Breaking News

ગર્ભવતી ભાભીને હોસ્પીટલે લઈ જવા કાર લઈને દિયર નીકળ્યો, 10 કિમી ગુમસુમ રસ્તે લઈ જઈને ગંદુ કામ આચર્યું, વાંચો..!

ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લામાં એ ખૂબ જ શરમજનક બનાવ સામે આવ્યો છે. ગઈકાલે વલસાડના ભીલાડ તાલુકાના સરીગામથી મધ્યરાત્રિએ હોસ્પિટલ જતી એક .ગ.ર્ભ.વ.તી મહિલાનું ત્રણ વ્યક્તિ એ અપહરણ કર્યું હતું. તેમજ સરીગામ થી 10 કિલોમીટર દૂર નીકોલી વિસ્તારમાં લઈ ગયા હતા. તે મહિલાને ત્યાં લઈ જઈને એ ત્રણે વ્યક્તિએ કર્યું એવું કે તમે પણ જાણીને આશ્ચર્યચકિત થઈ જશો..

સરીગામ વિસ્તારમાં રહેતી .ગ.ર્ભ.વ.તી મહિલાને ગઈકાલે મધ્યરાત્રીએ પેટમાં દુખાવો શરૂ થયો હતો. જેને કારણે તે પોતાના દિયર સાથે કારમાં હોસ્પિટલ જઈ રહી હતી. કેડીબી હાઈસ્કૂલ નજીક રહેલી નહેર પાસે પહોંચતા ત્યાં હાજર રહેલા સુનીલ વિજય વારલી, રાહુલ બાબુરાવ કામલે અને સુરજ વિદ્યાનંદ ઝાએ કારમાં બેઠેલી .ગ.ર્ભ.વ.તી મહિલાનું અપહરણ કર્યું હતું..

તેમજ તેને 10 કિલોમીટર દૂર નીકોલી ગામ પાસે લઈ ગયા હતા. પરંતુ ધુમસનું પ્રમાણ ખૂબ જ હોવાને કારણે તેમની કાર રોડ પરથી ઉતરી ગઈ હતી. કાર ત્યાંથી આગળ વધી ન શકવાને કારણે તે ત્રણ વ્યક્તિઓમાંના સુનિલ વારલી અને સૂરજ વિદ્યાનંદે ગર્ભવતી મહિલાને પકડી રાખી હતી.

તે સમયે રાહુલ બાબુરાવ કામલે એ તે મહિલા સાથે .દુ.ષ્ક.ર્મ. કર્યું હતું. તે ગર્ભવતી મહિલા ઘણા પ્રયાસો કરીને આરોપીઓની કેદમાંથી છૂટીને નીકોલી ગામ તરફ આગળ વધી હતી. ત્યાં રસ્તામાં ભીલાડ પોલીસ સ્ટેશન આવતા તેણે ત્યાં ત્રણેય આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી…

આ ઉપરાંત આરોપીએ .ગ.ર્ભ.વતી મહિલા અને તેના દિયરના ફોન પણ લઈ લીધા હતા. જેથી તેના દિયરે વલસાડ કંટ્રોલ રૂમમાં આ તમામ ઘટનાની જાણ કરી હતી. પોલીસે તે મહિલા અને તેના દિયરની ફરિયાદના આધારે વલસાડ જિલ્લામાં દરેક જગ્યાએ નાકાબંધી કરવાનું શરૂ કર્યું હતું…

સરીગામ જીઆઇડીસી નજીક કરેલી નાકાબંધી પર ફરજ બજાવતા પોલીસે ફરિયાદીની કારમાં જત સુનિલ વારલી અને સૂરજ ઝા ને ઝડપી પાડ્યા હતા. તેઓ મહારાષ્ટ્ર તરફ ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જ્યારે અન્ય એક આરોપી રાહુલ કામને સરીગામના એક ઘરમાંથી ઝડપી પડાયો હતો….

આ ત્રણે આરોપીઓને ભીલાડના પીએસઆઇ બીએચ રાઠોડ એ આવનારા થોડા સમયમાં ઉમરગામ કોર્ટમાં રજૂ કરવા માટે ના આદેશો આપ્યા છે. આ ઉપરાંત ભીલાડ પોલીસ સ્ટેશનના પીએસઆઇ બીએચ રાઠોડ દ્વારા આ ત્રણેય આરોપીઓની 7 દિવસની રિમાન્ડ માટેની માંગણી કરી છે..

આ ત્રણેય આરોપીને પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું કે અગાઉ પણ તેઓ ઘણા ગુનાઓ કરી ચૂક્યા છે. સુનિલ વિજય વારલી અગાઉ પણ મોટર સાયકલની ચોરીના ગુનામાં ઝડપાયો હતો. જ્યારે સૂરજ વિદ્યાનંદ ઝા ને પાકીટ મારવાના ગુનામાં પોલીસે ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત પોલીસ દ્વારા તેમણે આ ઘટનામાં ચોરેલા મોબાઇલ અને કાર પણ જપ્ત કર્યા હતાં. ત્યારબાદ ત્રણેય આરોપીઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે હવે તેઓને કોર્ટમાં હાજર કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘરડા પિતાના મોત બાદ સગાભાઈઓ સંપતિના ભાગ પાડવાની બાબતે છુટા હાથની મારામારી ઉપર ઉતરી આવતા જ થયું એવું કે પરિવારની જિંદગી બગડી ગઈ..!

સંપત્તિ માટે પરિવારના સભ્યો અંદર જ આટલો મોટો ઝઘડો કરી બેસે છે કે, જ્યારે આ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *