Breaking News

ઇલેક્ટ્રિક સ્કુટર લેતા પેહલા આ વિડીયો ખાસ જુવો, પેહલા ધુમાડા નીકળ્યા પછી અચાનક લાગી આગ..

પેટ્રોલ ડીઝલ ના ભાવે સામાન્ય લોકો માટે પરિવહન કરવું મુશ્કેલ જ નહીં. પરંતુ નામુમકીન બનાવી દીધું છે. દિવસેને દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એટલો વધારો થઈ રહ્યો છે કે લોકો પગપાળા તેમજ સાયકલ લઈને અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે. તેમજ હવે મોટાભાગના લોકો ઇલેક્ટ્રિક વ્હીકલ તરફ વળીયા છે.

ઈલેક્ટ્રીક નો જમાનો દિવસેને દિવસે વધતો જાય છે. મોંઘા પેટ્રોલ ના કારણે હવે લોકો ઇલેક્ટ્રિક વાહન ખરીદી ને પરિવહન ને જેટલું બને તેટલું સસ્તું કરવા માટે મથામણ કરી રહ્યા છે. જોકે ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માટે સરકારે પણ સબસિડી જાહેર કરી છે. પરંતુ આ ઇલેક્ટ્રીક વાહનો માનવજીવન માટે કેટલી હદે સુરક્ષિત છે તે તમને આ વિડીયો જોઈને ખબર પડી જશે…

તમે મોટા ભાગે મોબાઇલ ફોનની બેટરી ફાટતા જોયું હશે. તે કેવી રીતે અચાનક જ બેટરી ફાટે છે અને ધડાકાભેર મોબાઈલ સળગવા લાગે છે. તેવી જ રીતે આ એક નવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક ઈલેક્ટ્રીક સ્કૂટર માંથી અચાનક જ ધુમાડા નીકળવા માંડયા છે. આ ધુમાડા લગભગ એકથી દોઢ મિનિટ જેટલા નીકળે છે.

અને ત્યારબાદ અચાનક જ સ્કૂટર ફાટે છે અને તેમાં આગ પકડી લે છે. આગ એટલી બધી જવલનશીલ હતી કે આજુબાજુમાં ઊભેલા લોકો તરત જ ભાગમભાગ મચાવવા લાગ્યા હતા ઈલેક્ટ્રીક સ્કૂટર માં આગ કેવી રીતે લાગી તેની અત્રે કોઇ જાણ મળી નથી. વાયર કે બેટરી સાથે છેડછાડ કરીને કોઇપણ આ પ્રકારનું કૃત્ય કરી શકે નહીં.

એટલા માટે ઈલેક્ટ્રીક સ્કૂટર ની ક્વોલિટી પર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. ઈલેક્ટ્રીક સ્કૂટર ના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે કે જેની ન પુછો વાત. લોકો જાતજાતની ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે. તેમજ સોસીયલ મીડિયામાં આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ પડ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *