Breaking News

ગણેશ મંડપમાંથી દાન પેટી ચોરીને ચોર છટકવા જતા જ હતા ત્યાં બાપ્પાએ કર્યો એવો ચમત્કાર કે ચોરને મોઢે ફીણ આવી ગયા..! ગણપતિ બાપ્પા મોરિયા..!

અત્યારે ગણેશ ઉત્સવની તૈયારીઓ ચાલી રહી છે, દરેક સોસાયટી અને કોલોનીની અંદર ગણપતિબાપા મંડપની અંદર બિરાજી રહ્યા છે, ગણેશ ઉત્સવનો ઉત્સાહ અને લાગણી દરેક વ્યક્તિઓમાં જોવા મળતી હોય છે, પરંતુ કેટલાક મનમાં ખોટી દાનત ધરાવનારા વ્યક્તિઓ ગણેશ મંડપમાંથી પણ એવી ચીજ વસ્તુઓ ઉઠાવીને જતા હતા કે જેના વિશે ક્યારેય કોઈ વ્યક્તિએ વિચાર પણ કર્યો ન હોય..

કહેવાય છે કે, જે વ્યક્તિનું મગજ અવળા રસ્તે ચાલતું હોય છે, તેઓ હંમેશા દરેક જગ્યાએ કોઈ વ્યક્તિ પાસેથી કેવી રીતે છીનવી લેવું તે જ વિચાર કરવામાં લાગી પડતા હોય છે. અત્યારે શેરીએ શેરીએ ગણેશ મંડપ લાગેલા છે, જેમાં ગણપતિ બાપા બિરાજી રહ્યા છે. સવાર સાંજ ગણેશજીની આરતી પણ કરવામાં આવતી હોય છે..

અને આ આરતીના સમય દરમિયાન તેમજ જે લોકો દર્શન કરવા માટે આવતા હોય છે, તેવો કોઈને કોઈ રકમ દાન પેટીની અંદર જમા કરાવીને ત્યાંથી વિદાય લેતા હોય છે, દરેક મંડપની અંદર એક દાન પેટી પણ રાખવામાં આવે છે અને આ દાન પેટી જોતાની સાથે જ કેટલાક ચોર લુટારા હોય પોતાના મનની અંદર ભગવાનના મંડપમાંથી દાન પેટીની ચોરી કરીને છટકવાનો પ્રયત્ન શરૂ કરી નાખ્યો હતો..

પરંતુ કહેવાય છે કે, જે વ્યક્તિ ખોટા કારનામાં કરતા હોય તેમનો પરદાફાશ એકની એક દિવસ જરૂર થઈ જતો હોય છે, અથવા તો તેમને પછતાઓ પણ થવા લાગતો હોય છે. ગણપતિ બાપાએ એવડો મોટો ચમત્કાર કરી નાખ્યો હતો કે, મંડપની અંદરથી દાન પેટીની ચોરી કરીને ભાગવા જતા બે યુવકો ત્યાં ને ત્યાં જ ચોંટી ગયા હતા..

અને મોઢે ફીણ આવી જતાની સાથે જ રડવા પણ લાગ્યા હતા, જો કોઈ વ્યક્તિના ઘરમાંથી ચોરી કરવામાં આવે તો હજુ વાત સમજણમાં આવતી હોય છે, પરંતુ ભગવાનના મંડપમાંથી જ દાન પેટીની ચોરી કરીને ભાગી નીકળવાની દાનત ધરાવનારાઓ બરાબરના ફસાઈ ચુક્યા હતા..

આ ઘટના સહજ પાર્કમાંથી સામે આવી છે, અહીં સોસાયટીના યુવકોએ મંડળ બનાવીને ગણેશ આયોજનની શરૂઆત કરી હતી. મંડપની અંદર દાન પેટી પણ મૂકવામાં આવી હતી, રાત્રિના સમયે મંડપ પાસે બે યુવકો દેખરેખ રાખી રહ્યા હતા. પરંતુ તેઓ વાતચીત કરતા કરતા ક્યારે સૂઈ ગયા તેમને ખબર રહી નહીં..

અને તેમની કોલોનીની અંદર બે ચોર લૂંટારા આવો પ્રવેશી ગયા હતા, તેઓ દાનપેટી ઉપાડીને ત્યાંથી ભાગવાની કોશિશ કરતા હતા એ વખતે મંડપની બહારની બાજુએ વરસાદી પાણીની અંદર તેઓનો પગ લપસ્યો અને તેઓ નીચે પડી ગયા હતા, નીચે પડતાની સાથે જ તેમના હાથમાં રહેલી દાન પેટી પણ નીચે પડી ગઈ..

અને અચાનક જ રણકારનો અવાજ આવતાની સાથે મંડપની દેખરેખ રાખવા માટે ત્યાં બેસેલા બે યુવકો જાગી ગયા હતા અને તેમની નજર સામે તેઓએ જોયું તો આ બંને ચોર લૂંટારાઓ દાન પેટીની રકમ લઈને ત્યાંથી ભાગવાની કોશિશ કરતા હતા, પરંતુ સદનસીબે તેઓ ભાગી શક્યા નહીં અને આ બંને યુવકોએ બંને ચોર લૂંટારાને પકડી પાડ્યા હતા..

અને બૂમ મારીને સોસાયટીના દરેક લોકોને જગાડીયા અને ત્યારબાદ આ બંને ચોર લૂંટારાને બરાબરનો મેથીપાક પણ ચખાડવામાં આવ્યો હતો, તેમની સામે નજીકની પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. આ બંને યુવકોનું કહેવું છે કે, આ ચોર લુંટારા જો વરસાદી પાણીની અંદર લપાસીયા ન હોત અને તેઓ નીચે પડ્યા ન હોત..

તો તે દાનપેટી માંથી રકમની ચોરી કરીને જતા રહેત પરંતુ ગણપતિ બાપા એવો ચમત્કાર કર્યો કે, ખોટું કરનારા વ્યક્તિને રંગે હાથ પકડાવી દીધા હતા, આ ઘટના સર્જાય ત્યારબાદ થી દરેક લોકોની અંદર ગણપતિ બાપાને લઈ ખૂબ જ ભાવભીની લાગણીઓ દેખાઈ આવી હતી અને દરેક લોકો ગણપતિ બાપા મોરિયાના નારા પણ લગાવવા લાગ્યા હતા..

પોલીસે આ બંને યુવકોની ધરપકડ કરી હતી, અને તેમની પૂછપરછ ચલાવી લેવામાં આવી છે. આ બંને યુવક છેલ્લા 15 દિવસથી આ વિસ્તારની અંદર હરીફરીને જુદા-જુદા ગણેશ મંડપમાંથી મોકો મળતાની સાથે જ દાન પેટીની રકમ ચોરી કરીને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરતા હતા..

તે આ અગાઉ ત્રણ જગ્યાએ સફળ થઈ ચૂક્યા હતા, પરંતુ ચોથી જગ્યાએ લોકોએ તેમને મેથીપાક ચખાડીને રંગે હાથ પકડી લીધા હતા. દરેક લોકો કહેવા લાગ્યા હતા કે, જે વ્યક્તિ ભગવાનના દ્વારેથી પણ ચોરી કરવાની તાકાત ધરાવતો હોય તેવા વ્યક્તિ જીવનમાં ક્યારેય પણ સુખી થતા નથી. ક્યારેય પણ કોઈ વ્યક્તિના નસીબની ચીજ વસ્તુઓને પચાવી પાડવાની દાનત ધરાવનારા વ્યક્તિઓ એકને એક દિવસ જરૂર દુઃખી થઈને પછતાતા હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘર પાછળના વાડામાં કામ કરતી દીકરાની વહુને જોઈને નરાધમ સસરાએ દાનત બગાડી કરી નાખ્યું એવું કે પરિવાર બદનામ થઈ ગયો, જાણો..!

દરેક વ્યક્તિમાં સારી સમજણ હોય તો ક્યારે પણ કોઈ વ્યક્તિ મોટી મુશ્કેલીઓનો ભોગ બનતો નથી, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *