Breaking News

ફળીયામાં કચરો વાળતી દીકરાની વહુને જોઈને નરાધમ સસરાએ નજર મેલી કરી, પાછળ પાછળ જઈને કરી નાખ્યું એવું કે, સમાજમાં ઈજ્જતના થઈ ગયા કાંકરા..!

આજકાલના સમયમાં એવી ઘટનાઓ બની રહી છે કે, જે દરેક સમાજ માટે ખૂબ જ શરમજનક સાબિત થાય છે. જ્યારે જ્યારે પણ આવી ઘટનાઓ સામે આવે છે. ત્યારે સમાજમાં સૌ કોઈ લોકોનું માથું શરમથી નીચે જુકી જતું હોય છે. અત્યારે પણ કુટુંબની ઈજ્જતના કાંકરા કરી નાખે તેવી એક ઘટના બની જવા પામી છે કે, જેમાં 57 વર્ષનો એક ડોસો પોતાના જ દીકરાની વહુ સાથે ન કરવાની હરકતો કરી બેઠો છે..

જેને લઇ સમાજમાં ભારે બદનામી સહન કરવાનો વારો આવ્યો છે. રોનકભાઈ નામનો યુવક તેની પત્ની હેમાંગી સાથે શહેરમાં રહેતો હતો. હેમાંગીની બ્યુટી પાર્લર ચલાવતી હતી. જ્યારે રોનક સિમેન્ટની ફેક્ટરીમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. બંને પતિ પત્નીના લગ્ન થયા એના માત્ર ત્રણ વર્ષ જ થયા હતા.

રોનકના પિતા દામજીભાઈ કે જેઓ 57 વર્ષની ઉંમરના વડીલ છે. તેઓએ પોતાના દીકરાની ઘર ચલાવવામાં સપોર્ટ કરવાને બદલે પોતાના દીકરાની વહુ સાથે ખૂબ જ ખરાબ હરકતો કરી છે. જેને લઈ રોનક ભાઈને ભારે શરમનું અનુભવ કરવા પડી રહ્યો છે. તો અત્યારે રોનકભાઈ નું ઘર ભાંગી જવા પામ્યું છે.

રોનક ભાઈના પિતા દામજીભાઈ ગામડે રહી ખેતી કામ કરતા હતા. પરંતુ તેમની તબિયત બરાબર ન રહેતા રોનકભાઈએ તેઓને ગામડેથી શહેરમાં તેડાવી લીધા હતા અને છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ અહીં શહેરમાં જ રહીને જીવન ગુજરતા હતા. સવાર પડે એટલે રોનકભાઈ નોકરીએ ચાલ્યા જતા હતા. તેમજ હેમાંગી બહેન પણ ઘરકામ પૂર્ણ કરીને પોતાના બ્યુટી પાર્લર પર ચાલ્યા જતા હતા..

એક દિવસ જ્યારે સવારના સમયે હેમાંગી બહેન ઘરના આંગણામાં આવેલી જગ્યા ઉપર કચરો વાળતા હતા, ત્યારે ત્યાં સામેની બાજુએ બેઠેલા તેના સસરા તેના પર નજર બગાડી બેઠા હતા. જ્યારે હેમાંગી બહેનને શંકા ગઈ કે તેના સસરા તેની સાથે ખૂબ જ ખરાબ કરતૂતો કરવાની તૈયારી કરી રહ્યા છે..

ત્યારે તેઓએ અધૂરો કચરો પડતું મૂકીને રસોડામાં કામકાજ કરવા માટે ચાલ્યા ગયા હતા, હેમાંગી બહેન પોતાના સસરા થી હંમેશા અસુરક્ષિતતાનો અનુભવ કરતી હતી. પરંતુ તેના સસરા તેના પિતા સમાન છે, તેમ સમજીને તેની સાથે ખૂબ જ માનપૂર્વક વર્તન કર્યું હતું. અને આ વાતનો ફાયદો તેના નારાધમ સસરાએ ઉપાડી લીધો એક દિવસ કચરો વાળતી સમયે ખૂબ જ ખરાબ ઇશારા પણ કર્યા હતા.

હેમંગીબહેન રસોડામાં ચાલ્યા ગયા હતા. દામજીભાઈ પોતાના દીકરાની વહુની પાછળ પાછળ રસોડામાં ચાલ્યા ગયા અને ત્યાં કામ કરતી પોતાના દીકરાની વહુને જોઈને તેને પાછળથી બાથમાં ભીંડી લીધી હતી અને તેની સાથે ખૂબ જ ખરાબ હરકતો કરવા લાગ્યા હતા. બિચારી હેમાંગી બહેન વિચારતી રહી કે તે કેવી રીતે પોતાના સસરાની જાળમાંથી છૂટશે…

અને તેના નરાધમ સસરા તેના પર તુટી પડી અને તેને પિન્કી નાખી હતી. હકીકતમાં જ્યારે આ ઘટના સામે આવી ત્યારે મગજ ગુસ્સેથી એકદમ લાલ પીળું થઈ ગયું હતું અને ક્યારે દામજીભાઈ હાથમાં આવે તો તેને મારી મારીને ભૂત બનાવી દે તેવું સૌ કોઈ લોકો વિચારવા લાગ્યા હતા. કારણ કે તેને એક પરિવારને બરબાદ કરવાનું કારનામું કરી નાખ્યું હતું..

તેઓ એક પણ વાર પોતાના દીકરાના ભવિષ્ય અંગે વિચાર્યું નહીં કે, તેમના દીકરાને જ્યારે આ બાબતની જાણકારી મળશે ત્યારે તે શું વિચારશે અને તેની પરિવારમાં શું ઈજ્જત બાકી બચી રહેશે, કશું જ વિચાર્યા વગર તેણે પોતાને દીકરાની વહુને પિન્કી નાખી હતી. જ્યારે સાંજના સમયે રોનકભાઈ પોતાની નોકરી એથી પરત આવ્યા ત્યારે હેમાંગી બહેને પોતાના પતિ રોનક ભાઈને આ તમામ ઘટના જણાવી હતી.

શરૂઆતમાં ધોરણ ભાઈ આ ઘટનાને સાચી માનવા માટે તૈયાર હતા નહીં પરંતુ. તેઓએ તેમના પિતાને જઈને પૂછ્યું કે, તેઓ શા માટે તેમના ઘરની બરબાદ કરવા પર ઉતરી આવ્યા છે. ત્યારે આ નરધમ વ્યક્તિ પાસે આપવા માટે કોઈ પણ જવાબ બાકી રહ્યો હતો નહીં. હવે તેને પસ્તાવો થતો હતો પરંતુ જ્યારે તેણે આ હરકત કરીએ ત્યારે તેના ચહેરા ઉપર એક પણ વાર દયા કે રહેમ દેખાઈ આવી હતી નહીં.

આ ઘટનાની જાણકારી જ્યારે સમાજના અન્ય વ્યક્તિઓને થાય ત્યારે સૌ કોઈ લોકોએ આ ઘટનાને ખૂબ જ પકોડી હતી અને પારિવારિક મામલાઓમાં ક્યારેય પણ આ પ્રકારની ઘટનાઓ ન બને એટલા માટે સમાજના સૌ કોઈ લોકોને જાગૃત થવું જોઈએ વગેરે જેવા સંદેશો પણ પાઠવ્યા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *