Breaking News

ફરવા ગયેલી બહેનને મોડી રાત્રે બસ ન મળતા મામાનો છોકરો ઘરે લઈ ગયો, અને ધમકીઓ આપીને પીંખી નાખતા થયો મોટો હોબાળો..!

આ ડિજિટલ જમાનામાં એક બાજુ દેશ ખૂબ જ વધારે ગતિએ પ્રગતિ કરી રહ્યો છે. તો એક બાજુ માનવતાની નેવે મૂકે તેવી રીતે સગા સંબંધીઓ ઉપર પણ વિશ્વાસ કરવો યોગ્ય સાબિત થતો નથી. સગા વહાલા અને સ્નેહીજનો પણ એકબીજાનું ખાઈને ખોદી નાખવાની માનસિકતા ધરાવવા લાગ્યા છે..

અત્યારે ઉત્તર પ્રદેશના મેનપુરીમાંથી એક એવી જ ઘટના સામે આવી છે. જેને જાણીને પરિવારના સૌ કોઈ લોકોનું માથું શરમથી નીચે ઝૂકી ગયું છે. એક મહિલા મથુરા ફરવા માટે ગઈ હતી. ત્રણ દિવસ મથુરામાં ફર્યા બાદ તે પોતાના ઘરે પરત ફરતી હતી. ત્યારે તે ભોગ ગામમાં આવેલા બસ સ્ટેન્ડ પાસે બેઠી હતી..

મોડી રાત્રે થઈ ગઈ હોવાથી તેને ત્યાંથી કોઈ પણ બસ મળી નહીં, એવામાં પોલીસમાં ફરજ બજાવતો તેના મામાનો છોકરો ત્યાં આવી પહોંચ્યો હતો. તે જીઆરપીમાં જવાન તરીકેની ફરજ બજાવે છે. ખૂબ જ રાત થઈ ગઈ હોવાને કારણે મહિલા અને તેના મામાના છોકરાએ કહ્યું કે, તમે એક રાત મારા ઘરે વિતાવી શકો છો..

અને ત્યારબાદ સવારે બસ પકડીને તમે તમારા ઘરે પરત જતા રહેજો મહિલાએ વિચાર્યું કે, આ ક્રિયા અમારા મામાનો છોકરો છે. તેની સાથે જમવામાં કંઈ ખોટું નથી. એટલા માટે તે રેલવે સ્ટેશન વિસ્તાર પાસે આવેલા તેના મામાના છોકરાના રૂમ પર સુવા માટે ચાલી ગઈ હતી. પરંતુ તેના મામાનો છોકરો આ મહિલા ઉપર નજર બગાડી બેઠો હતો..

અને તેણે આ મહિલાને ધાક ધમકીઓ આપીને તેના પર .દુ.ષ્ક.ર્મ. આચર્યું હતું. તેને કહ્યું કે, જો તું આ ઘટનાની જાણકારી અન્ય વ્યક્તિને કરીશ તો તને શાંતિ મારી નાખીશ. અડધી રાત્રે તેણે આ મહિલા ઉપર .દુ.ષ્ક.ર્મ. આચર્યું હતું. અને સવાર થતાની સાથે જ તેને ઘરની બહાર ધક્કો મારીને કાઢી મૂકી ત્યાંથી ચાલ્યો ગયો હતો.

રાતના સમયે તેના મામાના છોકરાના ઘરે આ મહિલા એકલી હતી. એટલા માટે તે કશું કરી શકી નહીં. પરંતુ બીજા દિવસે સવારે તે પોલીસ સ્ટેશનને હાજર થઈને પોતાના જ મામાના છોકરા સામે ફરિયાદ નોંધાવી હતી અને કહ્યું કે, આ વખતે તેના પર .દુ.ષ્ક.ર્મ.આચર્યું છે. જીઆરપી માં ફરજ બજાવતો આ યુવક ટ્રેનિંગ માટે ઝાંસી ચાલ્યો ગયો હતો..

હાલ પોલીસે આ મહિનાના મેડિકલ તપાસ કરાવી છે. અને કોર્ટમાં નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે. આના ઘટનાને લઈને જુદી જુદી અટકળો સામે આવી રહી છે. જરૂરી તપાસ કર્યા બાદ જ કોઈ યોગ્ય નિવેદન ઉપર પહોંચી શકાશે કારણ કે અત્યારે મહિલાની માતાનો પણ આ ઘટનામાં કંઈકને કંઈક સંડોવણી હોય તેવું લાગી રહ્યું છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *