Breaking News

એકતરફી પ્રેમમાં પાગલ યુવકે બિચારી માસુમ દીકરીનું ગળું વાઢી નાખ્યું, હકીકત જાણીને ભલભલાના મોતિયા મરી ગયા..!

અત્યારના સમયમાં યુવક યુવતીઓ પોતાની જીદ પુરી ન થતા બીજા લોકોની જિંદગીને બરબાદ કરી રહ્યા છે. તેઓ પોતાના પરિવારનું વિચાર્યા વગર આવી ઘટનાઓ કરીને બીજા લોકોના નિર્દોષ જીવ લઈ રહ્યા છે. અવારનવાર પરિવારની દીકરીઓ સાથે બનતી અત્યાચાર અને .દુ.ષ્ક.ર્મ.ની ઘટનાઓ ખૂબ જ સામે આવી રહી છે.

પરંતુ હાલમાં એવી એક ઘટના સામે આવી હતી. જેમાં એક તરફી પ્રેમના કારણે દીકરી સાથે ગંભીર ઘટના બની ગઈ હતી. આ ઘટના છત્તીસગઢના કોરબા જિલ્લામાં બની હતી. ઝાંઝગીર જિલ્લાના ધનપુરી ગામમાં રહેતા યુવકનું નામ ચંદ્રેશ છે. ચંદ્રેશની ઉંમર 23 વર્ષની છે. ચંદ્રેશ કુરબાના તુમાન ગામમાં અવારનવાર જતો હતો.

તેના મામાનું ગામ હોવાને કારણે તે મામાના ઘરે ખૂબ જ રહેવા જતો હતો. ચંદ્રશે ધોરણ 12 સુધી જ અભ્યાસ કર્યો હતો. તેને ભણવામાં મન ન હતું. જેના કારણે તેણે ધોરણ 12 પછી અભ્યાસ છોડી દીધો હતો. ત્યારબાદ તે આંટાફેરા કરતો હતો. કશું પણ કામ કરતો ન હોવાને કારણે તે અવારનવાર મામાના ઘરે રહેવા આવતો હતો.

તે સમયે આ જ ગામની એક પરિવારની દીકરી પર તેની નજર હતી. આ દીકરીનું નામ ઉમા કુમારી હતું. તેમની ઉંમર 19 વર્ષની હતી. દીકરી તુમાન ગામમાં પોતાના પરિવાર સાથે ખૂબ જ રાજી ખુશીથી રહેતી હતી. દીકરી પણ ધોરણ 12 સુધી અભ્યાસ કરીને ઘરે જ રહેતી હતી. દીકરીના પરિવારના લોકોએ દીકરીને આગળ ભણાવી ન હતી.

જેના કારણે દીકરી અવારનવાર તેમના ઘરનું કામ કરીને પરિવાર સાથે રહેતી હતી. તે સમયે ચંદ્રેશ તેમના મામાના ગામમાં રહેતો હોવાને કારણે તેણે દીકરીને જોઈ હતી. ઉમા દેખાવે સારી હોવાને કારણે ચંદ્રેશને ઉમા સાથે એક તરફી પ્રેમ થઈ ગયો અને ચંદ્રેશ અવારનવાર ઉમાને સોશિયલ મીડિયા પર મેસેજ કરતો હતો.

ચંદ્રેશે ઉમાની પોતાના દિલની પણ વાત જણાવવી હતી પરંતુ ઉમા રાજીના હોવાને કારણે તેણે ચંદ્રેશને ચોખ્ખું ના કહી દીધું અને ઉમાએ તેને પ્રેમ કરતી નથી. તેમ પણ જણાવી દીધું હતું. છતાં પણ ચંદ્રેશ ઉમા સાથે વાત કરવાનો પ્રયાસ કરતો અને તેને ઉમાને હેરાન કરતો હતો. ઉમાએ તેના પરિવારના લોકોને ચંદ્રેશની આ વાત જણાવી દીધી હતી.

જેના કારણે પરિવારના લોકો ચંદ્રેશને ઠપકો આપી આવ્યા પરંતુ ચંદ્રેશ ખૂબ જ ગુસ્સામાં આવી ગયો હતો. જેના કારણે એક દિવસ તે ઉમાના ઘરે પહોંચ્યો અને ત્યાં ઘરના દરેક સભ્યોને તેણે ખૂબ જ ડરાવ્યા હતા. અને ધમકાવ્યા હતા. ત્યારબાદ પરિવારના લોકોને ઘરની અંદર બંધ કરીને તેને બહારથી ઘરને આગ લગાડી દીધી હતી.

અને ત્યાંથી તે ભાગી ગયો હતો. જેના કારણે પરિવારને લોકો બુમાબુમ કરી રહ્યા અને અને ગામના લોકોએ આગ જોઈને તરત જ પરિવારના લોકોને બચાવી લીધા હતા. પરંતુ ચંદ્રેશ હજુ સુધારીઓ ન હતો. તેણે એક દિવસ દીકરી પોતાના ઘરે એકલી હતી. તે લાભ જોઈને દીકરીના ઘરે પહોંચી ગયો હતો.

ચંદ્રશે ઉમાને સોશિયલ મીડિયામાં પણ ધમકી આપી હતી કે, હું તને મારી નાખીશ. દીકરીએ તેમના પરિવારના લોકોને વારવાર ચંદ્રેશની આ હરકતો જણાવી હતી. પરંતુ પરિવારના લોકોને જાણ ન હતી કે તેને નંબર ક્યાંથી મળ્યો છે અને તે વારંવાર ઉમાને ફોન કરીને હેરાન કરતો હતો. ઉમા એક દિવસ ઘરે એકલી હતી.

તેમના પરિવારના લોકો બહાર ગયા તે સમયે દીકરીનો એકલતાનો લાભ જોઈને ચંદ્રેશકુમારના ઘરે પહોંચી ગયો હતો અને ઉમાને તેની સાથે આવવા કહ્યું હતું. ઉમાએ ના કહેતા ગુસ્સામાં આવીને તેણે પોતાના ખિસ્સામાંથી ધારદાર હથિયાર કાઢ્યું હતું અને દીકરીનું ગળું વાઢી નાખ્યું ત્યારબાદ ચંદ્રેશ ત્યાંથી ભાગી ગયો હતો.

પરિવારના લોકો ઘરે આવતા તેણે જોયું તો તેમની દીકરી મૃત હાલતમાં જોવા મળી હતી. અને ચારે બાજુ લોહી લોહી જોવા મળ્યું હતું. જેના કારણે તરત જ ઉર્ગા પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસઘટના સ્થળે પહોંચી હતી અને તમામ તપાસને હાથ ધરી હતી.

ત્યારબાદ પરિવારના લોકોએ ચંદ્રેશ સામે ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે પોલીસ ચંદ્રેશની શોધખોળ કરી રહી હતી. ઉમા સાથે આવી ઘટના બની જતા પરિવારના લોકો આઘાતમાં આવી ગયા હતા. તેમણે પોતાની દીકરીને ગુમાવી હોવાને કારણે તેઓ ભાન ભુલાવી બેઠા હતા. પોલીસ આગળની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *