Breaking News

ગામની શાળાનો શિક્ષક સરપંચની જુવાન દીકરીને ભગાડી લઈ ગયો, લોકોએ પકડી પાડ્યા બાદ તેની સાથે કર્યું એવું કે જે જાણીને અક્કલ કામ કરતી બંધ થઈ જશે..!

આવનારો સમય કેવો આવશે તેની જાણકારી કોઈપણ ને હોતી નથી, પરંતુ અત્યારના સમયમાં બનતા બનાવો પરથી સૌ કોઈ લોકો અનુમાન લગાવે છે કે આવનારો સમય નવી પેઢી માટે ખૂબ જ ચોંકાવનારો સાબિત થવાનો છે. કારણ કે અત્યારે રોજબરોજ એવા કિસ્સાઓ બની રહ્યા છે કે, જેમાં મા-બાપને નીચું જોવાનો વારો આવતો હોય છે..

તેમજ સમાજમાં ભારે બદનામી પણ સહન કરવી પડે છે. અત્યારે કંઈક આવા પ્રકારનો જે કિસ્સો સામે આવ્યો છે. ચૈતરપુર પાસે આવેલા જીદડીપરા ગામમાંથી આ બનાવ બનવા પામ્યો છે. આ ગામમાં ઓધવજીભાઈ નામના વ્યક્તિ સરપંચ તરીકે ફરજ બજાવે છે. તેમને માથે અત્યારે આફતોનું ફાટી નીકળ્યું છે..

કારણ કે સવારના સમયે અચાનક જ તેમની દીકરી ઘરે હાજર હતી નહીં, તેઓ આસપાસના વિસ્તારમાં તેમની જુવાન જોધ 21 વર્ષની લાડકી દીકરી માનસીને શોધવા માટે નીકળી પડ્યા હતા. પરંતુ બપોરના સમયે જાણકારી મળી કે, તેમના જ ગામમાં આવેલી શાળાની અંદર શિક્ષક તરીકે ફરજ બજાવતો 32 વર્ષનો પિયુષ નામનો શિક્ષક તેમની 21 વર્ષની દીકરીને ભગાડીને લઈ ગયો છે..

સમગ્ર ગામમાં વાયુવેગે આ વાત ફેલાઈ ગઈ હતી કે, સરપંચની દીકરીને ગામની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો યુવક ભગાડીને લઈ ગયો છે. ઓધવજીભાઈ વારંવાર તેમની દીકરીનો સંપર્ક કરવાની કોશિશ કરતા હતા. આ ઉપરાંત એ શિક્ષકની પણ સંપર્ક કરવાની કોશિશ કરી હતી..

પરંતુ કોઈ પણ જગ્યાએથી આ બંને વ્યક્તિનો હતો મળ્યો નહીં અને અંતે ગામના સરપંચ તેમના ઓળખીતા કેટલાક યુવાનોને સાથે લઈને આસપાસના વિસ્તારોમાં શોધખો શરૂ કરી દીધી હતી. જેમાં જીદડીપર ગામથી પાંચ કિલોમીટર દૂર આવેલી એક ઓરડીમાંથી આ બંને વ્યક્તિઓ મળી આવ્યા હતા..

ત્યારબાદ બંનેને ગામમાં જાહેરમાં ઊભા રાખ્યા હતા અને ગામના સરપંચ ઓધવજીભાઈએ જાહેરમાં જ પિયુષ નામના શિક્ષકને ન કહેવાના શબ્દો બોલવાનું શરૂ કરી દીધું હતું. તેઓ પિયુષને ઢોર મારવા લાગ્યા હતા. ગામના કેટલાક લોકો સરપંચને કહેવા લાગ્યા કે આપણે આ વ્યક્તિને માર મારવો જોઈએ નહીં પરંતુ આપણે પોલીસને સોંપી દેવો જોઈએ..

તો બીજી બાજુ પિયુષ પણ કહેવા લાગ્યો હતો કે, તમારી દીકરીની સહમતિથી અમે ભાગી ગયા હતા. પરંતુ એ વખતે સરપંચની દીકરી માનસી પોતાના મોઢેથી એવા શબ્દો બોલી હતી કે, હું આ યુવક સાથે ભાગીને લગ્ન કરવા ઇચ્છતી નથી. છતાં પણ આ યુવક મને ભગાવીને લઈ ગયો છે..

તો બીજી બાજુ પિયુષ કહે છે કે, તમારી દીકરીની સહમતિ વગર હું આ ગામની બહાર એક પગલું પણ મૂકી શકું તેવી હાલતમાં ન હતો. તમારી દીકરી એ જ મને ભાગવાનુ કહ્યું હતું. મતલબમાં મામલો અંદરને અંદર ગૂંચવાતો જતો હતો અને ગામના સૌ કોઈ લોકો પણ આ ઘટનાને લઈને ચર્ચા વિચારણાઓ કરવા લાગ્યા હતા.

જાહેરમાં જ ઓધવજીભાઈ નામના સરકાર શિક્ષકને માર મારવા લાગ્યા હતા. જે દ્રશ્ય જોઈને તે હું પહેલા લોકોની અક્કલ પણ કામ કરતી બંધ થઈ ગઈ હતી. જયારે જયારે પ્રેમ પ્રકરણની આવી ચોંકાવનારી ઘટનાઓ બને છે ત્યારે કયો નિર્ણય લેવો જોઈએ અને કેવી રીતે પરિસ્થિતિને હાથ ધરવી જોઈએ તેના વિશે લોકો વિચારમાં મુકાઈ જતા હોઈ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *