Breaking News

ગામડે લગ્ન કરવા ગયેલા પરિવારે બસમાંથી ઉતરી ઘરે આવીને જોયું તો ઉડી ગયા હોશ, આવ્યો પોક મૂકીને રોવાનો વારો..!

ઘણા વિસ્તારોમાં રાતના સમયે એવી ચોંકાવનારી ઘટનાઓ બની રહી છે જેને કારણે લોકો પોતાના બંધ મકાનો અને બંધ ઓફિસ કરતા પહેલા વિચારી રહ્યા છે. આજકાલ ગુનાખોરી ખૂબ જ વધી રહી છે જેના કારણે લોકોને કોઈના પર વિશ્વાસ રહ્યો નથી આવી હાલમાં એવી એક ઘટના સામે આવી હતી જે જોઈને દરેક લોકો ચોકી ગયા હતા.

આ ઘટના સીકરના ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક બંધ મકાનમાં બની હતી. બંધ મકાનમાં એવું બન્યું હતું કે તે જોઈને મકાનમાં રહેતા પરિવારના લોકો માથે હાથ મૂકીને રડવા લાગ્યા અને સીકર શહેરના બાલુ રામ કંપાઉન્ડરની ગલીમાં પરિવાર રહે છે. પરિવારમાં પતિ-પત્ની અને તેમના બાળકો તેમજ દીકરી અને તેમનો જમાઈ પણ રહે છે.

પરિવારમાં પત્નીનું નામ લક્ષ્મીદેવી છે. લક્ષ્મીદેવી તેમના પરિવાર સાથે ખૂબ જ હળી મળીને રહે છે પરિવારના લોકો ને પોતાના પતન લગ્ન પ્રસંગ હોવાને કારણે ગામ જવાનું હતું ઘરના લોકોએ પોતાની બેગો તૈયાર કરી હતી અને તેઓ ગામ જવા માટે નીકળ્યા હતા. ગામમાં લગ્ન પ્રસંગ હોવાને કારણે ઘરના તમામ લોકો ગયા હતા.

પરંતુ તેમના જમાઈ સંજીવ કુમાર ઘરે જતા પરંતુ તેઓને પોતાની ફરજ પર નોકરીએ જવાનું હોવાને કારણે તેઓ સુતોદ ગયા હતા અને તેમણે પોતાના ઘરનું દરવાજો બંધ કર્યો હતો ઘરના દરવાજે તાળું માર્યું હતું. ત્યારબાદ દરેક લોકો લગ્ન સમારોહમાં અને જમાઈ તેમના નોકરીએ ગયા ત્યારબાદ બે દિવસ પછી પરિવારના લોકો પોતાના ઘરે પરત આવ્યા હતા..

પરત આવીને તેમણે મુખ્ય દરવાજે જોયું તો દરવાજાના ઘરનું ઘરના દરવાજાનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. આ જોઈને જ પરિવારના લોકો ડરી ગયા હતા અને તરત જ તેઓ અંદર ગયા હતા. અંદર જઈને જોયું તો આખા ઘરમાં બધી જ વસ્તુઓ ગમે તેમ પડેલી હતી અને રૂમમાં મુકેલા કબાટના દરવાજા પણ તૂટેલા હતા.

જેના કારણે કબાટમાં તિજોરીમાં દીકરીએ જોયું તો તેમના ઘરેણા ગાયબ હતા તરત જ પરિવારના પરિવારએ ઉદ્યોગ નગર પોલીસને આ ઘટનાની જાણ કરી હતી પોલીસ ઘરે આવી હતી અને તમામ તપાસને હાથ ધરી હતી ત્યારે પરિવારની દીકરીએ જણાવ્યું હતું કે તેમના 8,00,000ના દાગીના અને 2,65,000 રોકડા તેમણે કબાટની તિજોરીમાં મૂક્યા હતા.

તે ગાયબ થઈ ગયા છે. જેના કારણે પોલીસ અને પરિવારના લોકોને ઘરે ચોરી થયાની શંકા ગઈ હતી. જેના કારણે પોલીસે આસપાસના વિસ્તારોમાં રહેલા કેમેરાના ફૂટે જોયા હતા અને ચોરને શોધવાની તપાસ હાથ ધરી હતી પરિવાર સાથે આવી ઘટના બની જતા પરિવાર રડી રહ્યો હતો અને તેઓ આઘાતમાં આવી ગયા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *