Breaking News

ઘર ચલાવવામાં ફાંફા પડી જતા કંટાળી ગયેલા ઘરના મોભીએ ભરી લીધું એવું પગલું કે આખો પરિવાર રોડ પર આવી ગયો, હચમચાવતો કિસ્સો..!

આજકાલના સમયની અંદર પૈસા કમાવા ખૂબ જ અઘરી બાબત બની ચૂકી છે, કારણ કે રોજબરોજ વધતી જતી વસ્તીને આધારે કોમ્પિટિશન પણ ખૂબ જ વધી ચૂકી છે. દરેક ધંધાની અંદર જો કોઈ નવી ચીજ વસ્તુઓ લાવવામાં ન આવે તો ધંધો ભાંગી પડતો હોય છે. ઘર ચલાવવાની તમામ જવાબદારી ઘરના મોભી ઉપર હોય છે..

અને જો ઘરનો મોભી હિંમત હારી જાય તો ઘર પણ ભાંગી પડતું હોય છે, અત્યારે કંઈક એ પ્રકારની જ ઘટના સામે આવી છે. જેને જાણ્યા બાદ સૌ કોઈ લોકોની આંખમાં આંસુ આવી પડ્યા હતા, તો બિચારો પરિવાર તો રોડ ઉપર આવી ગયો હતો. આ હચમચાવતો બનાવ પરીતા પાર્ક કોલોની માંથી સામે આવ્યો છે..

આ કોલોનીની અંદર મનસુખ દાદા નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે, પરિવારમાં તેમના બે દીકરા એક દીકરી અને બંને દીકરાની વહુ તેમ જ મનસુખ દાદાની પત્નીનો પણ સમાવેશ થતો હતો, મનસુખ દાદા 27 વર્ષ સુધી નોકરી કરીને તેમના બંને દીકરા અને દીકરીને ભણાવી ગણાવીને મોટા કર્યા હતા..

અને ત્યારબાદ તેમના બંને દીકરાના લગ્ન પણ તેઓએ કરાવ્યા હતા, હાલ તેમના બંને દીકરાઓના ઘરે પૌત્ર અને પૌત્રીનો પણ જન્મ થઈ ચૂક્યો છે, મનસુખ દાદાએ પોતાના દમ ઉપર તેમના બંને દીકરાઓને લગ્ન પણ કરાવી આપ્યા હતા, પરંતુ તેમના બંને દીકરા કોઈ પણ પ્રકારનો વ્યાપાર વ્યવસાય ન કરવાને કારણે ઘરની તમામ જવાબદારીઓ મનસુખ દાદા ઉપર આવી પડી હતી..

જે સમયે મનસુખ દાદાને નિવૃત્ત બનીને ભગવાનના ભજન કીર્તન કરવાનો સમય હોય એ સમયે પણ મનસુખ દાદા સવારથી સાંજ સુધી નોકરી કરતા હતા, જ્યારે તેમના બંને દીકરા આખો દિવસ રખડી ખાઈ મોજ મજા કરતા હતા, પરિવારની અંદર માત્ર એક વ્યક્તિ કમાણી કરતો જ્યારે વાપરવા વાળા વ્યક્તિઓ ખૂબ જ વધારે વધી જવાને કારણે ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની જતું હતું..

મનસુખ દાદાએ ઘણી બધી વાર તેમના દીકરા દીકરીઓને વેપાર વ્યવસાય વિશે સમજાવવાની કોશિશ કરી હતી કે, હવે તેઓ આ ઉંમરે કોઈ પણ વધારે કામકાજ કરી શકવાની તાકાત ધરાવતા નથી, એટલા માટે તેમના દીકરા અને દીકરીનો સાથ સહકાર તેમને જોઈએ છે, પરંતુ તેમના દીકરા કે દીકરી મનસુખ દાદાને સાથ સહકાર આપવાને બદલે ઘરની અંદર નકરી મોજ શોખ કરીને મોટી મોટી વાતો કરી રહ્યા હતા..

એક સમય તો એવો આવ્યો કે, મનસુખ દાદા ખૂબ જ કંટાળી ગયા હતા કે તેમના બંને દીકરાને કારણે પરિવારનું જીવન ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. છતાં પણ તેઓ પરિવારનો સાથ સહકાર આપવા માટે હંમેશા અડગ ઊભા રહ્યા હતા અને આ પારિવારિક જીવન તેઓ લાંબો સમય સુધી ટંકાવી શક્યા નહીં કારણકે ઘર ચલાવવા માટે અઢળક રૂપિયાની જરૂર પડતી હોય છે..

અને એ રૂપિયા ન હોવાને કારણે ઘર ચલાવવામા તેમને ફાફા પડવા લાગ્યા હતા અને એક દિવસ કંટાળી જઈને તેઓ એવું પગલું ભરી લીધું હતું કે આખો પરિવાર રોડ ઉપર આવી ગયો હતો. મનસુખ દાદા સવારના સમયે પોતાના રૂમમાં જઈને દરવાજો બંધ કરી દીધો હતો, સમગ્ર પરિવાર ચિંતામાં મુકાઈ ચુક્યો હતો કે સવારમાં સાત વાગ્યા આસપાસ તેઓ નોકરીએ જવા માટે નીકળી પડતા હોય છે..

પરંતુ 9:00 વાગ્યા સુધી તેઓ રૂમમાંથી બહાર નીકળ્યા નથી, તેમના બંને દીકરાની વહુએ વારાફરતી દરવાજો ખટખટાવવાની કોશિશ કરી હતી પરંતુ મનસુખ દાદાએ ઘરનો દરવાજો ખોલ્યો નહીં વધુ શંકા જતા મનસુખ દાદાના બંને દીકરાને ઘરનો દરવાજો તોડી નાખ્યો હતો અને અંદર જતાની સાથે તેઓએ જોયું તો મનસુખ દાદાએ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો હતો..

તેઓએ તેમની સાથે એક અંતિમ ચિઠ્ઠી પણ લખી હતી, જે મળી આવી હતી આજ અંતિમ ચિઠ્ઠીની અંદર તેઓએ લખ્યું હતું કે, તેઓ તેમના દીકરાને કમાણી કરવાની લાયક બનાવી શક્યા નહીં, પરિવારનો તમામ બોજ તેના ખભા ઉપર હતો, તેઓ જ્યાં સુધી પરિવારને ચલાવી શકવાની તાકાત ધરાવતા હતા ત્યાં સુધી તેઓએ ઘણી બધી બાબતો માં પોતાનું યોગદાન આપ્યું..

પરંતુ હવે તેઓ ખૂબ જ કંટાળી ચૂક્યા હતા, અને તેમની પાસે રહેલી તમામ મૂડી પણ સાફ થઈ જવાને કારણે તેઓ પરિવારને નહીં ચલાવી શકે તે બાબતને લઈને સતત ચિંતામાં રહેતા હતા અને એટલા માટે જ આર્થિક સંકળામણની અંદર ગુંજવાઈ જઈને તેઓએ આપઘાત કરી લેવાનું વધારે પસંદ કર્યું હતું તેઓ અંતિમ ચિઠ્ઠી ની અંદર લખ્યું હતું કે, હું તો હવે ભગવાનના દ્વારે જઈ રહ્યો છું..

પરંતુ તમે બંને પૈસા કમાઈને ઘરને સારી રીતે ચલાવજો તેમજ તમારી પત્ની અને તમારા દીકરાઓને ક્યારેય પણ કોઈ આંચ આવા ન દેતા એવી મારી અંતિમ ઈચ્છા છે અને મારી આ અંતિમ ઈચ્છાને તમે રાજી ખુશીથી પૂર્ણ કરજો જ્યારે અંતિમ ચિઠ્ઠીની અંદર લખેલા આ શબ્દો પરિવારના દરેક સભ્યો સાંભળ્યા ત્યારે દરેક લોકોના અહીંયા ફાટી ઉઠ્યા હતા..

તેમના બંને દીકરાઓ મગજના આટલા બધા હાવી બની ગયા હતા કે, તેમની કમાવાની પ્રવૃત્તિઓને કારણે તેમના પિતાએ પોતાનો જ જીવ લઈ લીધો હતો છતાં પણ તેમને મોઢા ઉપર એક પણ દુઃખની લાગણી ન હતી. આ હચમચાવતો બનાવ કોલોનીના દરેક લોકો તેમજ સમાજના દરેક લોકો સુધી પહોંચ્યો ત્યારે દરેક લોકોના હોશ ઉડી ગયા હતા..

મનસુખ દાદાની પત્ની પણ દુઃખનો આ આઘાત સહન કરી શકયા નહીં તેઓને પણ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. રોજબરોજ આપઘાતના બનાવો ખૂબ જ વધારે પ્રમાણમાં બની રહ્યા છે, જે દરેક લોકો માટે ખૂબ જ ચોંકાવનારા સાબિત થતા હોય છે. આપઘાતના કિસ્સાઓને અટકાવવા માટે દરેક લોકોની જાગૃતતા હોવી ખૂબ જ જરૂર છે, આ ઉપરાંત પરિવારની સાથે દરેક બાબતોની ચર્ચા વિચારણા પણ ખૂબ જ જરૂરી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *