Breaking News

ગણેશ પંડાલની પાછળ યુવકો સાથે મળીને કરતા હતા એવા કાંડ કે ખબર પડતા જ મોઢા સંતાડવા પડ્યા, ઈજ્જત આબરૂના ધજાગરા ઉડી ગયા..!

શહેરની અંદર શાંતિનો માહોલ હંમેશા બનેલો રહે એટલા માટે તંત્રના દરેક અધિકારીઓથી માંડીને પોલીસ અધિકારીઓ સુધી દરેક વ્યક્તિ સતત કાર્યરત રહે છે, જેથી કરીને માથાભારે તત્વોનો ત્રાસ અને અસામાજિક પ્રવૃત્તિઓને પણ ટાળી શકાય એવામાં પણ અત્યારે ગણેશ ઉત્સવના સમયે સતત પેટ્રોલિંગ થતું રહેતું હોય છે..

એવામાં પોલીસને એવડો મોટો કાંડ હાથે લાગી ગયો હતો કે, જેના વિશે જાણકારી મળતાની સાથે જ ખૂબ જ મોટો પરદાફાશ થઈ જવા પામ્યો છે, આ બનાવ ત્રિકમગઢ કોલોનીના ગણેશ મંડલ પાસેથી સામે આવ્યો છે, આ કોલોનીની અંદર રહેતા કેટલાક યુવકોએ સાથે મળીને ગણેશ ઉત્સવનું આયોજન કર્યું હતું..

યુવક મંડળોનું આ ગ્રુપ ગણેશ પંડાલની પાછળના ભાગે સાથે મળીને એવા કારનામાં ચલાવતા હતા કે, જેના વિશે ખબર પડતાની સાથે જ તેમને મોઢું સંતાડીને ચાલવાનો વારે આવી ગયો હતો, આ ઉપરાંત તેમની તેમજ તેમના પરિવાર અને માતા પિતાની ઈજ્જત ના તો ધજાગરા થઈ જવા પામ્યા હતા..

આ બનાવ ખૂબ જ શરમજનક સાબિત થઈ ચૂક્યો છે, હકીકતમાં લોકોની ધાર્મિક લાગણી અને આસ્થાની પણ ઠેસ પહોંચાડવાની જેવી તેવી કોશિશ તેઓએ કરી નાખી હોય તેવું લાગી રહ્યું છે, હાલ શેરીએ શેરીએ બાપા નું આગમન થયું છે અને દરેક લોકો ગણેશ ઉત્સવનો ખૂબ જ ઉત્સાહથી આનંદ માણી રહ્યા છે..

ગણેશ ઉત્સવના સમયની અંદર કરનારા લોકો પણ સક્રિય થઈ ચૂક્યા હોય તેવું લાગી રહ્યું છે, પહેલા તેઓ કોઈ અજાણી જગ્યાએથી પોતાના કાળા કારનામાં ચલાવતા હતા, પરંતુ હવે તો તેમનામાં આટલી બધી હિંમત વધી ચૂકી છે કે તેઓ ગણેશ ઉત્સવની આડમાં પણ પોતાનો કાળનામું શરૂ કરવામાં કોઈ કચાસ બાકી મૂકી નથી..

ત્રીકમગઢ કોલોનીમાં પાછળની ખુલ્લા વિસ્તારમાં તેઓએ ગણેશ પંડાલ બનાવ્યો હતો, જ્યાં બાપાની મૂર્તિનો સ્થાપના કરવામાં આવી હતી, સવાર અને સાંજ બંને કોલોનીના દરેક રહીશો. બાપાની આરતી ઉતારવા માટે આવી પહોંચતા હતા અને ગણેશપંડલના પાછળના ભાગે જ ચાર જેટલા યુવકો એક સાથે મળીને કાળા કાનામાં કરીને પૈસા કમાતા હતા..

સોસાયટીમાં રહેતા કેટલાક લોકોને આ ઘટના ઉપર શંકા ગઈ હતી, એટલા માટે તેઓ વાતની જાણકારી પોલીસ સ્ટેશન સુધી પહોંચાડી હતી પોલીસ એ શરૂઆતમાં તો રેકી કરવાનું શરૂ કર્યું અને જ્યારે તેમની શંકા સત્યમાં પરિવર્તન પામી ત્યારબાદ તેઓએ ગણેશ પંડાલના પાછળના ભાગે છાપો માર્યો હતો અને એ વખતે ગણેશ ભંડારના પાછળના ભાગે બનાવેલા મંડપ નીચેથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી..

ગણેશ પંડાલની પાછળ શું કામગીરી ચાલે છે, તેની કોઈપણ વ્યક્તિને ખબર હતી નહીં અને આ વાતનો ફાયદો ઉઠાવીને ગણેશ ઉત્સવનું આયોજન કરનારા ચાર યુવકો વિદેશી દારૂનું વેચાણ ક્યાંથી ચલાવી રહ્યા હતા, કોઈપણ વ્યક્તિને ગણેશ ઉપર શંકા જવાની નથી તેમ સમજીને તેઓ ચલાવતા હતા..

પરંતુ કહેવાય છે કે, ધર્મ હંમેશા સત્યની સાથે રહેલો હોય છે અને તેમનું આ કાળો કાંડ લાંબો સમય સુધી ચાલી શક્યું નહીં અને પકડાઈ ચૂક્યું હતું, આ ઘટના જ્યારે સામે આવી ત્યારે દરેક લોકો આંખો ફાડીને જોતા ને જોતા જ રહી ગયા હતા કારણ કે, કોઈ પણ વ્યક્તિ એવું વિચાર્યું હતું નહીં કે આ યુવકો અહીં કાળા કારનામાં ચલાવી રહ્યા છે..

પોલીસ અહીં છાપો મારીને ચારે ચાર યુવકોની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી કુલ 25 જેટલી વિદેશી દારૂની બોટલો પણ મળી આવી છે, જેને જથ્થાને જપ્ત કરવામાં આવ્યો છે, અત્યારે પોલીસ સ્ટેશનને તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ પણ થઈ રહી છે..

જ્યારે યુવકોના મા બાપના પણ હોશ છૂટી ગયા છે કારણ કે, જુવાન ઉંમરની અંદર જ તેમના દીકરાઓ એવા કાળા કારનામા ની અંદર સપડાઈ ગયા હતા કે, તેમના પરિવારની ઈજ્જત બરબાદ થઈ જવા પામી હતી. સોસાયટીના દરેક લોકો કહેવા લાગ્યા હતા કે આ ચારે યુવકોએ લોકોની ધાર્મિક આસ્થા સાથે છેડા કરીને ગણેશ મંડળના પાછળના ભાગે જવા કારનામાં શરૂ કરી નાખ્યા હતા..

તેઓએ ગણેશ ઉત્સવના આયોજન વિશે એક પણ વાર વિચાર કર્યો નહીં અને પોતાના કાળા કારનામાં ચલાવવા લાગ્યા હતા, આવા લોકોને સમાજની વચ્ચે રહેવાનો કોઈ અધિકાર નથી. આ ઘટનાએ લોકોમાં રોષ પણ ફેલાવી દીધો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *