Breaking News

એકવાર આપઘાત કરતા લોકોએ બચાવી લીધી તો બીજે દિવસે ફરીવાર યુવતીએ કરી નાખ્યું એવું કે પરિવાર હિબકે ચડી ગયો, લોકોએ કહ્યું કે, તમારી દીકરી તો…

નાની ઉંમરમાં યુવક-યુવતીઓ પોતાની જિંદગીથી કંટાળીને એવા ગંભીર પગલાઓ ભરી રહ્યા છે. જેના કારણે તેમના પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. તેઓ પોતાના માનસિક ત્રાસને કારણે પોતાની જિંદગી ટૂંકાવી રહ્યા છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના પાલીના નયા ગામમાં બની હતી.

ગામમાં આવેલી સાંસી બસ્તીની રહેવાસી યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. યુવતી તેમની માતા સાથે સાંસી બસ્તીમાં રહેતી હતી. યુવતીનું નામ કુમકુમ હતું. કુમકુમની ઉંમર 19 વર્ષની હતી. બંને માતા દીકરીએ મળીને કરિયાણાની દુકાન ચલાવતા હતા અને તેમાંથી તેમનું ગુજરાન ચલાવતા હતા.

કુમકુમના બાળપણમાં જ બીજા કોઈ યુવક સાથે લગ્ન નક્કી કરી દેવામાં આવ્યા જેના કારણે યુવતીના બાળપણમાં જ લગ્ન થઈ ગયા હતા. યુવતી ઘણા સમયથી કોઈ વાતને લઈને ચિંતામાં હતી. યુવતી તેમની માતા સાથે રહીને ખૂબ જ ખુશ હતી પરંતુ તે બીજી કોઈ વાતને લઈને છેલ્લા ઘણા દિવસથી ચિંતામાં હતી.

જેના કારણે એક દિવસ યુવતી શિવ મંદિર પાસે આવેલા તળાવના કિનારે ગઈ હતી અને ત્યાં જઈને તેણે તળાવમાં કૂદકો મારી દીધો હતો. જેના કારણે તળાવના કિનારે આસપાસ રહેલા લોકોએ યુવતીને બચાવી લીધી અને યુવતીની માતાને આ ઘટનાની જાણ કરી હતી. યુવતીનો જીવ બચી ગયો હતો પરંતુ બીજા દિવસે યુવતીએ ફરી તળાવના કિનારે ગઈ હતી.

અને ફરીથી એને પોતાનું જીવ ગુમાવવાની કોશિશ કરી હતી. ફરીથીએ તળાવમાં કૂદી ગઈ હતી. જેના કારણે પરિવારના લોકોને કે ગામના કોઈપણ વ્યક્તિઓને તળાવમાં કૂદી ગયાની જાણ થઈ ન હતી પરંતુ થોડા સમય બાદ ત્યાંથી પસાર થતાં એક યુવકે તળાવના કિનારે ચપ્પલ જોયા હતા, જેના કારણે તળાવમાં કોઈ ડૂબી ગયાની શંકા ગઈ હતી.

ગામના દરેક લોકોને ભેગા કર્યા હતા અને ગામના લોકોએ પોલીસને પણ આ ઘટનાની જાણ કરી હતી. પોલીસે તળાવમાં તપાસ ચાલુ કરાવી હતી. તે સમયે ચાર કલાક પછી યુવતીનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો જેના કારણે પોલીસે ગામના લોકોને યુવતીની ઓળખ કરવા કહ્યું ત્યારે જાણવા મળ્યું કે આ મૃતદેહ કુમકુમનો હતો.

જેના કારણે કંકુની માતાને કુમકુમના મૃત્યુની જાણ કરવામાં આવી હતી. માતા તરત જ દોડતી દોડતી તળાવના કિનારે પહોંચી અને તે કુમકુમના મૃતદેહને જોઈને આઘાતમાં ઢળી પડી હતી. કુમકુમ તેમના જીવનનો એકનો એક સહારો હતી. કુમકુમે પણ પોતાનો જીવ ગુમાવીને પોતાની માતાને એકલી કરી નાખી હતી.

આજકાલ આવી ઘટના ખૂબ જ બની રહી છે. વ્યક્તિઓ પોતાની જિંદગીથી કંટાળીને આપઘાતો કરી રહ્યા છે અને તેમની પાછળ રહેલા પરિવારના લોકોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. પોલીસ આગળની તપાસ કરી રહી હતી. કુમકુમે આ પગલું કે શા માટે ભર્યું તેની તપાસ ચાલી રહી હતી. આજની યુવાન પેઢી આવી ઘટનાઓ ખુબ કરી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *