Breaking News

એક બિલાડી ના કારણે દીકરી દુષ્કર્મનો ભોગ બનતા બનતા બચી ગઈ, કારણ જાણી લોકો તો ચોંકી જ ગયા..!

આપણે સૌ કોઇને ખ્યાલ છે તે પ્રમાણે આપણી આજુબાજુ અને આપણા રાજ્યમાં દુષ્ક.ર્મના દ્વારા દૂષ્ક.ર્મ આચરવામાં આવે છે અને ગત દિવસોમાં ખુબ જ વધુ પ્રમાણમાં આદર્શ કર્મીઓના કેસ આવી રહ્યા છે જ્યારે ઘણી બધી વખત આવા દોષ કર્મીઓને પકડવામાં આવે છે અને તેઓને કડી થી કડી સજા પણ આપવામાં આવે છે છતાં પણ અમુક દુષ્ક.ર્મ ઈ ઓ હજુ સુધી કરતા નથી ત્યારે ગત દિવસોમાં આવોજ એક દુષ્ક.ર્મ દ્વારા એક બાળકીનો ભોગ લેવાતા લેવાતા બચી ગઇ હતી.

અંધશ્રદ્ધામાં માનતા લોકો સામાન્ય રીતે બિલાડીના રડવાના અવાજ અને રોડ ક્રોસ કરવાની ઘટનાની અપશુકન ગણે છે પરંતુ ગત દિવસમાં બનેલા  દીકરી પર દુષ્કર્મ આચરવાના ઇરાદાથી આવેલ બચી ગઇ હતી તેનું મુખ્ય કારણ એક આપણે સૌ અપશુકનમાં માનતા બિલાડીના આ કારણે જ એક દીકરીનું દુષ્કર્મ થતાં થતાં બચી ગઇ હતી મૂળ યુપીની રહેવાસી હાલ સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં રહેતી.

મહિલા ચાર દિવસ પહેલા પરિવાર સાથે નજીકમાં રહેતી બહેન ના ઘરે જમવા ગઈ હતી જ્યાંથી પતિ સંચા ખાતામાં નોકરી પર જવા નીકળી ગયા હતા મહિલા તેના બે પુત્ર અને એકપુત્રી તથા બહેનની પુત્રી સાથે ઘરે પરત આવ્યા હતા ત્યાં રાત્રે મહિલા તેની પુત્રી અને બહેનની દીકરી સાથે ધાબા પર ઘોર નિદ્રામાં હતા અને આ સમયગાળા દરમિયાન રાત્રે અંદાજિત બાર વાગ્યે ના આસપાસ બિલાડીના રડવાનો અવાજ આવતા દીકરીની માતા અચાનક જાગી ગઈ હતી.

ત્યારે બાજુમાં જોતા એક દીકરી ગાયબ હતી જેથી મહિલાએ દીકરીને ક્યાં છે તેઓ અવાજ આપ્યો હતો જેથી બીજી દીકરીએ કહ્યું કે મારે પાણી પીવું હોવાથી પાણી લેવા ગઇ છે પરંતુ આવી નથી માતાને ચિંતા થતાં તે તરત જ ઘરમાં દોડી ગઈ હતી પરંતુ ત્યાં પણ દીકરી મળે નહીં આ પછી આજુબાજુમાં શોધખોળ કરવા છતાં દીકરી નો કોઈ પત્તો ન લાગ્યો આજુબાજુના લોકોને જગાડતા લોકો પણ આવ્યા હતા.

આ દરમિયાન રહેણાંક ઘર નજીક પાણીના પ્લાન્ટમાંથી માસૂમ દીકરી નો અવાજ આવતો હોવાથી મહિલા ત્યાં દોડી ગઈ હતી અને દરવાજો ખખડાવ્યો હતો પરંતુ દરવાજો કોઈએ ખોલ્યું જ નહીં જેથી દીકરીની માતા એ પાડોશી દંપતીને જાણ કરી હતી પાડોશી તરત જ પાણીના પ્લાન્ટના ધાબા પરથી અંદર જઈ દીકરીને બચાવી હતી અને હવસખોર નરાધમ અમનસિંગને પકડી લીધો હતો આ અંગે દીકરી જણાવ્યું હતું કે,

પાણી લેવા ધાબા પરથી નીચે ઉતરી ત્યારે અમન સિંગ આંગણામાં ઉભો હતો, અને હાથ પકડીને પ્લાન્ટમાં લઈ જઈ નિવસ્ત્ર કરી બીભત્સ હરકતો કરતો હતો બાદમાં દીકરી એ પ્રતિકાર કરતાં મોઢું દબાવી મારી નાખવાની ધમકી આપી હતી પરી વારે રાત્રિના સમયે આ બાબતે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી જેથી પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી અને તે નરાધમને પકડી ને તેના પર યોગ્ય કાર્યવાહી કરીને ગુનો નોંધી લીધો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *