Breaking News

ગામડેથી આવેલી યુવતીને શહેરી સબંધીએ નોકરીની લાલચ આપીને પીંખી નાખી, હોશ ઉડાડતો કિસ્સો આવ્યો સામે..!

જ્યાં રોજગારીની તકો મળી રહે છે, ત્યાં વસ્તીનું પ્રમાણ પણ ખૂબ જ વધવા લાગે છે. કારણ કે સારું જીવન જીવવા માટે રોજગારી હોવી ખૂબ જ જરૂરી છે. ગામડામાં રહેતા કેટલાક લોકો હવે રોજગારી માટે શહેર તરફ આવવા મજબૂર થયા છે. એવામાં કોલેજનો અભ્યાસ પૂર્ણ કરીને પોતાના માતા પિતાને મદદરૂપ થવા માટે એક યુવતી શહેરમાં જઈ નોકરી કરવા ઈચ્છતી હતી..

આ વાત તેણે તેના પિતાને જણાવી ત્યારે તેના પિતાએ શહેરમાં રહેતા તેના સંબંધીને આ વાતની ભલામણ કરી હતી અને કહ્યું કે, તેની દીકરીએ કોલેજનો અભ્યાસ પૂર્ણ કરી નાખ્યો છે અને ત્યારબાદ તેને કોઈ સારી નોકરીની શોધ છે, જો તે કોઈ સારી નોકરી કરવા લાગશે તો પરિવારને પણ ઘણી બધી મદદ થઈ જશે..

શહેરમાં રહેતા સંબંધીએ જણાવ્યું કે, તમે તમારી દીકરીને અમારે ઘરે મોકલી આપો, હું તેને ખૂબ જ સારી નોકરી શોધીને વ્યવસ્થિત સેટ કરાવી આપીશ. આ સંબંધીના વિશ્વાસ ઉપર રાધિકા નામની આ યુવતીને તેના પિતા દલસુખભાઈએ તેના સંબંધીના ઘરે જવા માટે મંજૂરી આપી હતી. પરંતુ આ સંબંધી દાનતનો આટલો બધો ખરાબ અને ખોટો નીકળ્યો કે, તેની કાળી કરતુતો સામે આવ્યા બાદ..

સૌ કોઈ લોકો આંખો ફાડી બેઠા હતા, જ્યારે રાધિકા અહીં શહેરમાં આવી પહોંચી ત્યારે તે એક ભાડાના મકાનમાં રહેવા લાગી હતી અને આ સંબંધીના કહેવા મુજબ તે જુદી જુદી જગ્યાએ નોકરી માટે પૂછવા જતી હતી, એ વખતે નોકરી આપવાની લાલચ આપીને આ સંબંધીએ યુવતીને પોતાની પાસે બોલાવી હતી અને ત્યારબાદ તેને શહેરની એક નામચીન હોટલમાં લઈ જઈ તેને પિંખી નાખી હતી..

બિચારી આ યુવતી અન્ય કોઈ બાબત સમજો એ પહેલા તો આ નરાધમ તેના ઉપર તૂટી પડ્યો હતો અને ખૂબ જ ખરાબ કામ પણ આચરી નાખ્યું હતું. બિચારી આ યુવતી આ સંબંધી ઉપર વિશ્વાસ મૂકીને તેની સાથે નોકરીની શોધખોળ કરી રહી હતી, એવામાં આ સંબંધીએ મજબૂરીનો ફાયદો ઉપાડીને બિચારી આ દીકરી સાથે ખૂબ જ ખરાબ કામ કર્યું હતું..

દીકરી એ આ વાતની માહિતી વતનમાં રહેતા તેના માતા પિતા સુધી પહોંચાડી ત્યારે તેના માતા-પિતાના પણ હોશ ઉડી ગયા હતા, તેઓ તરત જ શહેરમાં આવવા માટે નીકળી પડ્યા અને ત્યાં પોલીસ સ્ટેશનને જઈ આ સંબંધી સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેને તેની દીકરીની લાજ લૂંટવાની કોશિશ કરી છે..

આ ઘટના સાંભળીને અધિકારીઓ પણ ચક્કર ખાઈ બેઠા હતા, તરત જ તપાસ ચલાવવામાં આવી અને આ સંબંધીને પકડી પાડવામાં આવ્યો હતો જ્યારે તેની કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે તેને કબૂલી લીધું કે, તેણે શહેરની નામચીન હોટલમાં લઈ જઈને આ યુવતી સાથે ખૂબ જ ખરાબ કામ આચરી નાખ્યું છે..

આ ઘટનાને લઇ આગળની કાર્યવાહીઓ ચલાવવામાં આવી રહી છે, અને દોષિતોને સજા પણ થશે તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે. જ્યારે જ્યારે આપણે આવી માહિતીઓ સાંભળીએ છીએ ત્યારે સામાન્ય વ્યક્તિનું મગજ કામ કરતું બંધ થઈ જાય છે, અને કોઈ પણ નજીકના વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકતા પહેલા આપણે પણ વિચારવું પડે છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *