા છે. કારણ કે તેમની સાથે ખૂબ જ હજમચાવી દેતી ઘટના બની ગઈ છે. આ મામલો વૈશાલી નગર પાસે આવેલી ગલી નંબર પાંચમાં રહેતા રમેશચંદ્ર શર્મા નામના વ્યક્તિ સાથે બન્યો છે.

તેઓ કાપડનો ખૂબ મોટો વ્યવસાય ધરાવે છે. સવાર થતાની સાથે જ તેઓ પોતાના વ્યવસાય ઉપર જવા માટે નીકળી જતા હતા. જ્યારે તેમની પત્ની એક ખાનગી શાળામાં શિક્ષક હતી. એટલા માટે તેવો પણ શાળાએ બાળકોને ભણાવવા માટે જતી રહેતી હતી. એવા સમયે ઘરનું તમામ કામકાજ કરવા માટે એક મહિલાને પગાર ઉપર રાખવામાં આવી હતી..

આ ઉપરાંત ઘરમાં રસોઈ તેમજ અન્ય ચીજ વસ્તુઓનું ધ્યાન રાખવા માટે પણ અન્ય એક મહિલાને પગાર ઉપર રમેશભાઈએ રાખી હતી. પરંતુ એક દિવસ રમેશભાઈને પોતાનું બપોરનું ભોજન અધૂરું મૂકીને પોતાને ઘરે ભાગદોડ મચાવીને પહોંચવું પડ્યું હતું. થોડા દિવસ પહેલા રમેશભાઈના કબાટમાંથી અંદાજે ચારથી પાંચ હજાર રૂપિયા હતા..

એટલા માટે તેઓએ તેમની પત્નીને પૂછ્યું કે, શું તે મારા પાકીટમાંથી કોઈ ખર્ચ માટે પૈસા લીધા છે કે નહીં..? ત્યારે રમેશભાઈને તેમની પત્નીએ ના પાડી હતી કે તેને તેમના પાકીટમાંથી એક પણ રૂપિયો લીધો નથી અને રમેશભાઈના પાકીટમાંથી હકીકતમાં રૂપિયા ગાયબ હોવાને કારણે તેને તેમના ઘરમાં કામ કરવા માટે આવતી અને રસોઈ બનાવવા માટે આવતી બંને મહિલાઓ ઉપર શંકા જવા લાગી હતી..

તેણે આ બંને મહિલાને પણ પૂછપરછ કરી હતી. પરંતુ બંને મહિલા રડવા લાગી અને તેઓએ જણાવી દીધું કે, તેઓ એક પણ રૂપિયાની ચોરી કરી નથી. પરંતુ રમેશભાઈને આ બંને મહિલા માંથી કોઈ પણ વ્યક્તિનું નિવેદન સત્ય લાગ્યું નહીં. એટલા માટે એક દિવસ ચોરી છુપી રીતે તેમણે પોતાના ઘરે એવી જગ્યા ઉપર સીસીટીવી કેમેરો ફીટ કરાવી દીધો હતો કે, જે કોઈની નજરમાં ન આવે..

અને તમામ ઘરનું દ્રશ્ય આ કેમેરાના મારફતે તેઓ જોઈ શકે એક દિવસ તેઓ સવારે પોતાની ધંધે જવા માટે નીકળ્યા હતા. ત્યારે તેમના હાથમાં પહેરવાનું બ્રેસલેટ અને કીમતી ઘડિયાળ તેઓ ટેબલ ઉપર જ ભૂલી ગયા હતા અને ઉતાવળમાં તેઓ પોતાને ધંધે ચાલ્યા ગયા જ્યારે તેઓ ઓફિસે પહોંચ્યા ત્યારે તેમને જાણકારી મળી કે તેઓ હાથમાં પહેરવાનું બ્રેસલેટ અને ઘડિયાળ ભૂલી ગયા છે..

તેઓએ તરત જ સીસીટીવી કેમેરા ની મદદથી પોતાના ઘરના દ્રશ્યો જોવાની કોશિશ કરી ત્યારે તેને જોયું કે, તેના ઘરે રસોઈ કરવા માટે આવતી આશાબેન નામની મહિલા ટેબલ ઉપરના ઘડિયાળ અને બ્રેસલેટને ઉઠાવીને બાથરૂમ તરફ જાય છે. આ બંને ચીજ વસ્તુઓને તે બાથરૂમમાં તો લઈ ગઈ પરંતુ બાથરૂમમાંથી બહાર આવ્યા બાદ તેણે હાથમાં આ ચીજ વસ્તુઓ દેખાઈ નહીં.

તેઓ તરત જ હાફળા ફાફળા થઈ ગયા હતા. તેઓ જ્યારે જમવા બેઠા ત્યારે તેઓ સીસીટીવી કેમેરામાં દ્રશ્ય જોઈ ગયા એટલા માટે જમવાનું પડતું મૂકીને તેઓ પોતાને ઘરે આવવા માટે નીકળ્યા હતા. ઘરે પહોંચીને તેણે આશાબેનને જણાવ્યું કે, અહીં મૂકેલું બ્રેસલેટ અને ઘડિયાળ ક્યાં છે..? ત્યારે આશાબેનને જણાવ્યું કે, તેમને કોઈ પણ ઘડિયાળ અને બ્રેસલેટની જાણકારી નથી…

રમેશભાઈ તરત જ તેમની પત્નીને પણ ફોન કરીને પોતાને ઘરે બોલાવી લીધી હતી અને જણાવ્યું કે, તારે આશાબેનની તલાશી લેવાની છે. નક્કી આ બ્રેસલેટર અને ઘડિયાળ તેમની પાસે જ હોવું જોઈએ જ્યારે રમેશભાઈની પત્નીએ આશાબેનની તલાસી લેવાની શરૂ કરી ત્યારે તેની સાડીના અંદરના ભાગેથી ખૂબ જ કિમતી ઘડિયાળ અને સોનાનું બ્રેસલેટ મળી આવ્યું હતું..

આ મહિલાએ બાથરૂમની અંદર જઈને આ બંને ચીજ વસ્તુઓને સાડીની અંદરના ભાગે છુપાવી દીધી હતી અને બાથરૂમની બહાર નીકળી ગઈ હતી. પરંતુ તેને જાણકારી હતી નહીં કે, રમેશભાઈ એ તેમના ઘરની અંદર સીસીટીવી કેમેરા મુકાવી દીધા છે. અને તેની અંદર આ કરતું કેદ થઈ ગઈ છે..

તરત જ રમેશભાઈએ આશાબેન ને પોતાની કારમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જ્યાં તેઓએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. જ્યારે આ ઘટના બની ત્યારે આસપાસના વિસ્તારોમાં ભારે ફાફડાટ મચી જવા પામ્યો છે. તો દરેક લોકો કહેવા લાગ્યા છે કે, સાવ નજીવા વિશ્વાસ ને ભરોસે કોઈ પણ વ્યક્તિને પોતાના ઘરને અંદર પ્રવેશ કરવા દેવો જોઈએ નહીં.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *