Breaking News

એક જ સાથે 347 ડોસા-ડોસીને બગીમાં બેસારીને મેરેજ એનીવર્સરીનું ફૂલેકું નીકળ્યું, જતી જિંદગીએ પ્રેમનો અનોખો ઠાઠમાઠ જોઈને મોઢું ફાડી જશો.. જુવો..

હાલના સમયમાં દરેક લોકો પોતાના સમાજમાં કોઈ નવા-નવા કાર્યક્રમો યોજી રહ્યા હોય છે અને આવા કાર્યક્રમો અનોખી રીતે કરવામાં આવે છે, જેના કારણે તેમની ચર્ચા દરેક વિસ્તારોમાં થવા લાગે છે, હાલમાં એવા અનોખા લગ્નની વર્ષગાંઠના કાર્યક્રમની ચર્ચા ચાલી રહી છે. જેમાં આ કાર્યક્રમ રાજસ્થાનના ટોક જિલ્લાના ડીગ્ગીમાં બની હતી.

અગ્રવાલ ચૌરાસી સમાજે 50 વર્ષ પૂરા થઈ ગયેલા દંપતિઓના ફરી લગ્ન કરાવ્યા હતા અને અનોખી રીતે આ દંપતિઓની લગ્નની એનિવર્સરીને મનાવવામાં આવી હતી. વિવાહીત કપલને અનોખો આનંદ કરાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 347 કપલએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમને ખૂબ જ ભવ્ય ઉજવવામાં આવ્યો હતો.

દરેક દંપતિઓના નામ રજીસ્ટર કરવામાં આવ્યા હતા. જે દંપત્તિના લગ્નના 50 વર્ષ પૂરા થઈ ગયા હોય અથવા તો તેનાથી વધુ વર્ષ થઈ ગયા હોય તે દંપતિઓના નામ નોંધવામાં આવ્યા હતા. જેમાં ટોંક શહેર સહિત માલપુર જિલ્લા નિવાર ટોડરાયસી તેમજ દેવલી અને કેકડી ફાડીને અને ગોટા માધુપુર જયપુર બુંદી ભીલવાડા જિલ્લાના દંપતિઓ પણ હાજર રહ્યા હતા.

અગ્રવાલ સમાજ અનોખા કાર્યક્રમને ગોઠવ્યો હતો અને તેમાં સૌથી પહેલા ગણેશ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને સાથે જ ફુલેકુ પણ ચઢાવવામાં આવ્યું હતું. સાથે સાથે દંપતિઓનાના બીજા લગ્ન કરાવ્યા હતા અને સાથે સાથે ઘણું બધું દાન પણ કર્યું હતું. ગાયોને ચારો નાખવામાં આવ્યો હતો, માછલીઓની દાણા નાખવામાં આવ્યા હતા.

અને કબૂતરની જાણ નાખવામાં આવી હતી. લાંબી ઉંમરની કામનાઓને લઈને દંપતિઓએ દાન પણ કર્યો હતો. સાથે જ પોતાના પરિવારની હાજરીમાં તેઓએ વરમાળા પહેરાવીને દરેક લગ્નની રસમોને કરાવવામાં આવી હતી. જેમાં હલ્દી મહેંદી અને કેક કાપવા સહિતની દરેક રસમોને કરાવવામાં આવી હતી.

અને સાથે જ વરમાળા પહેરાવવામાં આવી હતી. આ કાર્યક્રમને આગળના દિવસે દરેક દંપતિઓને બગીમાં બેસાડીને ફુલેકુ કાઢવામાં આવ્યું હતું. આખા વિસ્તારમાં ફુલેકું ફેરવવામાં આવ્યું હતું. આ ભવ્ય ફુલેકુ જોઈને દરેક લોકો ચોકી ગયા હતા. દરેક લોકો એક જ નજરે દંપતિઓની ખુશીઓને જોઈ રહ્યા હતા.

જેમાં આકર્ષકનું કેન્દ્ર બનેલા દંપતિ મોહનલાલ અગ્રવાલ અને તેમની પત્ની મુલાદેવી અગ્રવાલ રહ્યા હતા. મોહનલાલ અગ્રવાલ 86 વર્ષની ઉમરના હતા. તેમના વ્યવહારિક જીવનના 72 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. આ કાર્યકર્મ બનતા જ દરેક લોકો ચોકી ગયા હતા અને દરેક લોકો આખો ફાડીને આ કાર્યક્રમને જોઈ રહ્યા હતા.

સાથે દરેક વૃદ્ધ દંપતિઓના દીકરા દીકરીઓ પણ આ લગ્નમાં હાજર રહ્યા હતા. પરિવારની ખુશીઓ બમણી થઈ ગઈ હતી. તેમના દાદા દાદીઓના લગ્ન જોઈને દીકરા દીકરીઓ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા હતા. 347 કપલની એક સાથે લગ્નની એનિવર્સરીને ઉજવવામાં આવી હતી અને દરેક લોકોને બગીમાં બેસાડીને ફુલેકુ કાઢવામાં આવ્યું હતું.

આ ખાસ કાર્યક્રમનું આયોજન ખૂબ જ મોટા પ્રમાણમાં કરવામાં આવ્યુ હતું. 50 વર્ષ પૂરા કરી નાખનાર દંપતીએ તેમના જીવનના ઘણા ખરાબ અને સારા દિવસો જોયા હશે પરંતુ તેઓ હજુ પણ સાથે જ પોતાનું જીવન જીવી રહ્યા છે, જેના કારણે તેમને ખૂબ જ મોટી શુભેચ્છાઓ પણ આપવામાં આવી હતી, દંપતિએ સુખ દુઃખના સમયે સાથે જીવ્યા હતા. જેના કારણે આ અનોખા કાર્યક્રમને જોઈને દરેક લોકો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *