Breaking News

ગાય ભેંસ ચરાવવાની બાબતને લઇને 4 લોકોએ દાદાને ધોકે ને ધોકે માર્યો ઢોરમાર.. વાંચો…!

છેલ્લા કેટલાક સમયથી જે પ્રમાણે બનાવો સામે આવી રહ્યા છે તે મુજબ જો વાત કરવામાં આવે તો ખુબ ગંભીરતા થી વિચાર કરતા કરી દે એમ છે જેમાં મુખ્યત્વે એક બીજા પ્રત્યે દુશમનાવટ ના કારણો સાથે સાથે વેરભાવ અને ખાસ જૂની એક-બીજા સાથે ની જૂની દુશમનાવટો પણ ખુબ જ મોટા પ્રમાણ માં કારણ બની ને સામે આવતી હોય છે.

આવી ઘટના ની વચ્ચે પણ જે સજ્જન લોકો પોતાનું જીવન ઉત્તમ રીતે જીવી જ રહ્યા હોય છે કારણકે તેમના માં લોક ની અને તમામ નજીક માં બનતી ઘટનાઓ અને કિસ્સાઓ ની સંપૂર્ણ માહિતગાર બની રહેતા હોય છે આ ઉપરાંત તેમના જીવનના ઉચ્ચ વિચારો ને ઉમદા કાર્યો જ સારા કામો કરવા માટે હમેશા ને માટે પ્રેરણા કરતા હોય છે.

આ તમામ કાર્યો અને જીવન વચ્ચે જયારે ખુબ વિશ્વાસુ અને જેમને તમે પણ પોતાનો સ્નેહી ને સગો જાણતા હોવ તે જયારે પોતાના કરતૂતો થી તમને મુશ્કેલી માં મુકવા માટે સામા પડે ત્યારે મામલો ઘણો બધો ગંભીર બનતો હોય છે સાથે આ પ્રકારની તમામ ઘટનાના પરિણામો તો ખુબ જ દુઃખ દાયી સામે આવતા હોય છે.

હાલમાં કંઈક આવો જ બનાવ બનવા પામ્યો છે જેના વિષે જાણી ને પ્રથમ તો તમે ચકિત રહી જશો કારણકે ઘટના જ કંઈક એવા મુજબ બનવા પામી છે સગા પતિ પત્નીના પવિત્ર સબંધ વિષે તો સૌકોઈ વ્યક્તિઓ ખુબ સારી રીતે પરિચિત જ રહેતા હોય છે પરંતુ કંઈક એવા કારણો નું સર્જન તેમના વચ્ચે થતા ખુબ નબળા પરિણામો આવતા હોય છે.

હાલમાં જે ઘટના બની છે તેની વિસ્તારમાં વાત કરવામાં આવે તો કડી તાલુકામાં આવેલા થડીદ ગામની ગાયો ભેંસો થોડમલપુરા ગામની સીમમાં આવતા થોડમલપુરા ગામના લોકોએ ગાયો બેસો ચરાવવાની મનાઈ કરી હતી. જુની અદાવત રાખી ત્રણ શખ્સોએ ભેગા મળી એક વૃદ્ધ પર લાકડીઓ વડે હુમલો કરતા ફરિયાદ નોંધાઇ છે.

કડી તાલુકામાં આવેલા થોડમલપુરા ગામમાં નજીકનું ગામ થડોદની ગાયો ભેસો થોડમલપુરા ગામના લોકોના ખેતરોમાં ચરતીનજરે ચડી હતી. એ દરમિયાન એક વૃદ્ધે વિરોધ કરતાં અજિત રબારી અને અન્ય ત્રણ લોકો સાથે ભેગા મળી વૃદ્ધ પર હુમલો કર્યો હતો. જેમાં હરિભાઈ પટેલ છોડાવવા આવતા વચ્ચે આવતા તેઓને પણ માર માર્યો હતો.

જોકે, આજુબાજુના લોકો તુરંત જ આવી જતા હુમલો કરનાર માણસો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. બાદમાં ઇજા પામેલા બે લોકોને તાત્કાલિક 108 મારફતે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે ફરિયાદી પ્રભુભાઈ પટેલે કડી પોલીસ મથકમાં રબારી અજીત અને હુમલો કરનાર અન્ય ત્રણ માણસો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *