Breaking News

એક સંતાનના બાપ એવા નામચીન બિલ્ડરે તેનાથી અડધી ઉંમરની સગીરાને વારંવાર પીંખી નાખી, ખરાબ ફોટો પાડીને કરતો આવા કાળા કામો.. જાણો..!

વડોદરામાં ફરી એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે કે જેમાં એક જાણીતા બિલ્ડર કે જેનું નામ નવલ દીપકભાઈ ઠક્કર છે. જે 43 વર્ષની ઉંમર ધરાવે છે. અને પોતે કાન્હા બંગ્લોઝ ઇલોરાપાર્ક વિસ્તારમાં રહે છે. આ બિલ્ડર ઉપર એક સગીરાના પિતાનું આક્ષેપ છે કે, તેણે 20 વર્ષની દીકરી ઉપર વારંવાર .દુ.ષ્ક.ર્મ. આચર્યું છે..

તેમજ તેની સાથે ન કરવાની હરકતો પણ કરી છે. નવલ ઠક્કરના લગ્ન થઈ ચૂક્યા છે. અને તેને સંતાનમાં એક દીકરો પણ છે. આ બિલ્ડર તેના સંબંધી ના ઘરે અવારનવાર આવતા જતા હતા. આ સંબંધીની 20 વર્ષની દીકરી સાથે તે વાતચીત કરીને ખરાબ નજર રાખવા લાગ્યા હતા. જ્યારે આ દીકરીના પિતાને ખબર પડી કે..

આ બિલ્ડરની નજર મારી દીકરી ઉપર છે અને તે કોઈપણ રીતે તેની સાથે વાતચીત કર્યા બાદ સંપર્ક રાખે છે. ત્યારે તેણે પોતાના સંબંધીઓને સાથે લઈને આ બિલ્ડરના ઘરે જઈને જણાવ્યું હતું કે, તમે આજથી કોઈ પણ સંબંધ મારી દીકરી સાથે રાખતા નહીં. બિલ્ડરે પણ મળતો જવાબ આપતા જણાવ્યું કે, તમારી દીકરી મારા દીકરી સમાન છે..

હવે હું તેની સાથે કોઈપણ પ્રકારની વાતચીત કરીશ નહીં. પરંતુ આ ઘટનાના માત્ર બે દિવસ જ થયા હતા અને તેની દીકરી પાસેથી એક મોટો મોબાઈલ પણ મળી આવ્યો હતો. જ્યારે તેની દીકરીને પૂછ્યું કે, આ મોબાઈલ ફોન ક્યાંથી લાવી છો. ત્યારે દીકરીએ જણાવી કે નવલ ઠક્કરે આ મોબાઈલ ફોન આપ્યો છે..

આ મોબાઇલની તલાશી લેતા દીકરીના પિતાને જણાવ્યું કે, આ મોબાઈલ ફોનની અંદર એકદમ ખરાબ ફોટા હતા. આ દ્રશ્યોને જોઈને પિતા ખૂબ જ ચમકી ઉઠ્યા હતા. આ ઉપરાંત 20 વર્ષની આ દીકરી પોતાના માતા-પિતા વિરુદ્ધ લખાણનો એક લેટર પણ લખેલો હતો. અને ખૂબ જ ચોકાવનારા ફોટોગ્રાફ્સ પણ મળી આવ્યા હતા..

આ તમામ દ્રશ્યો જોતાની સાથે જ દીકરીના પિતા હચમચી ગયા હતા. તેને દીકરીને ઘરે પૂછતાછ કરવાની શરૂ કરી હતી. ત્યારે તેને જણાવ્યું કે, નવલ ઠક્કર છેલ્લા છ મહિનાથી જુદી જુદી જગ્યા પર તેને લઈ જતો હતો અને લાલચો આપીને મકાનમાં લઈ જઈ ત્યારબાદ તે શારીરિક સંબંધ બાંધવા લાગતો હતો..

આ દીકરી તેને ના પાડે છતાં પણ તેને લગ્ન કરવાનો વાયદો આપીને મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતો હતો અને ત્યારબાદ તે પોતાની સેફટી માટે મારી પાસે જબરજસ્તી માતા પિતા વિરુદ્ધ લેટર પણ લખાવવા લાગ્યો હતો. કોઈપણ માતા પિતા માટે પોતાની દીકરીના ખરાબ ફોટા કોઈ અન્ય આધેડ વયના યુવકો સાથે જોવા એ ખૂબ જ મોટી બાબત કહેવાય..

દીકરીના પિતાએ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં નવલ ઠક્કર નામના આ નામચીન બિલ્ડર સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ ગુનો નો લઈને આગળની તપાસ શરૂ કરી છે. જ્યારે નવલ ઠક્કરના ઘરે તપાસ કરવામાં આવી ત્યારે જાણ થઈ કે તે પોતાના ઘરેથી ફરાર થઈ ગયો છે. આ બનાવે શરમને નેવે મૂકી દીધી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *