આપણી આસપાસ દિવસેને દિવસે અમુક એવા અજુગતા પ્રકારની ઘટનાઓ સામે આવી જતી હોય છે કે જેને જાણીને આપણે પણ ખૂબ ઊંડા વિચારોમાં પડી જતા હોઈએ છીએ આ ઉપરાંત અવારનવાર પરિવારના અંગત મામલો છે અને અંદરોઅંદરના ઝઘડા આવો ને કારણે એકબીજાની સમજણને કારણે નાના મોટા ઝઘડા અવાર-નવાર ચાલુ જ રહેતા હોય છે.
આપણી આસપાસ દિવસેને દિવસે અમુક એવા અજુગતા પ્રકારની ઘટનાઓ સામે આવી જતી હોય છે કે જેને જાણીને આપણે પણ ખૂબ ઊંડા વિચારોમાં પડી જતા હોઈએ છીએ આ ઉપરાંત અવારનવાર પરિવારના અંગત મામલો છે અને અંદરોઅંદરના ઝઘડા આવો ને કારણે એકબીજાની સમજણને કારણે નાના મોટા ઝઘડા આવો ચાલુ જ રહેતા હોય છે.
હાલમાં એવી જ ઘટના સામે આવી રહી છે હાલમાં બનેલી ઘટનાની વિસ્તારમાં વાત કરવામાં આવે તો દેશની રાજધાની દિલ્હીમાં વસંત વિહાર વિસ્તારમાં આ ઘટના બનવા પામી છે એક મહિલા મંજુ શ્રીવાસ્તવ અને તેમની બે પુત્રીઓ પ્રથમ અંકુ અને અંશી આ બંનેના મૃતદેહો ઘરમાંથી જ મળી આવ્યા હતા સુસાઇડ નોટ સાથે મળેલા પુરાવાને આધારે પહેલી નજરે તો આ ઘટનાને સામૂહિક આત્મહત્યાનો કેસ જ માની લીધેલો હતો.
તેમની સાથે ઘરમાં જ રહેતા મહિલાઓ નજીકના લોકોએ ઘણી બધી વાતો કરી હતી જેમાંથી કમળા એ જણાવ્યું હતું કે શનિવારે કરિયાણા વાળો પૈસા લેવા આવ્યો ત્યારે અંદરથી કોઈ પણ લોકોએ જવાબ તો આપ્યો જ્યારે કરિયાણાવાળા એ કમલાને આ વાત કહી ત્યારે સાંજના લગભગ સાતેક વાગ્યા નો સમય થયો હતો અને તેમના ઘરે મોકલી તેની તપાસ કરાવી.
જ્યારે કોઈ હલચલ સંભળાતી નહોતી ત્યારે કમલા પોતે આવી અને તપાસ કરી ત્યાર બાદ પોલીસને પણ જાણ કરી હતી ત્રણેયના મૃતદેહ વસંત વિહાર વિસ્તારના એપારમેન્ટ નંબર 207 માંથી મળી આવ્યા હતા ઘરની સામે પ્રેસ કપડા કરતા મણિલાલ ભાઈ કહે છે કે આ લોકો ક્યારેય કોઈની સાથે વાત પણ ન કરતાં આ ઉપરાંત કદી પણ ઘરની બહાર પણ નથી જોયા.
તેઓ ખૂબ ઓછું બહાર નીકળતા હતા આ આત્મહત્યા અંગે એમના ઘરે કામ કરતાં કમલાબેન કહેતા હતા વધુમાં હું મારી નાની છોકરી સાથે વાત કરતી હતી તે ક્યારેક એમને કામ પર બોલાવતા હતા આ ઉપરાંત મંજુબેન શ્રીવાસ્તવ પોતે ૧૨થી ૧૩ વર્ષથી બેડ પર જ છે તેમના પતિ ઉમેશ શ્રીવાસ્તવનું કોરોના કારણે મૃત્યુ થયું હતું તેથી લોકો હંમેશા પરેશાન રહેતા હતા તેમને પૈસાની ખુબ જરૂર પડતી હતી
આ ઉપરાંત મણિરામ ભાઈ વધુમાં જણાવતા કહે છે કે શ્રીવાસ્તવ હાજર હતા ત્યાં સુધી તો તેઓ કોઈની પરવા કરતા નહોતા બસ આવા જતા દેખતા લોકો સાથે તેમને ખૂબ ઓછું હળવા-મળવાનું રહેતું હતું અને હંમેશા ડિપ્રેશનમાં જ રહ્યા કરતા હતા વ્યક્તિને પોતાની આવક ન હોય અને ખર્ચ એક હદ કરતાં ખૂબ વધારે પ્રમાણમાં વધી જાય ત્યારે હંમેશા તે સતત વિચારોમાં જ રમ્યા કરતો હોય છે અને ઊંડા ડિપ્રેશનમાં પણ ધકેલાઈ જતું હોય છે.
પોલીસ અને ફોરેન્સિક વિભાગના જણાવ્યા મુજબ ઘટનામાં માર્યા ગયેલા લોકો આત્મહત્યા માટે એક અનોખી જ રીતનો ઉપયોગ કર્યો હતો તેમણે ઘર ને ગેસ ચેમ્બરમાં ફેરવવામાં આવ્યો તેથી કાર્બન મોનોક્સાઈડ ઉત્પન્ન થયો અને કાર્બન મોનોક્સાઈડ એ ખૂબ ઝેરી વાયુ છે અને આ ઝેરી વાયુના ગૂંગળામણને કારણે ના મોત નિપજયા હતા તેવું પોલીસનું કહેવું છે અત્યાર સુધીમાં આ પ્રકારની માહિતી જાણવા મળી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]