Breaking News

ઘણી બધી માનતાઓ બાદ જન્મેલા લાડકા દીકરાને ડમ્પરે કચડી નાખતા માથું છુંદાઈ ગયું, હોશ ઉડાડતી ઘટના જોઈ તમે પણ હચમચી ઉઠશો..!

આંખનો પલકારો મારતાની સાથે જ દરેક સેકન્ડે ઘણી બધી વાર એવી જુદી જુદી ઘટનાઓ સર્જાઈ જાય છે, જેમાંથી કેટલીક ઘટનાઓ આપણા માટે ફાયદા સમાન સાબિત થતી હોય છે, જ્યારે કેટલી ઘટનાઓમાં આપણે માથે હાથ મૂકીને રડવાનો વારો પણ આવી જતો હોય છે. અત્યારે રાજસ્થાનના ભીલવાડા પાસે એક એવી ઘટના બની ચૂકી હતી કે..

બિચારી માતા તેના ચાર વર્ષના દીકરાને પોતાની નજર સામે જ તરફડિયા મારીને મૃત હાલતમાં જોતા જ તેના પણ હોશ છૂટી ગયા હતા, આકાશ મીણા નામનો યુવક તેની પત્ની પ્રેમ દેવી તેમજ તેના ચાર વર્ષના દીકરા પિયુષ અને બે વર્ષની દીકરી અવની સાથે રાજી ખુશીથી જીવન જીવતો હતો..

એક દિવસ તે સવારના સમયે બીજોલ વિસ્તારના કાંસિયા ગામની અંદર દેવતાઓને પ્રસાદ ચઢાવવા માટે પોતાના પરિવારજનોને સાથે બાઈક લઈને જઈ રહ્યો હતો, પોતાની બાઇક લઈને તે આ મંદિરે પ્રસાદ ચઢાવવા માટે ગયો હતો અને ત્યારબાદ તે પોતાના ઘરે પરત આવતો હતો એ વખતે રસ્તામાં જ તેની બાઈકમાં ખામી સર્જાઈ જવાને કારણે તે તેના ઓળખીતા વ્યક્તિ મુકેશ મીણાને ઘરે રોકાયો હતો..

અને ત્યાં તેઓએ બાઇક સરખી કરાવ્યા બાદ બીજા દિવસે સવારના સમયે આકાશ મીણા તેની પત્ની પ્રેમ દેવી તેનો ચાર વર્ષનો દીકરો પિયુષ અને બે વર્ષની દીકરી અવનીને સાથે લઈને પોતાના ઘરે જવા માટે નીકળી પડ્યો હતો. બીચારા આકાશને એવી તો શી ખબર કે તેની સાથે ખૂબ જ મોટી કાળભરી ઘટના બનવા જઈ રહી છે..

અને આ ઘટનાની અંદર તેના ચાર વર્ષના દીકરાનું ખૂબ જ ગંભીર રીતે મૃત્યુ થવાનું છે, હકીકતમાં આકાશ જ્યારે બીજોલ ગામથી નીકળ્યો અને અંદાજે ત્રણ કિલોમીટર દૂર કેશુવિલાસ ગામ પાસે પહોંચ્યો ત્યારે પાછળથી એક ડમ્પર ચાલકે બેકાબૂ ગતિમાં ડમ્પર ચલાવીને આવી રહ્યો હતો અને તેઓએ આકાશની બાઈકને ટક્કર મારી દેતાની સાથે જ આકાશનો ચાર વર્ષનો દીકરો પિયુષ ડમ્પરના ટાયર નીચે આવી ગયો હતો..

અને તેનું માથું કચડાઈ જવાને કારણે ઘટના સ્થળે જ તેનું મૃત્યુ થઈ ગયું હતું, આ ઘટના આટલી બધી ભયંકર હતી કે, ચારે બાજુ ચાર વર્ષના દીકરા પિયુષના ટુકડે ટુકડા વીખાઈ ગયા હતા. આ સાથે જ બે વર્ષની દીકરી અવનીનો પણ હાથ તૂટી ગયો હતો, જ્યારે આકાશ તેમજ તેની પત્ની પ્રેમ દેવીને પણ ઘણી બધી ઇજાઓ પહોંચી હતી..

પ્રેમ દેવીએ જ્યારે પોતાના ચાર વર્ષના લાડકા દીકરાને આવી રીતે મૃત હાલતમાં જોયો ત્યારે તેના પણ હોશ છૂટી ગયા અને તે પણ ઘટના સ્થળે જ બેભાન થઈ ગઈ હતી, ત્યારબાદ સૌ કોઈ લોકોને સારવાર માટે બીજોલિયાની હોસ્પિટલ ની અંદર મોકલવામાં આવ્યા હતા. આ અકસ્માત ચર્ચા ની સાથે જ તાત્કાલિક ધોરણે પોલીસની ટીમને જાણકારી પહોંચાડવામાં આવી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી..

અને ડમ્પરને જપ્ત કરી લીધો છે, ડમ્પર ચાલે ઘટના સ્થળે ડમ્પરને મૂકીને ત્યાંથી રફુ ચક્કર થઈ ગયો હતો. આકાશ અને પ્રેમ દેવી માટે તો દુઃખની આંખડી સહન થઈ શકે નહીં કારણ કે તેઓએ ઘણી બધી માનતાઓ કર્યા બાદ તેમના ઘરે સંતાનમાં દીકરાની પ્રાપ્તિ થઈ હતી અને એ જ દીકરો તેમની નજર સામે જ મૃત્યુ ભેટતા પરિવાર ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યો ગયો હતો..

આકાશના માતા-પિતા પણ આ ઊંડા આઘાતને લઈ ભાન ભૂલી ચૂક્યા હતા, ચારેકોરનો માહોલ સર્જાઈ ગયો હતો. આસપાસના વિસ્તારમાં રહેતા પડોશીઓ પણ આકાશના ઘરે લોકોને સાંથલના પાઠવવા માટે આવી પહોંચ્યા હતા. આકાશની પત્ની પ્રેમ દેવી તો દુઃખની આ ઘડીને સહન કરી શકે નથી અને ચક્કરખાને નીચે ઢળી પડતા તેને પણ સારવાર લેવાની ફરજ આવી પડી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *