Breaking News

ગેલેરીમાં કપડા સુકવતી મહિલાનો પગ લપસતા ચોથા માળેથી નીચે પટકાતા માથું ફાટી ગયું, મહિલાઓ કામની ઉપાધીમાં જીવનું ધ્યાન રાખજો..!

અત્યારે એક અતિશય ગંભીર ઘટના બની જવા પામી છે. આ ઘટના બન્યા બાદ ઘરકામ કરતી દરેક મહિલાએ ખૂબ જ ચેતવું જોઈએ, રોજની જેમ સવાર પડતાની સાથે જ મહિલાઓ ઘરકામમાં લાગી પડે છે. અને ઘરકામની ઉપાધીમાં કોઈક વખત તેમનો જીવ પણ જોખમમાં મુકાઈ જતો હોય છે..

આ ઘટનાને જાણ્યા બાદ દરેક મહિલાએ ખૂબ જ ચેતીને રહેવું જોઈએ, આ બનાવ કુમકુમ ગાર્ડન વિસ્તાર પાસે આવેલી લતા નગર સોસાયટીની છે. આ સોસાયટીમાં પરિધાન નામનું એક એપાર્ટમેન્ટ આવેલું છે. જેના ચોથા મળે અખિલેશભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે..

અખિલેશભાઈની પત્ની ગીતા સવારના સમયે ઘરના કામકાજ કરવામાં લાગી પડી હતી. એવામાં ચોથા માળની ગેલેરીમાં કપડાં સૂકવતી વખતે તેની સાથે ખૂબ જ ગંભીર ઘટના બની ગઈ છે. જેને જાણ્યા બાદ સૌ કોઈ લોકોના મોઢા ફાટેલા રહી ગયા હતા. તે જ્યારે ધોયેલા કપડાને સુકવવા માટે તેના ઘરની ગેલેરીમાં આવી પહોંચી ત્યારે એક પછી એક કપડાને સુકવી રહી હતી..

ત્યારે અચાનક જ તેનો પગ લપસી જવાને કારણે તેના શરીરનો તમામ ભાર કપડા સુકવવાની દોરી ઉપર આવી પડ્યો હતો, અને આ દોરી તૂટી જતા હશે તેને કાબૂ ગુમાવ્યું અને તે ચોથા મળેથી નીચે પટકાઈ ગઈ હતી. નીચે પટકાતાની સાથે જ તેનો માથુ ફાટી ગયુ હતું. આ દ્રશ્યને નજર સામે જોનારા લોકો તેને ત્યાં જ માથું પકડીને નીચે બેસી ગયા હતા.

જ્યારે સંગીતા નીચે પટકાઈ ત્યારે તેના મોઢામાંથી અંતિમ ચીખો ફાટી નીકળી હતી. આ ઘટનાની જાણકારી પાડોશીએ અખિલેશ સુધી પહોંચાડી હતી કે તેમની પત્ની ગીતા ચોથા નીચે પડી જતા તેનું મૃત્યુ થઈ ગયું છે. કેટલાક લોકોએ તો ત્યાં એમ્બ્યુલન્સ પણ બોલાવી લીધી હતી અને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા હતા ..

પરંતુ ચાલુ સારવાર દરમિયાન જ તેનું મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટનાથી જ્યારે મોતનો માતમ ફેલાઈ ગયો હતો. આ અગાઉ પણ કામ કરતી વખતે ખૂબ જ ઊંચી જગ્યાએથી પડી જવાને કારણે ઘણી બધી મહિલાઓને મૃત્યુના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. જેમાં થોડા સમય પહેલા સુરતના એક વિસ્તારમાંથી ત્રીજા માળેથી મહિલા ટેબલ ઉપર ચડીને સફાઈ કરતી વખતે નીચે પડી ગઈ હતી..

અને તેનું મૃત્યુ થયું હતું અને હવે વધુ એક કિસ્સો સામે આવી જતા મહિલાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સાબિત થઈ ગયો છે. ઘરકામ કરતી વખતે હંમેશા જીવને જોખમ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને આવા બનાવો ન બને એટલા માટે ડગલે ને પગલે ધ્યાન રાખવું જોઈએ…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *