Breaking News

ગરીબ બાપને સાસરે રહેલી દીકરીના પ્રેમ પ્રકરણની જાણ થતા આપ્યો ઠપકો, ભાન ભૂલેલી દીકરીએ પોતાન જ બાપ સાથે કરી નાખ્યું આ કામ.. જાણો..!

આજકાલ સમાજમાં લોકો પ્રેમસંબંધમાં ખૂબ જ જોવા મળી રહ્યા છે. તેઓ પ્રેમસંબંધને કારણે તેમના અંગત સંબંધોને છોડીને પોતાના પ્રેમી પ્રેમિકાઓ સાથે રહેવા ઇચ્છતા હોય છે અને આવી ઘટનાઓ બનતા તેઓ પોતાના પરિવારને પણ છોડી રહ્યા છે. તેમના સગા માતા-પિતા સાથે પણ લોકો પ્રેમ સંબંધને કારણે દૂર વ્યવહાર કરી રહ્યા હોય છે.

આવી જ ઘટના સામે આવી હતી. આ ઘટના અનુપગઢ શહેરમાં આવેલા પેહર ગામમાં બની હતી. પહેર ગામમાં એક પરિવાર રહેતું હતું. પરિવારમાં પતિ પત્ની અને તેમના સંતાનો રહેતા હતા. તેમને સંતાનમાં 6 દીકરી અને 2 દીકરા હતા. પરિવારના યુવકનું નામ ચેનારામ હતું. તેમની સૌથી મોટી દીકરી રોશની દેવી હતી.

તેની ઉંમર 30 વર્ષની હતી. રોશની દેવીના લગ્ન 12 વર્ષ પહેલા 4 -એમડી ગામમાં કરાવવામાં આવ્યા હતા. ચાર વર્ષ પછી તેમને એક દીકરાનો જન્મ થયો હતો. થોડા સમય પહેલા તેને તેના જ ગામના એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેના કારણે તેમનો જીવ સાસરીયે ન લાગ્યો અને તે પોતાના પિયરના ગામમાં યુવક સાથે પ્રેમ સંબંધ હોવાને કારણે સાસરુ છોડીને પિયર રહેવા આવી ગઈ હતી.

રોશનીએ બે મહિના પહેલા સાસરીયુ છોડી દીધું હતું અને તે પિયરમાં રહેતી હતી. તેને જે યુવક સાથે પ્રેમ સંબંધ હતો. તે યુવકનું નામ ગુર્તેજ સિંહ હતું. તેમની ઉંમર પણ 30 વર્ષની હતી. રોશનીને ભાઈ બહેનોમાં મોટો ભાઈ મંગતરામ અને નાનો ભાઈ સોનું હતા. મંગતરામની ઉંમર 19 વર્ષની હતી. તે મજૂરી કામ કરતો હતો અને તેના નાના ભાઈ સોનુની ઉંમર 16 વર્ષની હતી.

તે શાળામાં અભ્યાસ કરતો હતો અને તેની માતાનું નામ મીરાદેવી હતું તેમની ઉંમર 53 વર્ષની હતી. રોશની દેવી પોતાના પરિવાર સાથે રહેતી હતી અને તેનો દીકરો પણ તેના મામાના ઘરે રહેતો હતો તેના પિતા ચેનારામ અને પરિવારના અન્ય સભ્યોને રોશની દેવીના આ પ્રેમ પ્રકરણની જાણ થતા તેણે પોતાની દીકરીને ખૂબ જ સમજાવી હતી.

પરંતુ રોશન દેવી માનવા તૈયાર ન હતી અને તે ખૂબ જ નારાજ થઈ ગઈ હતી. તેને પોતાના પ્રેમી ગુર્તેજને આ ઘટનાની જાણ કરી હતી. જેના કારણે ગુર્તેજ ગુસ્સે થયો હતો અને પોતાની પ્રેમિકાને મળવા ન દેતા તે ચેનારામ પર તેના રામ પર હુમલો કરવા માટે તૈયાર થઈ ગયો હતો. એક દિવસ તે સાંજના સમયે રોશની દેવીના ઘરે આવ્યો હતો.

તેની સાથે બીજા બે તેના મિત્રોને લઈને આવ્યો હતો. તેમણે દરવાજો ખટખટ આવ્યો હતો તે સમયે મંગતરામ દરવાજો ખોલતા તેનું પૂછ્યું કે કોણ છો?  તે સમયે ગુર્તેજએ ચેનાનામ સાથે ઝઘડો કર્યો હતો અને ઉશ્કેરાઈ જઈને તેણે ચેનારામને ગોળી મારી દીધી હતી. ગોળી મારતાની સાથે ચેનારામ ઢળી પડ્યા હતા.

અવાજ આસપાસના લોકોને સંભળાતા આસપાસના ગામના લોકો તરત જ તેમના ઘરે પહોંચી ગયા હતા અને તે સમયે બે યુવકો ગુર્તેજ સિંહના મિત્રો આવ્યા હતા. તેઓ પણ ભાગી ગયા હતા પરંતુ ગામના લોકોએ ગુર્તેજને પકડી રાખ્યો હતો. બંને યુવકોના નામ વિશાલ નાયક અને સંદીપ હતા. તેઓ 25 km દૂર સુધી ભાગ્યા હતા.

પરંતુ પોલીસને ઘટનાની જાણ કરી દેવામાં આવી હતી. જેના કારણે પોલીસ ઘટનાએ પહોંચી હતી અને બંને યુવકોની પાછળ તેણે પીછો કર્યો હતો. તે સમયે તેમને પત્રોડા ગામ પાસેથી પકડી પાડવામાં આવ્યા હતા. આ ઘટના ખૂબ જ કરુણ બની ગઈ હતી અને ગામના લોકોએ દરેક ઘટનાની જાણ પોલીસને કરી હતી. જેને કારણે પોલીસ રોશની દેવી અને તેના પ્રેમી ગુર્તેજની પૂજપરજ કરી રહી હતી. એક દીકરીએ પ્રેમી માટે પોતાના જ પિતા સાથે કરુણઘટના કરી નાખી હતી

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *