Breaking News

ફૂલ સ્પીડે ગરબા રમતી 21 વર્ષની દીકરી નીચે ઢળી પડતા 2 સેકન્ડમાં જીવ ગયો, 4 ભાઈઓની એક ની એક બહેનના મોતનું કારણ જાણીને સમસમી ઉઠશો..!

નવરાત્રીના તહેવારની હવે ગણતરીના દિવસોની જ વાર રહી છે, દરેક ખેલૈયાઓ નવરાત્રીના તહેવારને લઈને ખૂબ જ ઉત્સુક છે કારણ કે આ તહેવારમાં દરેક ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમે છે. સમગ્ર વર્ષ દરમિયાન તેઓ ગરબાના જુદા-જુદા સ્ટેપ્સની પ્રેક્ટિસ કરતા હોય છે, અને નવરાત્રી ના સમય દરમિયાન તેઓ પોતાનું ટેલેન્ટ દુનિયાના દરેક લોકોની સામે રજૂ કરતા હોય છે..

પરંતુ નવરાત્રી પહેલા જ છેલ્લા એક મહિનાની અંદર એવા ઘણા બધા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે, જેને ધ્યાનમાં લઈને તહેવારની મજા માણવી જોઈએ ઘણી બધી વાર તહેવારની મજા મોતના માતમમાં પણ ફેરવાઈ જતી હોય છે. છેલ્લા એક મહિનાની અંદર અંદર ગરબે રમી રહેલા ત્રણથી ચાર વ્યક્તિઓનું એવી કરણ રીતે મૃત્યુ થયું હતું..

જેના વિશે જાણીને સૌ કોઈમાં ફાફડાટનો માહોલ સર્જાઈ ગયો હતો, જ્યારે પણ એકસાથે ગરબા રમવામાં આવતા હોય છે. ત્યારે શરીરના સ્વાસ્થ્યનું પણ ખૂબ જ ધ્યાન રાખવું પડે છે, અત્યારે ફૂલ સ્પીડે ગરબા રમતી માત્ર 21 વર્ષની દીકરી નીચે ઢળી પડી હતી અને એવી ઘટના ઘટી ગઈ કે, માત્ર બે જ સેકન્ડની અંદર તેનો જીવ કાળનો કોળિયો બની ગયો હતો..

ચાર ભાઈઓની એકની એક બહેનનું મૃત્યુ એવી રીતે થયું છે કે, જેને જાણીને દરેક લોકો સામસામે ઉઠ્યા છે. નવરાત્રીના તહેવાર પહેલા ઘણી બધી કોલોનીમાં પ્રી નવરાત્રિનું પણ આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં દરેક ખેલૈયાઓ જુદા જુદા ગરબા સ્ટેપ્સ રમીને પ્રી નવરાત્રી ઉજવે છે..

હાલ કૃષ્ણ જીવન કોલોનીના ગરબા મંડળે પ્રી નવરાત્રિનું આયોજન કર્યું હતું, આ આયોજનની અંદર તેમની કોલોનીમાં રહેતા દરેક ખેલૈયાઓ ભાગ લેવા માટે આવી પહોંચ્યા હતા અને એ સમય દરમિયાન સોસાયટીની અંદર રહેતી 21 વર્ષની કિંજલ નામની દીકરી પણ ગરબા અને દોઢીયા રમવા માટે ત્યાં પહોંચી ગઈ હતી..

કિંજલના પરિવારમાં તેના ચાર ભાઈઓનો પણ સમાવેશ થતો હતો, આ ચારે ભાઈઓના લગ્ન પણ થઈ ચૂક્યા છે. જ્યારે 21 વર્ષની કિંજલ સૌથી નાની છે, કિંજલના માતા પિતા પણ આપણી નવરાત્રીના આયોજનની અંદર હાજરી આપવા માટે આવી પહોંચ્યા હતા, દરેક લોકો મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા હતા..

એ વખતે અચાનક જ 21 વર્ષની કિંજલ નીચે ઢળી પડી હતી, શરૂઆતમાં તો લોકોને થયું કે તેને ગરબા રમતી વખતે ઠેસ વાગી હશે જેના કારણે તેના શરીરનું સંતુલન બગડ્યું અને તે નીચે ઢળી પડી છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ જડી પડે છે, ત્યારે તે સામાન્ય રીતે માત્ર ગણતરીની સેકન્ડોની અંદર જ ઊભા થઈને ફરી પાછા પોતાની મૂળ સ્થિતિમાં આવી જતા હોય છે..

પરંતુ 10 સેકન્ડ સુધી પણ કિંજલ નીચેથી ઊભી ન થાય ત્યારે દરેક લોકોએ ત્યાં ટોળું વળીને એકઠા થઈ ગઈ અને કિંજલને શું થયું છે, તેની જાણકારી મેળવવા લાગ્યા હતા અને જોયું તો કિંજલ નો શ્વાસ ધીમે ધીમે બંધ થવા લાગ્યો હતો. તેને શ્વાસ લેવામાં આટલી બધી તકલીફ પડતી હતી કે બિચારી ખૂબ જ રીબાઈ રહી હતી..

તરત જ તેને બાઈક પર બેસાડીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી પરંતુ ત્યાં સુધીમાં તો તેનું અડધે રસ્તે મૃત્યુ થઈ ગયું હતું કારણ કે, તેનો શ્વાસ રૂંધાઇ ગયો હતો, એવું તો શું થયું હશે કે તે તરત જ નીચે ઢળી પડી અને તેનો શ્વાસ રૂંધાઈ જવાને કારણે તેનું મૃત્યુ થયું હતું..

આ ઘટનાને જાણવા માટે દરેક લોકો ખૂબ જ આતુર બની ગયા હતા એક બાજુઓ મોતનો માતમ છવાઈ ગયો હતો તો બીજી બાજુ ગમગીની દેખાઈ આવી હતી, આ પ્રી નવરાત્રીના ઉત્સવની અંદર કિંજલનું કમ કમાટી ભર્યું મૃત્યુ થતાં તમામ આયોજનને ત્યાં ને ત્યાં જ રોકાવી દેવામાં આવ્યું હતું..

છેલ્લા એક મહિનાની અંદર અંદર ગરબે ઘૂમી રહેલા ત્રણથી ચાર યુવકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે, જેમાં નાની ઉંમરના બાળકોથી માંડીને મોટી વયના વ્યક્તિઓનો પણ સમાવેશ થતો હતો..

ગરબા રમતી વખતે એકાએક શ્વાસ ચડી જતો હોય છે, જેને કારણે શરીરના પ્રેશરમાં પણ નોંધનીય ફેરફાર આવતો હોય છે, ત્યારે પણ એક શ્વાસે ખૂબ જ વધારે શરીરને થાકનો અનુભવ કરાવો જોઈએ નહીં કારણ કે, ઘણી બધી વાર એક સામટો થાક લાગી જવાને કારણે શ્વાસ અધર થઈ જાય છે..

અને શ્વાસ ચડી જતા હોય ત્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ પણ થઈ જતું હોય છે, એવી જ રીતે કિંજલનું પણ મૃત્યુ થઈ જતા ચાર ભાઈઓનો આ પરિવાર એક બહેન વિહોણો થઈ ગયો હતો. માત્ર 21 વર્ષની ઉંમરમાં જ કિંજલનું મૃત્યુ થઈ ગયું હતું, જેને લઇ ચારે કોર રોકકળનો માહોલ સર્જાઈ ગયો હતો. કિંજલના મા-બાપ તો દુઃખની આ ઘડીને સહન કરી શકયા નહીં તેઓ અવારનવાર તેમની લાડકડી દીકરીને યાદ કરીને રડવા લાગતા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *