Breaking News

ગાયને અડધી શાલ ઓઢાડીને નરાધમ યુવક ખુલ્લા પ્લોટમાં કરતો હતો એવી હરકત કે જાણીને ભલભલાનું લોહી ઉકળવા લાગશે.. જાણો..!

સવાર પડતાની સાથે જેવી ઘણી બધી ઘટનાઓ આપણે સાંભળતા હોઈએ છીએ કે જેના શબ્દો કાનમાં પડતાની સાથે જ આપણા રૂવાંટા એકાએક બેઠા થઈ જાય અને લોહી ખદખદ ઉકળવા લાગશે અત્યારે ભલભલા લોકોના ડોળા ફાટીને બહાર આવી જાય તેવી એક ઘટના બની જવા પામી છે..

જેને જાણ્યા બાદ તમે પણ કહેશો કે, આ નરાધમને પકડી પાડીને એવી સજા આપવી જોઈએ કે જેના વિશે જાણ્યા બાદ અન્ય નરાધમો ખોટું કામ કરતા પહેલા સો વખત વિચાર કરે, અત્યારે હરિયાણાના રોહતક પાસે આવેલા પુરાણી આઈ.ટી.આઈ ગ્રાઉન્ડમાંથી એક નરાધમ વ્યક્તિ પકડી પાડવામાં આવ્યો છે..

આ નરાધમને પકડવા માટે સૂશમા નામની એક મહિલાએ ખૂબ મદદ કરી છે. ત્યાં નજીકમાં આવેલા કનહેલી ગામમાં રહેતી સુષ્મા રાતના સમયે પુરાની આઇટીઆઇ ગ્રાઉન્ડ પાસેથી ચાલતા પસાર થતી હતી. તે એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગઈ હતી અને ત્યાંથી તે પોતાને ઘરે પરત જઈ રહી હતી…

ત્યારે તેણે આ ગ્રાઉન્ડની અંદર જોયું તો એક વ્યક્તિએ અડધી શાલ પોતે ઓઢેલી હતી અને અડધી શાલ ગાયને ઓઢાડેલી હતી અને તેને પાછળના ભાગેથી ખૂબ જ ખરાબ કામકાજ કરી રહ્યો હોય તેવું દૂરથી જોવામાં લાગતું હતું. આ શંકાને આધારે સુષ્મા નામની મહિલા તરત જ આ ગ્રાઉન્ડની અંદર પ્રવેશ કર્યો અને જોવાની કોશિશ કરી હતી કે, ગાય માતા સાથે શું થઈ રહ્યું છે..?

જ્યારે તે ગ્રાઉન્ડની અંદર પ્રવેશીને ગાય માતાની નજીક પહોંચી અને તેણે જોયું તો તેના હોશ ઉડી ગયા હતા અને કાળજુ ધમધમી ઉઠ્યું હતું. કારણ કે ત્યાં એક નરાધમ વ્યક્તિ અડધી શાલ પોતે ઓઢી અને અડધી શાલ ગાય માતાને ઓઢાડીને આ નરાધમ વ્યક્તિ પાછળના ભાગેથી ગાય માતા સાથે ખૂબ જ ખરાબ હરકતો કરી રહ્યો હતો…

તેણે ન કરવાનું કરી નાખ્યું હતું કે, જેના વિશે જાણીને પણ ભલભલા લોકો શરમમાં મુકાઈ ગયા છે. જ્યારે મહિલાએ આ યુવકને પકડી પાડ્યો ત્યારે આ યુવક ઊભો થઈ ગયો હતો અને તે એવી ખરાબ પરિસ્થિતિમાં હતો કે, મહિલા પણ શરમનો અનુભવ કરવા લાગી હતી. પરંતુ આ યુવક અહીં અટક્યો નહીં અને મહિલા સાથે પણ ખૂબ જ ગેરવર્તણુક કરવા લાગ્યો હતો..

એટલું જ નહીં તેણે મહિલાને મારવાની પણ કોશિશ કરી હતી અને તેની પાછળ પાછળ ભાગવા લાગ્યો હતો. મહિલા આગળની બાજુએ દોડતી દોડતી જતી હતી. તો તેની પાછળ આ યુવક ભાગતો ભાગતો આવતો હતો. એવામાં તેને ઠેસ આવતા તે રોડ ઉપર નીચે પડી ગયો હતો. રોડ ઉપર રહેલા અન્ય લોકોએ મહિલાને તો બચાવી લીધી હતી અને તેનો અવાજ સાંભળીને ઘણા બધા લોકો તાત્કાલિક ધોરણે ત્યાં એકઠા થઈ ગયા હતા..

ત્યારબાદ તેઓએ પોલીસને ફોન કરીને જાણકારી આપી હતી કે, આ નરાધમ યુવક ગાય માતા સાથે ખૂબ જ ખરાબ હરકતો કરતા ઝડપાયો છે. પોલીસ ઘરના સ્થળે પહોંચી આવી અને આ આરોપીની સામે ગુનો નોંધીને કડકમાં કડક કાર્યવાહી કરવાની પણ બાંહેધરી આપી દીધી હતી..

પોલીસ અધિકારીનું કહેવું છે કે, આ યુવકનું નામ પ્રમોદ હોવાનું સામે આવ્યું છે. જે ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાના ચાંદપુરમાં રહે છે. આ યુવકને ધરપકડ કરીને ઘટનાને ગંભીરતાથી લઈ આગળની કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે. જ્યારે ઘટનાના સમાચાર આસપાસના રહીશો સુધી પહોંચ્યા ત્યારે તેઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા..

તેઓએ અતિશય રોષ વ્યક્ત કર્યો હતો. કારણ કે આ ઘટનાને કોઈ કાળે સહન કરી શકાય નહીં, જો આ વ્યક્તિ ગાય માતા જેવા પશુ કે પ્રાણીને પણ ન મુકતા હોય તો માનવ જીવન ઉપર આ વ્યક્તિનો ખૂબ જ વધારે ખતરો રહે છે. આવા નરાધમોને સીધા દોર કરવા માટે તેમને કડક સજા જરૂર થવી જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *