Breaking News

ફૂલ ભરચક વિસ્તારમાં સાંજના સમયે બાઈક ઉપર જઈ રહેલા યુવકને અચાનક જ 10 થી 15 ચપ્પુ ના ઘા ઝીંકી પતાવી દીધો, કારણ જે હચમચાવી દેનાર..!

રોજ સવારે દિવસની શરૂઆત થતાની સાથે લોકો પોતાના ધંધા-રોજગાર માટે અથવા તો કોઈને કોઈ કાર્ય માટે અનેક વખત રસ્તા દ્વારા બહાર નીકળવાનું થતું જ રહેતું હોય છે ખાસ કરીને પોતાના જીવન જરૂરી અને ઉપયોગી સાધનો ની ખરીદી માટે ખુબજ ગીચતા વાળા વિસ્તારમાં પણ ઘણી વખત જવાનું થતું રહેતું હોય છે જેમાં મુખ્યત્વે જો વાત કરવામાં આવે તો,

દરરોજ મહિલાઓને ભોજન બનાવવા માટે શાકભાજીની ખરીદી માટે અથવા તો ઘર જરૂરી જીવન જરૂરિયાત વસ્તુ મેળવવા માટે પણ બહાર માર્કેટ અથવા તો દુકાન નો સહારો લેવો પડતો હોય છે જેમાં ઘણી વખત કોઈ વ્યક્તિ ની જોડ માં જતા હોય તો ઘણી વખત એકલા પણ માર્કેટમાં જવાનું થતું હોય છે આવા સમયે જો કાળજી રાખવામાં ન આવે તો ઘણી વખત મોટું પરિણામ પણ ભોગવવાનો વારો આવતો હોય છે.

આ વાતને લઈને જ એક ઘટના બનવા પામી છે જે ઘટના શહેરના ખૂબ ભરચક વિસ્તારમાં બની છે જ્યાં લોકો અને રાહદારીઓ નું પવન ખુબ મોટી સંખ્યામાં થતું રહેતું હોય છે માણસોની હેરફેર પણ ઘણી મોટી સંખ્યામાં થતી રહેતી હોય છે એવા વિસ્તારમાં જ આ ઘટના બની છે ત્યારે ત્યાંના લોકો તો હક્કા-બક્કા રહી ગયા છે સમગ્ર ઘટનાને જોઈને હાલમાં જે ઘટના બની છે એને સવિસ્તાર માહિતી મુજબ જો વાત કરવામાં આવે તો,

દાહોદ શહેરના એમ.જી.રોડ વિસ્તાર એટલે કે સતત અને સતત આ વિસ્તારમાં લોકોની અવરજવર ખુબ મોટી સંખ્યામાં થતી રહેતી હોય છે અને આ વિસ્તાર ભરચક ગણાતો વિસ્તાર કહેવામાં આવે છે ભરચક વિસ્તારમાં બરોબર સાંજના સમયે આસપાસ બાઇક ઉપર જઇ રહેલા યુનુસ કતવારા વાલા નામના યુવકને અચાનક જ બીજા એક યુવક દ્વારા ઉપરાછાપરી દોસ્ત થી 15 જેટલા ચપ્પુના ઘા મારી દેતા.

આજુબાજુના લોકો તો જોતા જ રહી ગયા અને આટલા બધા એકસાથે ઝીંકી દેતા યુનુસ તો લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો અને આ સમગ્ર બનાવને પગલે આસપાસના સમગ્ર વિસ્તારમાં ખૂબ મોટી અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો અને માહોલમાં એક અચાનક જ ફેરફાર આવી ગયો ઘટના બાદ પોલીસના જણાવ્યા મુજબ એક યુવક ચપ્પુના ઘા કરી ફરાર થઈ ગયો હતો.

ત્યાર પછી આજુબાજુમાંથી દોડી આવેલા લોકોએ તાત્કાલિક ધોરણે યુનુસ હોસ્પિટલ તરફ લઈ ગયા હતા પરંતુ સારવારમાં પહોંચતા પહોંચતા યોગ્ય સમય ન પહોંચી જતા સારવાર મળે એ પહેલાં જ યુનુસનું મૃત્યુ થવા પામ્યો હતો સમગ્ર બનાવ ના પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પ્રાથમિક જાણકારી અનુસાર યુનુસ બાઇક ઉપર જઇ રહ્યો હતો ત્યારે, ટ્રાફિકના કારણે વચ્ચે ઊભેલાં યુવકને માત્ર ને માત્ર સાઈડમાં ખસી જવાનું કહ્યું હતું.

બસ આટલી નાની અમથી બાબતને કારણે બંને વચ્ચે બોલાચાલી થતાં ચપ્પુના ઘા ઝીંકી દીધા હોય એવી વાત હાલ બહાર આવી રહી છે પરંતુ ચોક્કસ કારણ તો હજી સુધી પણ જાણી શકાયું નથી પોલીસે સીસીટીવીના ફૂટેજ ચેક કરી પહેલા અન્ય યુવકની ઓળખાણ મેળવી લીધી છે અને તેની ધરપકડ બાદ સમગ્ર હકીકત બારી આવશે કે શા કારણે હત્યા કરવામાં આવી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *