Breaking News

ગાદલા-ગાદીનું રુ પીંખવાના મશીનમાં યુવકનું માથું કચડાઈ જતા લોહીની પીંચકારીઓ ફૂટી ગઈ, અંતિમ ચીખો સાંભળીને રુંવાટા બેઠા થઈ જશે..!

મોટાભાગના ધંધામાં મગજ દોડાવીને તેમજ હાથ પગ ચલાવીને કામ કરવું પડે છે. પરંતુ અમુક ધંધા એવા હોય છે કે, જેમાં માત્ર બેસી રહીને સરખા નિર્ણયો લઈને પણ પૈસા કમાઈ શકાય છે. તો અમૂક ધંધાઓમાં આપણે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. જો સહેજ અમથી ચૂક થઈ જાય તો આપણા જીવને પણ જોખમ રહી જતું હોય છે..

અત્યારે એક કારીગરનું એવું હચમચાવી દેતું દર્દનાક મૃત્યુ થયું છે કે, તેના વિશે જાણ્યા બાદ તમારા પણ રૂવાંટા બેઠા થઈ જશે. આ ઘટના સલ્તાજ ગંજની છે. અહીં પ્રેમલાલ નામનો યુવક એક રૂ પીંખવાના કારખાનામાં કામકાજ કરતો હતો. જૂનું પુરાણું ગાદલા, ગાદી તેમજ ગોદડાનું રૂ પીન્ખવાનું મશીન ચલાવતા ઓમકાર ભાઈએ પ્રેમલાલને નોકરી ઉપર રાખ્યો હતો…

પ્રેમલાલ ઓર્ડર પ્રમાણે જે તે વ્યક્તિની સોસાયટી પાસે જઈ ત્યાં રૂ પીંખીને તેમને નવા ગાદલા બનાવી આપતો હતો. પરંતુ એક વખત તેની સાથે એવી ઘટના બની જવા પામી છે કે, જેમાં તેનું મૃત્યુ થઈ ગયું છે. જે ધંધાની અંદર મશીન સાથે માણસે કામકાજ કરવાનું હોય તેવા ધંધામાં આપણે ડગલેને પગલે સાચવીને ચાલવું પડે છે..

જો સહેજ અમથી ચુક થઈ જાય તો જેથી વ્યક્તિનું મૃત્યુ પણ થઈ જતું હોય છે. અને પાછળ તેમનો પરિવાર બરબાદ થઈ જવા પામતો હોય છે. પ્રેમલાલને એક ઓર્ડર પ્રમાણે સચિન વિલાસ સોસાયટીમાં મશીન લઈને પહોંચી ગયો હતો. અને ત્યાં નવા ગાદલા બનાવવામાં આવી રહ્યા હતા, એ વખતે અચાનક જ મશીન કામ કરતું બંધ થઈ ગયું હતું..

ત્યારે મશીનની અંદર મોઢું નીચે કરીને પ્રેમલાની મશીનની અંદર કઈ મશીનરીમાં ખોટખા પણ સર્જાય છે. તેને જોવાની કોશિશ કરતો હતો અને એ વખતે અચાનક જ મશીન ચાલુ થઈ જતા તેનું માથું આ મશીનરીના બે દાબની વચ્ચે ફસાઈ ગયું હતું અને પરિણામે તેનું માથું કચડાઈ જવાને કારણે લોહીની પિચકારી બધી બાજુથી ફૂટી ગઈ હતી..

આ દ્રશ્ય જે વ્યક્તિ નજરે જોયું તેના ઘણા બધા દિવસોની ઊંઘ ઊડી ગઈ છે. તેમને વારેવારે આ દ્રશ્ય સામે આવી રહ્યું છે, તો ત્યાં ઉભેલા લોકોએ પ્રેમલાલની અંતિમ ચીખો સાંભળીને તેમના પણ રુવાટા બેઠા થઈ ગયા છે. પ્રેમલાલનું ઘટના સ્થળે મૃત્યુ પામી ગયું હતું. આ દુઃખદ બનાવવાની જાણકારી પ્રેમલાલના શેઠ ઓમકાર ભાઈને પણ પહોંચાડવામાં આવી હતી..

તેઓ પણ ત્યાં આવી પહોંચ્યા પ્રેમલાની શહેરમાં એકલવાયુ જીવન જીવતો હતો. તેનો પરિવાર ગામડે રહીને ગુજરાન ચલાવતો હતો. ગામડે રહેલા પરિવારને જ્યારે આ સૂચના પહોંચાડવામાં આવી ત્યારે તેઓના દુઃખનો તો કોઈ પાર રહ્યો નહીં. સમગ્ર પરિવાર દુઃખના ઊંડા માતમ માં ચાલ્યો ગયો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *