Breaking News

દુકાનના માલિકે શટરનું તાળું ખોલ્યા બાદ એક યુવકને અંદર મોકલીને પાછું તાળું લગાવી દીધું, છુપાઈને જોયું તો અંદર ચાલતા હતા એવા કામ કે બધાની આંખો પહોળી થઈ ગઈ..!

જ્યારે પણ આપણી નજર કોઈ વિચિત્ર ઘટના જોઈએ છે, ત્યારે તેને તરત જ મનમાં યાદ રાખી લે છે. અત્યારે એક અતિશય વિચિત્ર ઘટના સોસાયટીના ઘણા બધા લોકો જોઈ રહ્યા હતા અને એક દિવસ છુપાઈને જ્યારે આ વિચિત્ર ઘટનાને વિશે માહિતી મેળવવામાં આવી ત્યારે સૌ કોઈ લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી..

આ ઘટના જલધારા પાર્ક વિસ્તારની છે. અહીં એક દુકાનનો માલિક તેના દુકાનને તાળું મારીને રાખતો હતો. સવાર થતાની સાથે જ તે તેની દુકાનનું શટરનું તાળું ખોલ્યા બાદ એક પછી એક યુવકને અંદર મોકલીને પાછું તાળું લગાવી દેતો હતો. અને અડધી કલાક કે બે કલાક બાદ તરત જ અંદરથી અવાજ આપવાની સાથે જ દુકાનનો માલિક શટરનું તાળું ખોલી નાખતો હતો..

અને અંદરથી યુવક બહાર નીકળી જતો હતો. આ અદ્રશ્ય છેલ્લા કેટલાક સમયથી સૌ કોઈ લોકો જોઈ રહ્યા હતા. પરંતુ કોઈ વ્યક્તિએ અવાજ ઉઠાવ્યો નહીં અને જાણવાની કોશિશ પણ કરી નહીં, પરંતુ આ ગતિવિધિ રોજબરોજ વધવા લાગતા એક દિવસ સોસાયટીના અગ્રણીએ જાણવાની કોશિશ કરી હતી કે, દુકાનનો આ માલિક શટર ની અંદર એવી તો શું કામગીરી કરી રહ્યો છે કે તરત જ તાળું લગાવવું પડે છે..

જ્યારે દુકાનના પાછળના ભાગે રહેલી બારીમાંથી નજર નાખીને જોવાની કોશિશ કરી ત્યારે ખબર પડી કે, દુકાનોનો માલિક આ દુકાનની અંદર કોઈ પણ પ્રકારનો વેપાર ધંધો નહીં પરંતુ કુટણખાનું ચલાવી રહ્યો છે. અહીં ઘણી બધી યુવતીઓ પણ હાજર હતી અને જ્યારે દુકાનનો માલિક શટર ખોલીને કોઈ યુવકને અંદર મોકલે છે..

ત્યારબાદ દેહ વેપલો ચલાવવામાં આવતો હતો અને કાર્યક્રમ પૂર્ણ થતાની સાથે જ યુવક દુકાનના માલિકને ફોન કરી દેતો અને દુકાનનો માલિક ત્યાં આવીને શટરનું તાળું ખોલ્યા બાદ શટર ખોલીને યુવકને બહાર કાઢી લેતો હતો, છેલ્લા કેટલાક સમયથી આ કામગીરી ચાલતી હતી. પરંતુ હવે સોસાયટીના અગ્રણીઓની નજરે આવતા હવે આ કામગીરીઓને બંધ કરાવવાનું બીડું ઝડપી લીધું હતું..

તેઓએ તરત જ પોલીસને જાણકારી આપી કે, તેમના સોસાયટીમાં રહેલી એક દુકાનનો માલિક ખૂબ જ ખરાબ પ્રવૃત્તિઓ ચલાવી રહ્યો છે. જે આવનારા સમયમાં જુવાન ઉંમરના દીકરા દીકરી માટે ખૂબ જ ખરાબ બાબત છે. તરત જ અહીં છાપો મારવામાં આવ્યો હતો અને દુકાનના માલિક પાસે શટરનું તાળું ખોલાવતાની સાથે જ અંદરથી કુલ સાત જેટલી યુવતીઓ એવી હાલતમાં દેખાઈ આવી હતી કે..

જેને જોતાની સાથે સૌ કોઈ લોકો શરમમાં મુકાઈ ગયા હતા. આ ઉપરાંત અન્ય બે યુવકો પણ અહીં મોજ મજા માણવા માટે આવી પહોંચ્યા હતા. જ્યારે ઘટનાનો પરદાફાશ થયો ત્યારે ખબર પડી કે, દુકાનનો માલિક વહેલી સવારે દેહવેપલાનું કામકાજ કરતી ઘણી બધી યુવતીઓને દુકાને ની અંદર બોલાવી લીધા બાદ શટરને તાળું લગાવી દેતો હતો..

અને ત્યારબાદ જો કોઈ ગ્રાહક આવે તો તેને તાળું ખોલીને અંદર મોકલી દેતો હતો અને પૈસા કમાતો હતો. આ તમામ ગતિવિધિઓ હવે બંધ કરાવી દેવામાં આવી છે, અને આ કામગીરીઓમાં સપડાયેલા તમામ લોકોને પણ પકડી પાડવામાં આવ્યા છે. તેમની સામે કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે..

સોસાયટીમાં જ્યારે સૌ કોઈ લોકોની સમક્ષ આ વાત રજૂ થઈ કે, આ દુકાનની અંદર ખૂબ જ ખોટા કારનામાઓ ચાલતા હતા. ત્યારે સૌ કોઈ લોકોને અક્કલ પણ કામ કરતી બંધ થઈ ગઈ હતી. દરેક લોકો વિચારમાં પડી ગયા કે, આખરે આ યુવક આટલો બધો ભેજાબાજ હતો કે તેણે સૌ કોઈ લોકોને ચકમો આપી દીધો છે..

જો કદાચ તેણે આ મગજનો ઉપયોગ કોઈ સારા કામમાં કર્યો હોત તો કદાચ સારી રીતે બે પાંચ પૈસા વધારે કમાઈ શકે પરંતુ તેણે તેનું મગજ ખોટા કામની અંદર વાપર્યું છે. એ બદલ હાલ તેને સજા કાપવાનો પણ વારો આવી શકે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *