Breaking News

ડ્રાઈવરે તેના કરોડપતિ શેઠના ઘરમાં ઘડી નાખ્યું એવું કાવતરું કે શેઠને રાતો રાત ભાગમદોડ કરવી પડી, આવા લોકોથી ચેતજો નહીતો ધરાઈ ધરાઈને પછતાશો..!

કહેવાય છે કે, જે લોકોમાં સારા કામો કરવા માટે સાચી દાનત હોતી નથી. તેવા લોકો જીવનમાં ક્યારે પણ આગળ જતા સફળ થઈ શકતા નથી. કારણ કે જે લોકો સારી વિચારધારા ધરાવે છે. તેને આગળ લઈ જવામાં ભગવાન હંમેશા સાથ સહકાર આપતા હોય છે. પરંતુ અત્યારે એક એવી ઘટના સામે આવી છે કે, તેને જાણીને પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ છે..

આ ઘટના ઉત્તર પ્રદેશના કાનપુરના વિનાયકપુર પાસેની છે. અહીં રાવતપુર વિસ્તાર પાસે આવેલી એક સોસાયટીની અંદર ખૂબ મોટા બિઝનેસમેન શેઠ લલીતભાઈ રહેતા હતા. તેઓ તેમના પરિવાર સાથે રાજી ખુશીથી જીવન જીવે છે. તેમનું જીવન એટલું બધું વૈભવશાળી છે કે, તેમના ઘરે પાંચથી દસ જેટલા નૌકર ચાકર કામકાજ કરે છે..

તેમજ તેમને પણ લેવા મુકવા માટે ડ્રાઇવર આવે છે. તેમના પરિવારના દરેક સભ્યો એકદમ મોજશોખની જિંદગી જીવે છે. પરંતુ એક વખત તેમના પરિવારજનોને ખૂબ જ માઠો બનાવ સહન કરવાનો વારો આવ્યો છે. લલીતભાઈનો ડ્રાઇવર મુકેશ અંદાજે ચાર વર્ષથી ડ્રાઇવર તરીકે લલિત ભાઈ સાથે રહે છે..

લલીતભાઈએ તેમના ડ્રાઇવર ઉપર મન મૂકીને વિશ્વાસ કર્યો હતો, અને પોતાના જીવનની દરેક મહત્વપૂર્ણ વાતો પણ તેઓ તેમના ડ્રાઇવર સાથે કરતા હતા. પરંતુ આ ડ્રાઈવરે લલીતભાઈને પીઠ પાછળથી ખંજર મારવાનું કામકાજ કરી નાખ્યું હતું. એક દિવસ તેને સાંજના સમયે લલીતભાઈના બંગલા ઉપર કોઈપણ વ્યક્તિ હાજર હતું નહીં..

ત્યારે તેમના ઘરની અંદર માત્ર લલિત ભાઈની વડીલ માતા હતી. ડ્રાઇવર બહારથી એક ચા લઈને આવ્યો હતો અને લલીતભાઈની વડીલ માતાને પીવડાવી દીધી હતી. આ ચા ની અંદર તેણે એક નશીલો પદાર્થ પણ મિક્સ કરી દીધો હતો. આ ચા પીતાની સાથે જ લલીતભાઈની માતાને ચક્કર આવવા લાગ્યા અને તેઓ થોડા સમયમાં તો તેઓ નીચે ઢળી પડ્યા હતા..

ત્યારબાદ ડ્રાઇવર રહેલ લલિત ભાઈની દરેક તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના ચોરી કરી લીધા હતા. આ દાગીના ચોરી કરીને તેણે લલીતભાઈની ગાડી લઈ પોતાની પ્રેમિકાને મળવા માટે ગયો અને આ તમામ દાગીને પોતાની પ્રેમિકાને સાચવવા માટે આપી દીધા હતા અને ત્યારબાદ તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો..

જ્યારે લલિત થઈ સાંજના સમયે પોતાના પરિવાર સાથે પોતાને ઘરે પરત આવ્યા ત્યારે જોયું તો તેમની ઘરડી માતા નીચે ઘણી પડી હતી. અને તેમના ઘરમાંથી સોના ચાંદીના દાગીના ગાયબ હતા. તેઓએ તરત જ સીસીટીવી કેમેરાની મદદથી તપાસ કરવાની કોશિશ કરી ત્યારે જોયું તો તેમના ઘરમાં ડ્રાઇવર ચોરી કરી રહ્યો હતો..

અને ચોરી કરીને પોતાની જ કાર લઈને ભાગી ગયો છે. એવું હોય તરત જ આ ઘટનાની જાણકારી નજીકના પોલીસ સ્ટેશન સુધી પહોંચાડી દીધી હતી. પોલીસે પણ ઝડપથી કામગીરી શરૂ કરી દીધી અને આ ડ્રાઇવરને પકડવા માટે સૂત્રોને પણ ગતિમાન કરી દીધા હતા. ફરિયાદ નોંધને આ ડ્રાઇવરને પકડવાની કામગીરી તો શરૂ કરી દેવામાં આવી..

પરંતુ ડ્રાઇવર પાતાળમાં છુપાઈને બેસી ગયો હતો એટલા માટે તે હજુ સુધી પણ મળી આવ્યો નથી, લલિત ભાઈએ પોલીસ કર્મીઓને પણ જણાવ્યું છે કે તેઓએ આ ડ્રાઇવર ઉપર મન મૂકીને વિશ્વાસ કર્યો હતો. પરંતુ ડ્રાઇવર જ તેના ઘરે તેની વડીલ માતાને ચા ની અંદર નસીલો પદાર્થ ભેળવીને બેભાન કરીને ચોરી કરી નાખી છે. અને તેમના વિશ્વાસઘાત કર્યો છે.

હકીકતમાં તેઓ આ ઘટનાથી ખૂબ જ દુઃખી છે. તેમને ઘરમાં રહેલા સોના ચાંદીના દાગીનાની કોઈ ચિંતા નથી, પરંતુ તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે તેની તેઓને ચિંતા છે. તેઓએ સ્વપ્નામાં પણ વિચાર્યું ન હતું કે, તેમના જ ઘરમાં અને તેમની સાથે રહેતો ડ્રાઇવર તેમના ઘરે આટલી મોટી ચોરી કરીને જતો રહેશે..

તેઓએ જણાવ્યું કે તેમના જીવનમાં પૈસાની કોઈ પણ કિંમત નથી. પરંતુ જો કોઈ વ્યક્તિ તેમના વિશ્વાસ સાથે છેડા કરે તો તેઓ ક્યારે પણ આ બાબતને ચલાવી લેતા નથી. હાલ આ ઘટનાને લઈને સમગ્ર સોસાયટી વિસ્તારમાં ચર્ચા મચી જવા પામ્યો છે. સૌ કોઈ લોકો કહી રહ્યા છે કે આજકાલના આ કળિયુગના સમયની અંદર સૌથી નજીકના વ્યક્તિ ઉપર પણ વિશ્વાસ મૂકવો કેટલીક વખત ભારે નુકસાની સાબિત કરી દેતો હોય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *