Breaking News

ફૂલ જેવી લાડકવાઈ આ દીકરીએ “કચ્ચા બદામ” ગીત ઉપર કર્યો એવો ડાંસ કે જોઈને તમે પણ તમારી દીકરીને યાદ કરી બેસશો.. જુવો વિડીયો..!

લોકો આધુનિક યુગમાં સોશિયલ મીડિયાનો ખૂબ જ ઉપયોગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં અવનવા ગીતો પર જોરદાર ડાન્સ લોકો કરી રહ્યા છે. જેમાં ઘણા બધા વિડીયો ફની હોય છે તો ઘણા બધા વિડીયો લોકોને રડાવી દે તેવા હોય છે. જેમાં દરરોજ બાળકો અવનવા વિડીયો જોતા હોય છે અને તેમાંથી તેઓ ઘણું બધું શીખી લે છે.

ભાત ભાતના ડાન્સના સ્ટેપ અને ગીતો એકવાર સાંભળતા તેઓ શીખી જાય છે. બાળકોના મગજ ખુબ જ એક્ટીવ હોય છે. બાળકોની સાથે-સાથે મોટી ઉંમરના યુવક યુવતીઓ પણ ગીતો પર ખૂબ જ ડાન્સ કરી રહ્યા હોય છે અને તેમના વિડિયો અપલોડ કરીને તેમાં લાઈક તેમજ કમેન્ટો વધારી રહ્યા છે.

આવો જ એક સોશિયલ મીડિયાનો પસંદગીદાર વિડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક નાની બાળકી બંગાળી ગીત કાચા બદામ સોંગ પર ખૂબ જ સારો એવો ડાન્સ કરે છે. આ સોંગ સોશિયલ મીડિયામાં ઘણા સમયથી ખૂબ જ ચાલી રહ્યું છે અને બાળકી એ કાચા બાદામ પર ડાન્સ કર્યો હતો જેના કારણે લોકો તેનાં ખૂબ જ દિવાના બની ગયા હતા.

આ સોંગ સૌથી પહેલા એક શેરીમાં ફરતા ફેરયાએ ગાયું હતું. તે શેરીમાં મગફળી વેચવા જતો હતો તેમનું નામ ભુવન બધાકર હતું. તેણે સૌથી પહેલા આ સોંગ ગાયું હતું અને આજે આ સોંગ સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઈ રહ્યું છે તો શાળામાં અભ્યાસ કરતી નાની બાળકી એ યુનિફોર્મ પહેરીને આ ડાન્સ કર્યો હતો.

જેના કારણે તે ખૂબ જ ક્યુટ લાગી રહી હતી. સોશિયલ મીડિયામાં આ ડાન્સ જોતા જ દરેક લોકો આ બાળકીના દીવાના થઈ ગયા હતા. બાળકીને ઘણી બધી સારી સારી કોમેન્ટ પણ આપવામાં આવી હતી. દરેક વ્યક્તિ લોકપ્રિય બની ગયેલા કાચા બાદામ ગીતના ડાન્સ જોઈને ખબર મજા લઇ રહ્યા છે.

બાળકથી લઈને વૃદ્ધ સુધી દરેક લોકો આ ગીતમાં ખૂબ જ આનંદ લઈ રહ્યા છે જેમાં બાળકોનો ડાન્સ જોઈને સોશિયલ મીડિયામાં દરેક લોકો વધારે આ વિડીયો જોવાનો પસંદ કરે છે એક નાની બાળકી આ ડાન્સ કરી રહી હતી તેને જોઈને દરેક લોકો ખૂબ જ ખુશ થયા હતા. આવા ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ થાય છે અને વાયરલ થતાં દરેક લોકો ખૂબ જ પ્રસિદ્ધ બની રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *