Breaking News

ગરબા રમવા ગયેલી સગીરાને એક તરફી પ્રેમમાં પાગલ યુવક તને જાનથી મારી નાખીશ કહીને.. ચાકુ લઈ તૂટી પડ્યો, અને પછી તો..

રોજ રોજ ગુનાખોરીનું પ્રમાણ વધતું જતું હોય તેવું લાગી રહ્યું છે. દરેક શહેરોમાંથી મહિલાઓ સાથે શારીરિક અડપલા, .દુ.ષ્ક.ર્મ. અને અત્યાચાર અને મારપીટના બનાવો ખૂબ જ વધારે માત્રામાં સામે આવતાની સાથે દરેક સમાજના અગ્રણીઓમાં પણ ભારે ફાફડાટમાંથી જવા પામ્યો છે. હાલ ભરૂચના ઝઘડિયા તાલુકાના પાનેથા ગામથી વધુ એક ઝૂમકારો બનાવો બન્યો છે..

અહીં વડવાળા ફળિયામાં સુનિલ વસાવા તેમના પરિવાર સાથે રહે છે. તેમની 13 વર્ષની દીકરી ઘર આંગણે રહેલા મહાકાળી માતાજીના મંદિરે ગરબે રમવા માટે જતી હતી. રોજની જેમતે ગરબે રમવા માટે ગઈ જ્યારે તેના માતા પિતા ઘરે સૂઈ ગયા હતા. તેના માતા પિતા સૂઈ ગયા હતા.

ત્યારે તેઓ મધરાત્રે ઘર પાસે ખૂબ જ વધારે જાગી ગયા તેઓ બહાર નીકળીને જોયું તો તેમને 13 વર્ષની દીકરીના ગળાના ભાગમાં નિશાન હતા. તેને તેમની દીકરીને પૂછ્યું કે, તેની સાથે શું થયું છે. ત્યારે તેણે જણાવ્યું કે, તે ગરબા રમીને તેની બહેનપણી દીપિકા સાથે ઘર પાસે આવતી હતી..

ત્યારે તેના જ ગામમાં રહેતો નિલેશ વસાવા નામનો એક યુવક ત્યાં આવી પહોંચ્યો અને તેને પકડી લીધી હતી. આ હરકતો જોઈને તે ખૂબ જ ડરી ગઈ એટલા માટે તેણે નિલેશને ધક્કો મારી દીધો અને આ ધક્કો વાગતાની સાથે જ નિલેશ ખૂબ જ ઉશ્કેરાઈ ગયો અને તેણે પોતાના હાથમાં રહેલ ધારદાર સાધન ૧૩ વર્ષની આ સગીરાના ગળે મૂકી દીધું હતું.

તે બોલવા લાગી કે, તું મારી જોડે શા માટે બોલતી નથી. અને આજે તો હું તને જાનથી મારી નાખીશ તેમ કહીને તે મારું ગળું કાપવા માટે જતો હતો. એ પહેલા નરેશ વસાવા ત્યાં દોડી આવ્યા અને એક તરફી પ્રેમમાં પાગલ થયેલા નિલેશ નામના યુવકથી સગીરાને બચાવી લીધી હતી.

સગીરાને બચાવવા જતા નરેશ વસાવાને પણ હાથના ભાગો પહોંચી હતી. પરંતુ આ બનાવ બનતા ની સાથે જ નિલેશ ત્યાંથી ફરાળ થવા લાગ્યો હતો. ત્યારબાદ બીજા થવાને કારણે બીજા ગ્રસ્ત ૧૩ વર્ષની સગીરાને 108ની મદદથી સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવી હતી..

આ ઉપરાંત પોલીસમાં થકી ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. માહિતી મળી છે કે, અવારનવાર આ યુવક એક પ્રેમમાં પાગલ થઈને સગીરાને હેરાનગતિ પહોંચાડી તેની છેડતી કરતા હોવાનો મામલો પણ સામે આવ્યો છે. આ ઘટના સામે આવતાની સાથે એકાએક ચકચાર મચી જવા પામ્યો છે..

તો સૌ કોઈ લોકો માથે હાથ લઈને વિચારવા લાગ્યા છે કે, જો તેમની દીકરીઓ ઘર આંગણે ગરબા રમવા પણ સુરક્ષિત નથી. તો આવનારા સમયમાં તેમની સાથે શું થઈ જશે તેનું નક્કી નથી. હાલ મહિલાની સુરક્ષા અને સુખાકારી અંગે ભારે ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *