Breaking News

એક છીંક આવતા જ 7 વર્ષના દીકરાને થઈ ગયું એવું કે જોઈને ભલભલાના ટાંટીયા ધ્રુજી ગયા, દરેક માં-બાપ ખાસ ધ્યાન રાખજો..!

કહેવાય છે કે જે વ્યક્તિની સાથે પહેલેથી જ મુસીબતો લખાવેલી હોય છે, તે કોઈને કોઈ રીતે વ્યક્તિની સાથે જરૂર અન્યાય કરતી હોય છે. અત્યારે માત્ર સાત વર્ષના દીકરા સાથે એક એવી ઘટના બની છે કે, જેને સાંભળીને પણ ભલભલા લોકોના રુવાટા એકા એક બેઠા થઈ ગયા હતા. કેટલાક લોકો તો દુઃખની આ ઘડીને પોતાની નજર સામે જોઈ શક્યા નથી..

અને આખો મિચીને ત્યાંથી દૂર જતો રહેવાનો પણ વારો આવી ગયો હતો, આ ઘટનાને જાણ્યા બાદ કદાચ તમારા પણ ટાંટિયા ધ્રુજી જશે મનોજભાઈ ના એકના એક લાડકવાયા દીકરા પ્રથમ સાથે બની છે, હકીકતમાં મનોજભાઈ તેમની પત્ની માલતીબેન અને તેમના નાનકડા દીકરા પ્રથમની સાથે અશ્વિન કૃપા કોલોની માં મકાન નંબર 75 ની અંદર રાજી ખુશીથી જીવન વિતાવી રહ્યા હતા..

મનોજભાઈ પોતે એક ખાનગી કંપનીના મેનેજર હતા, જ્યારે તેમની પત્ની ઘરે સીવણ કામ કરીને ઘરના ખર્ચાની અંદર આર્થિક રીતે મદદરૂપ બનતી હતી. તેમનો 7 વર્ષનો દીકરો હંમેશા હસતો ખેલતો રહેતો હતો અને એક દિવસ સવારના સમયે તેને અચાનક જ ઉપરા ઉપરી છીંકો આવવાની શરૂ થઈ ગઈ હતી..

જેમાં અંતિમ છીંક આવતાની સાથે જ મનોજભાઈના સાત વર્ષના દીકરાને એવું થઈ ગયું હતું કે, તેનો ત્યાં જ જીવ જતો રહ્યો હતો. આ છીંક આવતાની સાથે જ તે તરત જ નીચે જમીન ઉપર ઢળી પડ્યો હતો. માલતીબેન રસોડાની અંદર કામકાજ કરતા હતા. જ્યારે મનોજભાઈ આગળની રૂમમાં તેમના દીકરા સાથે બેસીને પેપર વાંચી રહ્યા હતા..

તેઓએ હાથમાંથી પેપર પડતું મૂકીને તેના દીકરાને તરત જ ઉપાડ્યો અને શું થયું છે, તેની જાણકારી મેળવવાની કોશિશ કરી હતી. તેમનો દીકરો છીંક ખાતો ખાતો અચાનક જ ઢળી પડ્યો હતો, જ્યારે માલતીબેન રસોડામાંથી દોડી આવ્યા અને તેણે પ્રથમના શ્વાસને ચેક કર્યો ત્યારે તેનો શ્વાસ પણ બંધ થઈ ચૂક્યો હતો..

સવારના સમયે મનોજભાઈ તેમના પડોશમાં રહેતા આશુતોષભાઈને જગાડીયા અને તેમની મોટરકાર લઈને હોસ્પિટલે જવા માટે મદદ માંગી હતી, આસુતોષભાઈ તરત જ તેમની કાર લઈને પહોંચી ગયા અને તેમને દીકરાને હોસ્પિટલે લઈ જવામાં મદદરૂપ બન્યા હતા, મનોજભાઈ માલતીબેન આશુતોષભાઈ તેમજ તેમનો નાનકડો દીકરો પ્રથમ તરત જ હોસ્પિટલે પહોંચી ગયા..

પરંતુ ત્યાં ડોક્ટરે ટૂંકી સારવાર બાદ પ્રથમનું મૃત્યુ થઈ ગયું છે, તેવું જણાવ્યું હતું. આ દુઃખની ઘડી મનોજભાઈ તેમજ માલતીબેન સહન કરી શક્યા નહીં કારણ કે, તેમનો દીકરો બિલકુલ સ્વસ્થ હતો અને માત્ર એક જ છીંક આવતાની સાથે જ તેની એવું તો શું થઈ ગયું હશે કે, જેના કારણે તેનું મૃત્યુ પણ થઈ ગયું છે..

જ્યારે કોઈ પણ નાના બાળકો આવી ઓચિંતી રીતે મૃત્યુ પામતા હોય છે, ત્યારે કોઈ પણ વ્યક્તિને આ ઘટના માતમને સહન કરવો મુશ્કેલમય બની જતું હોય છે. આ વાતના સમાચાર જ્યારે મનોજભાઈના વતનએ રહેતા તેના વડીલ માતા પિતાને પણ મળ્યા ત્યારે તેમને પણ ખૂબ જ ઊંડો આઘાત લાગ્યો હતો કારણ કે તેમનો એકનો એક લાડકવાયો નાનકડો પૌત્ર એવી રહસ્યમય રીતે મૃત્યુ પામ્યો હતો કે..

જેને જાણવાની દરેક લોકોને તાલાવેલી જાગી ઉઠી હતી, જ્યારે કોર મોતનો માતમ છવાઈ ગયો હતો, આ નાનકડા બાળકની અંતિમ વિદાય પણ આપવામાં આવી હતી, હાલ જુદી જુદી તપાસ થઈ રહી છે. જેમાં બાળકના મૃત્યુનું સાચું કારણ સામે જાણી શકાશે, આ ઘટનાને જાણ્યા બાદ દરેક માતા પિતાએ તેમના દીકરા કે દીકરીઓનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ..

ઘણી બધી વાર જાણી અજાણ્યામાં એવી ઘટના પણ બની જતી હોય છે કે, દરેક માતા-પિતાઓને પાછળ જઈને ખૂબ જ પસ્તાવાનો વારો પણ આવતો હોય છે. એટલા માટે હંમેશા સમજી વિચારીને પળે પળની ખબર રાખવી જોઈએ અને હંમેશા બાળકોને સાચવવા જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …