Breaking News

ગામના મુખી તેના ઘરે કામ કરવા આવતી કામવાળી સાથે એક દિવસ એવી હાલતમાં પકડાઈ ગયા કે પરિવારએ કહી દીધું કે આજથી તમે અમારી સાથે….

ગામમાં રહેતા તમામ લોકોમાંથી કોઈ એક વ્યક્તિને આખું ગામ મૂખી કહીને બોલાવે છે. કારણ કે ગામના લોકોનું કોઈ પણ પ્રશ્ન હોય ત્યારે ગામના મૂખી હંમેશા ત્યાં હાજર રહે છે. અને આ પ્રશ્નને ઉલજાવા માટે તેમનાથી બનતી દરેક મદદ પણ કરતા હોય છે. આ ઉપરાંત જો કોઈ પરિવારજનો પૈસાની આર્થિક તંગી માંથી પસાર થતા હોય તો તેમને આર્થિક મદદ પણ કરાવી જાય છે.

કહેવાય છે કે પૈસા અને ઈજ્જત ટકે જે માણસ સૌથી મોટો હોય છે. તેને ગામનો મૂખી કહેવામાં આવે છે. પરંતુ અત્યારે એક મૂખીએ એવા કારનામા કર્યા છે કે, જેને કારણે તેમના પરિવારજનોને અત્યારે ગામમાંથી બહાર નીકળવા પર પણ વિચારવું પડી રહ્યું છે. આ ઘટના રસિકપુર ગામની છે. આ ગામની અંદર હીરાલાલ નામના ૬૦ વર્ષના વડીલ તેના પરિવાર સાથે રહે છે..

હીરાલાલને ત્રણ સંતાનો છે. ત્રણેય સંતાનોના લગ્ન થઈ ગયા છે. હીરાલાલ ગામની અંદર 150 વીઘા જમીન ધરાવે છે. તેઓનો ખેતીનો ખૂબ જ મોટું કારોબાર ચાલતો હતો. આ સાથે સાથે તેમના ત્રણેય દીકરાઓ પણ શહેરમાં ખૂબ જ મોટા કામ ધંધાઓ ચલાવતા હતા. પરિવાર એકદમ ખુશ હતો. હીરાલાલનો બંગલો જોઈને ગામના સૌ કોઈ લોકો ની આંખો ફાટી જાય તે પ્રકારનો હતો..

તેના બંગલાની અંદર કચરા-પોતા, વાસણ અને કપડાં ધોવા માટે આ સાથે સાથે અન્ય સાફ-સફાઈના કામો માટે પણ એક કામવાળી બાઈ રાખવામાં આવી હતી. 60 વર્ષની ઉંમરે હીરાલાલ નામના ઇજ્જતદાર વ્યક્તિ તેમની ઇજ્જત પ્રમાણે વર્તન કરવાની બદલે કામવાળી આ બાઈની આટલી બધી નજીક આવી ગયો કે તેની સાથે ખરાબ ખરાબ માંગણીઓ પણ કરી નાખી હતી..

અને પૈસાની લાલચ આપી તે કામવાળી આ મહિલા સાથે ન કરવાની હરકતો કરવા લાગ્યો હતો. તેના ત્રણેય દીકરાઓ શહેરમાં રહીને જીવન ગુજારતા હતા. જ્યારે હીરાલાલની પત્ની પણ થોડા દિવસ માટે પોતાના દીકરાને ત્યાં શહેરમાં રહેવા માટે ગઈ ત્યારે હીરાલાલ ગામડે એકલો જ રહેતો હતો. એ દિવસે જ્યારે કામવાળી મહિલા તેના ઘરે કામ કરવા માટે જ હતી..

ત્યારે તેઓ એકાંતના પળો પણ વિતાવતા હતા. એક બાજુ ગામમાં હીરાલાલની ઈજ્જત અને માન સન્માન ખૂબ વધારે પ્રમાણમાં હતી. તો બીજી બાજુ તેઓ ચોરી છુપી કાળી હરકત કરતા હતા કે તેમની ઈજ્જત જતા એક મિનિટની પણ વાર ન લાગે, શહેરમાં રોકાવા માટે ગયેલી હીરાલાલ ની પત્નીને શહેરમાં દીકરાના ઘરે રહેવાની મજા ન આવતા તેઓએ તાત્કાલિક પોતાને વતન ફરી પાછું જવાનું નક્કી કરી દીધું હતું..

તેણે તેના સૌથી નાના દીકરાને કહ્યું કે, તું મને ફરી પાછી ગામ મૂકી જા અને મારે ગામડે જ રહેવું છે. એટલા માટે તેમનો નાનો દીકરો તેમને ગામડે મુકવા માટે આવી પહોંચ્યો હતો. પરંતુ આ વાતની જાણ હીરાલાલ ને ન હોવાથી ખૂબ જ મોટો બખેડો ઉભો થઈ ગયો હતો. જ્યારે નાનો દીકરો તેની માતાને લઈને ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે તેણે નજર ફેરવી અને જોયું તો તેમના પિતા હીરાલાલ તેમના ઘરે કામ કરવા આવતી કામવાળી બાઈ સાથે બેડરૂમમાં સૂતા હતા..

અને તેની સાથે ન કરવાની હરકતો કરતા હતા. બસ આ દ્રશ્ય જોઈને હીરાલાલની પત્ની જોરજોરથી બૂમાબૂમ કરી દીધી હતી. આસપાસના પડોશમાં રહેતા લોકો પણ ત્યાં આવી પહોંચ્યા અને તેમના ઘરે શું થયું છે, તેની જાણવાની કોશિશ કરવા લાગ્યા હતા. પોતાના પિતાને આવી હાલતમાં જોઈને દીકરાએ તરત જ કહી દીધું હતું કે, પપ્પા તમે આ શું કરો છો…

આજથી તમે અમારી સાથે રહેતા નહીં. અને આ ઘર મૂકીને જઈ શકો છો, એમ કહીને ખૂબ જ કડવા વચનો પણ કહી દીધા હતા. તો બીજી બાજુ જ્યારે આ ઘટનાની જાણકારી ગામજનો સુધી પહોંચી ત્યારે ગામમાં પણ તેની ઈજ્જતના ધજાગરાવો થઈ ગયા હતા. ગામના લોકો કહેવા લાગ્યા કે, હીરાલાલ સૌ કોઈ લોકોને ખૂબ જ સલાહ શિખામણ આપે છે.. પરંતુ પોતે એવા કારનામાં કરે છે કે તેઓ બીજા વ્યક્તિને સલાહ શિખામણ આપવાની લાયક નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *