Breaking News

ઘરમાં દિયરની કમાણીના આંકડા ભાળીને ભાભીએ દિયર સાથે લફરું ચાલુ કર્યું, એકવાર સસરાએ બન્નેને એવી હાલતમાં પકડ્યા કે જોઈને ભલભલાના ડોળા ફાટી ગયા..!

ઘરેલુ મામલામાં અવારનવાર એકબીજાના મન પ્રત્યે ખટાશ ઉત્પન્ન થતી હોય છે અને જુદા-જુદા ઝઘડા પણ થાય છે. પરંતુ આ તમામ ઝઘડાઓને ભુલાવી દઈને ખૂબ સારી રીતે જિંદગી જીવી તેને સાચી માનવતા કહેવાય છે. જો પતિની ભૂલ હોય તો પત્નીને થોડું ઘણું જતું કરવું પડે છે. અથવા તો જો પત્નીની ભૂલ હોય તો પતિને પણ થોડું ઘણું જતું કરવું પડે છે..

આવી રીતે જિંદગી ચાલે છે. પરંતુ જો બંને વ્યક્તિ લડાઈ ઝઘડો કરવા લાગે તો ઘર સંસાર ભાંગી પડતું હોય છે અને બાળકો પણ નિરાધાર બની જતા હોય છે. અત્યારે અવનવા કારણોસર ઘણા બધા વ્યક્તિના ઘર ભાંગતા હોય તેવા કિસ્સા રોજબરોજ આપણી નજર સામેથી પસાર થાય છે..

જેમાં વધુ એક ચોં કામનારો બનાવ ઈમોદર ગામના વતની હરેશભાઈના પરિવાર સાથે બન્યો છે. હરેશભાઈ તેમના નાનાભાઈ નીતિન સાથે શહેરમાં રહેતા હતા. હરેશભાઈ એક ખાનગી કંપનીમાં નોકરી કરવા માટે જતા હતા. જ્યારે તેના નાના ભાઈ નીતિનને ખૂબ સારો બિઝનેસ ચાલતો હતો.

નીતિન એટલા બધા પૈસા કમાતો હતો કે, તેના પૈસાથી તેઓએ મોટો બંગલો મોટી ગાડી અને વતનમાં થોડી ઘણી જમીન પણ ખરીદી લીધી હતી. નીતિન અવારનવાર તેની પત્નીને પોતાના કમાયેલા પૈસાથી સોના-ચાંદીના ઘરેણા અને ખૂબ જ મોંઘી મોંઘી સાડીઓ પણ લઈ આપતો હતો. જ્યારે આ દ્રશ્ય નીતિનના મોટાભાઈ હરેશની પત્ની લતા જોતી હતી..

ત્યારે તેને પણ ખૂબ જ ઈચ્છા થતી. પરંતુ તેનો પતિ ખૂબ જ ઓછું કમાતો હોવાથી તે પોતાના દરેક શોખને પૂર્ણ કરી શકતી હતી નહીં, આ ઉપરાંત જ્યારે તેને જાણકારી મળી કે, તેનો દિયર કરોડોની કિંમતોમાં કમાઈ છે. ત્યારે આ આંકડા સાંભળીને તેના મનમાં લાલચ જાગી હતી. અને તે પોતાના પતિને સાથે સારું વર્તન કરવાને બદલે પોતાના દિયર તરફ આકર્ષાવવા લાગી હતી..

જોત જોતામાં તો તેણે પોતાના દિયરને એટલા બધા નજીક ખેંચી લીધા હતા કે, બંને એકબીજાના પ્રેમમાં પણ પડી ગયા હતા. નીતિને પોતાની પત્નીનો એક પણ વાર વિચાર કર્યો નહીં તો બીજી બાજુ લતા એ પણ પોતાના પતિનો વિચાર કર્યા વગર જ આ ભાભી અને દિયર બંને એકબીજાના પ્રેમમાં ડૂબી ગયા હતા.

આ મામલો અહીં જ નહીં પરંતુ ધીમે ધીમે એટલો બધો આગળ વધી ગયો હતો કે, જ્યારે વતનથી આવેલા હરેશભાઈના પિતાને શંકા જવા લાગી ત્યારે તેઓએ આ બંનેને એક વખત રંગે હાથે પણ ઝડપી લીધા હતા. ત્યારે આ બંને વ્યક્તિ પ્રેમ સંબંધમાં પડી ગયા ત્યારે નીતિન હવે તેની પત્નીને સોના ચાંદીના ઘરેણા તેમજ મોંઘીદાર સાડીઓ લઈ દેવાને બદલે તેના ભાભીના શોખ પૂરા કરવા લાગ્યો હતો.

આ દ્રશ્ય જોઈને પરિવારના સૌ કોઈ સભ્યોને શંકા તો ગઈ હતી. પરંતુ પરિવારજનોએ ક્યારેય પણ આ વાતને ખુલાસે વાતચીત કરી નહીં એટલા માટે તેમનો આ પ્રેમ સંબંધ દિન પ્રતિદિન વધતો જ ગયો એક વખત જ્યારે ઘરે કોઈ પણ વ્યક્તિ હાજર ન હતું ત્યારે આ ભાભી અને દિયર બંને એકબીજા સાથે ખરાબ કરતુતો પણ કરવા લાગ્યા હતા..

એવામાં અચાનક જ નીતિનભાઈના પિતા ઘરે આવી જતા તેઓએ પોતાની નજરે જ આ દ્રશ્ય જોઈ લીધું હતું અને ત્યારબાદ તેઓએ ખુબ જ મોટો હોબાળો પણ કરી દીધો હતો. આ ઘટનાની જાણકારી આસપાસના પડોશીઓને પણ થઈ ગઈ. આ ઉપરાંત વતન એ રહેતા અન્ય સગા સંબંધીઓને પણ વાતની જાણકારી પહોંચી જતા..

અત્યારે પરિવારની ઈજ્જત સાવ કાંકરા સમાન બની ગઈ હતી. સૌ કોઈ લોકો આ ઘટનાને ચર્ચા વિચારણા નો વિષય બનાવી દીધો હતો. તો કેટલાક લોકો મજાક મશ્કરી કરતા હતા. જ્યારે જ્યારે આ પ્રકારના બનાવો બને છે. ત્યારે પરિવાર ભાંગી પડતો હોય છે. અત્યારે એક બાજુ નીતિન ભાઈનું લગ્નજીવન ભાંગી ગયું છે..

તો બીજી બાજુ હરેશભાઈનું પણ લગ્નજીવન ભાંગી ગયું છે. એક જ ઘરમાં ખૂબ મોટા પ્રેમ સંબંધનો ભાંડો ખુલ્લો પડી જતા એક સાથે બે બે લગ્નજીવન બરબાદ થઈ ચૂક્યા છે. તો નીતિનભાઈ અને હરેશભાઈ ના પિતાને પણ ભારે બદનામી સહન કરવી પડી રહી છે. આવ્યા બનાવો જ્યારે જ્યારે સામે આવે છે. ત્યારે ભલભલા લોકોના હોશ છૂટી જતા હોય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *