Breaking News

ફોન પર મેસેજ મોકલીને હેરાન કરતો હતો. અને પછી કહે લગ્ન પછીના ત્રણેય સંતાનો તેના નથી. અને હવે કરવું પડશે આ કામ…!

મિત્રો અમદાવાદ શહેર ની જો વાત કરવામાં આવે તો જેમ જેમ ઝડપથી વિકાસ થવા જઈ રહ્યો છે તેમ તેમ બીજી બાજુ જ તેના અનેક નબળા પરિણામો પણ સ્થિતિ અનુસાર સામે આવતા જ રહેતા હોય છે અને હા બનતી ઘટનાઓ વિવિધ પ્રકારની અને કારણો થી બનવા પામતી જ હોય છે ખાસ કરી ને લોકો વચ્ચે થયેલ અસમતાઓ સાથે અને એકબીજા વચ્ચે ની સહનશીલતા એક મુખ્ય મુદ્દો બની ને સામે આવતો હોય છે અને સમજણ નો પણ અભાવ જોવા મળતો જ હોય છે.

છેલ્લા કેટલાક સમય થી આવી ઘટનાઓ ની એક મોટી સૂચિ બનાવવા માં આવે તો પણ ઘટે એમ નથી અને આ બધી જ પ્રકારની ઘટનાઓ વચ્ચે અમુક કિસ્સાઓ તો એવા સામે આવતા હોય છે કે જે કોઈપણ માણસ ના હોશ પણ ઉડાવી જ દેતા હોય છે હાલ માં એક એવી જ ઘટના સામે આવી છે જેની ખુબ ગંભીરતાથી અને સમજણપૂર્વક જો બોધ પાઠ પણ લઈ શકીયે તો પણ ઘણો અન્ય વ્યક્તિના જીવનમાં પણ ફાયદો થઈ શકે એમ છે જેની વિસ્તારમાં વાત કરવામાં આવે તો,

છેલ્લા કેટલાય સમયથી અમદાવાદમાં દહેજના મુદ્દે મહિલાઓ પર અત્યા.ચારની ઘટનાઓમાં સતત વધારો થયો જોવા મળે છે. અનેક મહિલાઓને દહેજ લાવવા મુદ્દે સાસરિયા પક્ષ થકી ત્રાસ અપાતો હોવાની ફરિયાદો અવાર-નવાર પોલીસ સુધી પહોંચતી હોય છે. બીજી બાજુ વાત કે કિસ્સાઓ આટલા સુધી અટકતા હોતા નથી પતિનો અત્યાચાર અને આડા સંબંધોને લઈને પણ પરિણીતાઓ પર થતા ત્રાસની ઘટનાઓમાં પણ ખુબ મોટા પ્રમાણ માં વધારો થયોલ ચોક્કસ પણે જોવા મળે છે.

ફરિયાદી મહિલાનો પતિ બીજા કોઈના મોબાઇલથી પત્નીના મોબાઇલ પર વાંધાજનક મેસજ કરીને પત્ની પર વારંવાર ખોટા આક્ષેપ કરતો હતો. તે ઉપરાંત તેના ભાઇ પાસેથી ધંધો કરવા માટે બે લાખ રૂપિયાની માંગણી પણ કરતો હોવાની વાત સામે આવી છે. આ તમામ બાબતોમાં મહિલાના સાસરિયાઓ તેના પતિને સમજાવવાના બદલે મહિલા સાથે જ ગેરવર્તન કરતા હોવાથી મહિલા કંટાળી ગઈ હતી.અને હા આ  ફરિયાદી મહિલા પોતે હાલ સરદાર સ્મૃતિ સોસાયટીમાં તેમના ભાઇ સાથે રહે છે.

 આ બંને તેમના લગ્ન વર્ષ 2005માં દરિયાપુરમાં ડબગરવાડમાં આવેલી ચંગીશ પોળમાં રહેતા યુવક સાથે થયા હતા. જેમાં તે સયુક્ત કુટુંબમાં રહેતી હતી. જયારે એક બાજુ આવા પ્રકારની ઘટનાઓ બની રહી છે ત્યારે શહેરના જુહાપુરા વિસ્તારમાં પણ કંઈક નવીન જ ઘટના સામે આવી અહીં રહેતી પરિણીતા પર તેના પતિએ ચારિત્ર્ય પર શંકા રાખીને કહ્યું હતું કે લગ્ન જીવનકાળ દરમિયાન જન્મેલા ત્રણેય સંતાનો કોઇ બીજાના છે. મારા તો નથી જ  માટે ડીએનએ ટેસ્ટ કરાવવો પડશે.

અંતે પતિની વધી રહેલી હેરાનગતિને કારણે પત્નીએ પોલીસમાં ફરિયાદ કરી હતી. સમગ્ર લગ્નજીવન દરમિયાન તેમને ત્રણ સંતાનોના જન્મ પણ થયો હતો. ફરિયાદી મહિલાને લગ્ન જીવનની જેવી શરૂવાત થઈ ત્યારથી જ હેરાન પરેશાન કરવામાં આવતી હતી. જેમાં તે પિયરમાં ફોન કરવો હોય તો સ્પીકર પર જ રાખીને વાત કરવી પડતી હતી. સાસરિયાઓ ફરિયાદી મહિલાને વારંવાર કહેતા હતા કે તારામાં જ કઇ ખામી હશે. ત્યારબાદ પતિ દ્વારા બે લાખ રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી.

જો કે ફરિયાદી મહિલાના ભાઇની આર્થિક સ્થિતિ બહુ સારી ન હોવાને કારણે તે આપી રૂપિયા આપી શકતા નહોતા. જેથી પતિ ફરિયાદી પત્નીને બાળકોની હાજરીમાં પટ્ટાથી મા-રતો હતો. એસીડ છાંટીને મા-રી નાખવાની ધમકી પણ અવાર-નવાર આપતો જ રહેતો હતો, આ ઉપરાંત તે એવુ પણ કહેતો હતો કે લગ્ન જીવનમાં ત્રણેય સંતાનો તેના નથી. જેથી હવે DNA ટેસ્ટ કરાવવો પડશે. સતત માનસિક ત્રાસ અપાતો હતો. બાદમાં પત્નીને મારીને કાઢી મુકી હતી. આ અંગે વધુ પોલીસ તપાસ કરી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *