Breaking News

‘ગાડી પાછળ બેસી જા આંટો મારવા લઈ જાવ’ કહી પડોશ માં રહેતો યુવક યુવતીને ઉપાડી અવાવરું જગ્યાએ લઈ જઈ ને પીંખી નાખી…!

હાલમાં મહિલાઓ અને નાની નાની બાળાઓ સાથે અત્યાચાર અને દુ.ષ્ક.ર્મ જેવી ઘટનાઓ રોજબરોજ થતી જોવા મળી રહી રહી છે. તેને લીધે  બાળાઓને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. આવી બધી ગંભીર ઘટનાઓને લીધે માતા-પિતાને પોતાના બાળકોની ખૂબ ધ્યાન રાખવું પડે છે. નાની બાળકીઓ થી માંડી મોટી ઉંમર ની પરિણીત મહિલાઓ સાથે પણ અનેકવાર અણબનાવની ઘટના સામે આવતી હોય છે.

તેમજ અત્યાચાર અને દુ.ષ્ક.ર્મ જેવી ઘટનાઓ વારંવાર થવાથી મહિલાઓ સાથે ખુબ જ કોમળ વયની બાળકીઓને પણ એકલા બહાર જવું ખુબ જ મુશ્કેલ ભર્યું બન્યું છે. આવી જ એક ઘટના હાલ સામે આવી છે. આ ઘટના ની વાત કરવામાં આવે તો આ કિસ્સો સુરતના વિસ્તારમાંબન્યો હતો. આવી ગંભીર ઘટનાઓ રોજબરોજ બનીતિ રહી છે. સુરત શહેરમાં નાની બાળકીને નરાધમ યુવક અપહરણની ઘટના બની હતી.

સુરત શહેરના જ લિંબાયત વિસ્તારમાં એક પરિવાર આનંદથી રહેતો હતો. આ પરિવારમાં એક નાની બાળકી તેના માતા-પિતા સાથે ખુબ શાંતિ અને આનંદથી રહેતી હતી. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં જે સોસાયટીમાં સગીરા રહેતી હતી. ત્યાં જ તેની જ બાજુમાં એક યુવક પણ રહેતો હતો. તે યુવકની નજર વારંવાર આ છોકરી પર બગડી હતી અને આ સગીરા પર ખરાબ નજરે જોતો હતો.

આ યુવકનું નામ કૈલાશ દિનકર કોળી છે. એક દિવસ બપોરના સમયે જયારે કિશોરી તેના ઘરમાં એકલી બેઠી હતી. તે સમયે કૈલાશ બાઈક લઈને સગીરાના ઘર પાસે એકાએક પોહચી આવ્યો. અને કૈલાસ સગીરાને બાઈક પર બેસાડવા માટે આટો મરાવાનું બાનું બતાવી લાલચ આપી. ત્યારે કિશોરી તેની વાતમાં આવી બાઈક પાછળ બેસી ગઈ હતી. તેમજ  બાઈક પર બેસાડીને ત્યાંથી જતો રહ્યો હતો.

એ સમય દરમિયાન અને કૈલાશએ કિશોરીને આટો મારવાના બહાને યુવતીનું અપહરણ કરીને લઈ ગયો હતો. ત્યારબાદ કિશોરીને અજાણી એકાંત જગ્યા પર લઈ ગયો હતો અને સગીરા સાથે મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક કરી હતી ત્યારબાદ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધીને દુ.ષ્ક.ર્મ આચર્યું હતું. આટલું જ નહીં ત્યારબાદ કૈલાશ સગીરાને ધમકી આપતા કહ્યું હતું કે,

ઇસ બારે મે કિસી કો ભી બતાયા તો મે તેરે કો જાન સે માર દુંગા. ત્યારબાદ ધમકી આપી કિશોરીને ઘરે પરત મૂકી ગયો હતો. મોડી સાંજે ઘરે કિશોરી આવી હતી ત્યારે તે  કિશોરી ખૂબ જ ગભરાઈ ગયેલી હોવાથી તેની માતાએ તેને વાત પૂછતાં ગભરાયેલી કિશોરીએ તેની સાથે બનાવી સમગ્ર ઘટનાની જાણ તેના માતાને સંપૂર્ણ વિગતવાર ઘટનાની વાત કરી હતી.

ત્યારે માતાએ તાત્કાલિક ધોરણે કિશોરીના પિતાને જાણ કરી હતી અને તે ઘટના અંગે કિશોરીને સાથે રાખી પરિવારજનોએ લિંબાયત પોલીસ મથકમાં ગુનો પણ નોંધાવ્યો હતો અને પોલીસે કૈલાશ સામે દુ.ષ્ક.ર્મનો ગુનો નોંધી આગળની કાર્યવાહી સચોટ રીતે હાથ ધરેલ છે. ઘટનામાં ભોગ બનેલ યુવતીને યોગ્ય ન્યાય મળી રહે તે  માટે પોલીસ દ્ધારા આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *