Breaking News

ફરવા ગયેલા પરિવારના વડીલે ઘરના CCTV ખોલ્યા, તો ઘરે આવતી કામવાળી એવા કાંડ કરતા દેખાઈ કે જોઈને વડીલના મોતિયા મરી ગયા.. ચેતજો..!

ઘરને રેઢાં મુકતા પહેલા સો વખત વિચાર કરવો પડે તેવો એક કિસ્સો અત્યારે કમલા પાર્ક રેસીડેન્સીની પાછળના ભાગે આવેલી કૈલાશ નગર સોસાયટીમાંથી સામે આવી ગયો છે. આ સોસાયટીના મકાન નંબર 37ની અંદર લલીતભાઈ તેમના પરિવારજનો સાથે રહે છે. લલીતભાઈ ખૂબ મોટા વ્યવસાય સાથે જોડાયેલા છે..

તેમનો એક દીકરો વિદેશમાં રહીને નોકરી ધંધો ચલાવે છે. તો તેમનો એક દીકરો તેમની સાથે જ રહી વ્યવસાયમાં મદદરૂપ બને છે. બંને દીકરાના લગ્ન પણ થઈ ચૂક્યા હતા. એક દિવસ લલીતભાઈ તેમના પરિવારજનોની સાથે ફરવા જવાનો પ્લાન બનાવ્યો હતો. તેઓ તેમના પરિવારને સાથે લઈને ફરવા માટે પણ જતા રહ્યા હતા.

તેઓએ તેમના પડોશીઓને પણ ભલામણ કરી દીધી હતી કે, જો તેમના ઘરે કોઈ વ્યક્તિ કામકાજ માટે આવે તો તરત જ તેમને ફોન કરીને જાણકારી પહોંચાડવામાં આવે આ ઉપરાંત તેમના ઘરનું સારી રીતે ધ્યાન પણ રાખજો તેમ કહીને લલીતભાઈ અને તેમના પરિવારજનો ફરવા માટે ચાલ્યા ગયા હતા…

પરિવાર મોજ શોખથી ફરતો હતો, પરંતુ તેમને શું ખબર કે તેમના ઘરે ખૂબ જ મોટો કાંડ થઈ જવા પામ્યો છે. તેઓ કુલ આઠ દિવસ માટે ઘર મૂકીને ફરવા ગયા હતા. એવા આમાં અચાનક જ પાંચમા દિવસે લલીતભાઈએ પોતાના મોબાઈલ ફોનમાં ઘરના સીસીટીવી કેમેરા ખોલ્યા હતા અને જોવાની કોશિશ કરી હતી કે ઘરની અંદર બધી ચીજ વસ્તુઓ બરાબર છે કે, નહીં ત્યારે તેમણે જોયું કે તેમના ઘરમાં કામ કરતી શર્મિલા નામની મહિલા ઘરની અંદર કબાટ સહિતની તમામ ચીજ વસ્તુઓ ખોલી ખોલીને જોઈ રહી છે..

આ દ્રશ્ય જોતાની સાથે જ લલીતભાઈના મોતિયા મરી ગયા હતા. તેમણે તેમના પરિવારને પણ આ વિડીયો દેખાડ્યો કે તેમના ઘરે કામ કરવા માટે આવતી સુરમીલા નામની મહિલા તેના નાનકડા દીકરાની સાથે ઘરની અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ તે બેડરૂમમાં આવેલી બાલ્કની પાસેના કબાટમાં પણ કેટલીક ચીજ વસ્તુઓની શોધખોળ કરતી હોય તેવું લાગી રહ્યું છે..

અને નીચેની રૂમમાં પણ બેડ પાસેથી તેણે સોના ચાંદીના દાગીનાનુ નાનું લોકર તોડીને અંદરથી દાગીના બહાર કાઢતી હોય તે પ્રકારનો સમગ્ર વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. આ વિડીયો જોતાની સાથે જ તેમના હોશ ઉડી ગયા હતા. તેઓ તરત જ ફરવા ફરવાનું પડતું મૂકીને પોતાને ઘરે પરત આવવા માટે નીકળી ગયા હતા…

તેઓએ તેમના પડોશીને ફોન કરીને જાણકારી આપી કે, તેમની ઘરની અંદર કામ કરતી સુરમિલા નામની મહિલા ઘૂસી આવી છે અને તે ઘરની અંદર ચોરી કરવાનો પ્રયાસ કરી રહી છે. મહેરબાની કરીને તમે ફટાફટ તમારા ઘર પાસે જાઓ અને આ કામવાળી મહિલાને પકડી પાડો, પાડોશીઓ તરત જ લલીતભાઈના બંગલા પાસે પહોંચી આવ્યા હતા..

પરંતુ તેઓ ત્યાં પહોંચે એ પહેલા તો સુરમિલાએ મકાનની અંદરથી સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા લઈને પોતાના નાનકડા દીકરાની સાથે ફરાર થઈ ગઈ હતી. લલીતભાઈ તેમના પરિવાર સાથે પોતાને ઘરે પહોંચ્યા પરંતુ ત્યાં સુધીમાં તો એટલું બધું મોડું થઈ ગયું હતું કે, હવે શૂરમિલાનો અતોપતો મેળવો પણ ખૂબ જ મુશ્કેલ બની ગયો હતો…

સુરમીલાના પતિ વિશે પણ જાણકારી મેળવવામાં આવી ત્યારે ખબર પડી કે, સુરમિલાના ઘર મૂકીને નીકળી પડી છે, તે ક્યાં ગઈ છે એને કઈ હાલતમાં છે, તેની કોઈ પણ પ્રકારની જાણકારી તેની પાસે નથી. હાલ આ ઘટનાને લઈને ભારે ચકચાર મચી જવા પામ્યો છે. જ્યારે જ્યારે કોઈ વ્યક્તિ ઉપર આપણે વિશ્વાસ મૂક્યું હોય અને તે આપણા વિશ્વાસ ને કાંકરા સમાન બનાવી દે ત્યારે આપણને ખૂબ જ દુઃખ થાય છે…

લલીતભાઈના પરિવારજનો એ તેમના ઘરે કામ કરવા માટે આવતી સુરમિલા નામની મહિલાને ઘરની ચાવી આપી હતી. જેથી કરીને જ્યારે પરિવારજનો ઘરે ન હોય એને સાફ-સફાઈ કરવાની હોય ત્યારે સુરમીલા ઘરની અંદર પ્રવેશ કરીને તમામ ચીજ વસ્તુઓની સાફ-સફાઈ અને ઘરના અન્ય કામો પણ કરી શકે પરંતુ સુરમીલાએ આ વખતે ગેરફાયદો ઉઠાવ્યો હતો..

અને પોતાના જ માલિકના ઘરેથી ચોરી કરવાની હરકત કરી નાખી હતી. આ ઘટનાને લઇ હાલ સમગ્ર સોસાયટીમાં ચકચાર મચી જવા પામ્યો છે, તો અન્ય લોકો કહી રહ્યા છે કે આવી કામવાળીથી ચેતી જવું જોઈએ દરેક લોકો પોતાના મનમાં આવી વિચારધારા ધરાવતા નથી, પરંતુ અમુક લોકોને કારણે અન્ય લોકોને ભારે હાલાકીનો ભોગ બનવું પડી રહ્યું છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *