Breaking News

દોઢીયા કલાસીસમાં જતી 3 યુવતીઓ સાથે બની એવી ઘટના કે માત્ર 2 સેકન્ડમાં જ જીવ છૂટી ગયો, ઓમ શાંતિ..!

તહેવારોની સાચી મજા દરેક નાગરિકો માણવા માટે પોતાનો શોખ મુજબ જુદી-જુદી પ્રવૃત્તિઓમાં રસ ધરાવતા હોય છે, હવે નવરાત્રિનો સમય નજીક આવતાની સાથે જ ખેલૈયાવોના મનમાં અત્યારથી જ નવરાત્રીના તાલ વાગવા લાગ્યા હોય તેવી રીતે તેઓ આનંદમાં આવી ગયા છે, જે લોકોને ગરબા અને દોઢીયા ખૂબ જ વધારે પસંદ પડે છે..

તેવા લોકો તો દોઢિયા ક્લાસીસની અંદર પ્રેક્ટિસ અને અવનવા સ્ટેપ શીખવા માટે પણ જતા હોય છે, મોટાભાગે યુવતીઓ અને મહિલાઓમાં ગરબા તેમજ ડોઢીયાને લઈને અનેરો આનંદ હોય છે, માતાજીના પવિત્ર તહેવારમાં તેઓ મન મૂકીને માતાજીની આરાધના કરી ગરબે ઘૂમવા લાગે છે..

દોઢીયા ક્લાસીસની અંદર ખેલૈયાઓ પ્રેક્ટિસ તેમજ નવા સ્ટેપ શીખવા માટે જતા હોય છે, અત્યારે એક દોઢિયા ક્લાસીસ પાસેથી ખૂબ જ ચોકાવનારી ઘટના સામે આવી છે, આ ઘટનાને લઈને રોડ ઉપર ચક્કાજામ થઈ જવા પામ્યો હતો. વીણા નગર કોલોનીમાં રહેતી શ્રુતિ, હેતાક્ષી અને દીક્ષા નામની ત્રણ યુવતીઓ રોજ સાંજે 9:00 વાગ્યા આસપાસ તેના કોલોનીથી થોડે દૂર આવેલા દોઢિયા ક્લાસીસમાં જુદા જુદા સ્ટેપ્સ ની પ્રેક્ટિસ અને શીખવા માટે જતી હતી..

તેવો છેલ્લા છ મહિનાથી દોઢિયા ક્લાસીસની અંદર રોજબરોજ દોઢીયા શીખવા માટે જતા હતા, તેઓ રાત્રિના સમયે તેમના ઘરેથી જમીને ચાલતા ચાલતા ક્લાસીસની અંદર જવા માટે નીકળી જતા હતા, તેમની કોલોનીથી માત્ર 700 મીટર દૂર મેઈન રસ્તા ઉપર જ આ દોઢિયા ક્લાસીસ આવેલું છે..

જ્યાં તેઓ રોજબરોજ જતા હતા, પરંતુ એક દિવસ એવી ઘટના બની ગઈ હતી કે માત્ર બે જ સેકન્ડમાં દીક્ષા તેમજ હેતાક્ષીનો જીવ છૂટી ગયો હતો, આ ઘટનાને લઇ ચારેકોર ચકચાર મચી જવા પામ્યો છે. આ ત્રણેય સહેલીઓ એક સાથે ચાલતી ચાલતી દોઢિયા ક્લાસીસની અંદર જતી હતી..

ત્યારે પાછળના રસ્તે થી એક પૂર ઝડપ આવતી કાલે આ ત્રણેય યુવતીઓને અડફેટે લઈ લીધી હતી, જેમાં શ્રુતિનો આબાદ રીતે બચાવ થઈ ગયો હતો, પરંતુ તે ખૂબ જ ઇજાગ્રસ્ત થઈ ચૂકી છે. જ્યારે હેતાક્ષી અને દીક્ષાને તો ઘટના સ્થળે જ એટલું બધી ઈજા પહોંચી ગઈ હતી કે તેમનો જીવ ઘટના સ્થળે ચાલ્યો ગયો હતો..

આ ત્રણેય સહેલી હોય એકબીજા સાથે સુખ-દુઃખની વાતો કરતા કરતા ડોઢીયા ક્લાસીસ તરફ જઈ રહી હતી અને એવામાં પાછળથી આવતીકાલે તેમને અડફેટે લઈને કચડી નાખતા 22 વર્ષની દીક્ષા તેમજ 21 વર્ષની હેતાક્ષીનું ખૂબ જ દર્દનાક રીતે મૃત્યુ થઈ ગયું હતું, આ અકસ્માત સર્જાતાની સાથે જ કાર ચાલક કારને રસ્તા ઉપર મૂકીને જ્યાંથી ભાગવા લાગ્યો હતો..

પરંતુ માત્ર બે જ સેકન્ડમાં આ ઘટના ઘટી જતા લોકોનો ટોળું તાત્કાલિક ધોરણે ત્યાં એકઠું થઈ ગયું અને કારચાલકને પાછળ દોડીને તેને પકડી પાડ્યો હતો. રસ્તા ઉપર વાહન ચાલકોની સહેજ અમથી પણ ચૂક રસ્તે જતા રાહદારીઓને જીવ લઈ લેતી હોય છે, એવી ઘણી બધી ઘટનાઓ વડે પાછળના સમયમાં સાંભળી હતી..

પરંતુ આ ઘટનાને જ્યારે ત્યાં રહેલા લોકોએ નજીકથી જ હોય છે, ત્યારે તેમનું કહેવું છે કે જે લોકો આ કાળમુખા અકસ્માતે જોઈ ગયા હોય તેમના માટે રાત્રે ઊંઘ આવી પણ ખૂબ જ મુશ્કેલ છે કારણ કે, જ્યારે આ કારે આ ત્રણેની દીકરીઓને અડફેટે લીધી હતી ત્યારે મૃત્યુ પામનાર હેતાક્ષી અને દીક્ષા આ બંને યુવતીઓના મોઢામાંથી અંતિમ ચિખો ફાટી નીકળી હતી..

આ ચીખો આટલી બધી દર્દનાક હતી કે, તેને સાંભળીને ત્યાં ઉભેલા લોકોના રુવાડા એકા એક બેઠા થઈ ગયા હતા, જ્યારે દીક્ષા તેમજ હેતાક્ષીના માતા-પિતાને ખબર પડી કે તેમની દીકરી દોઢે ક્લાસીસમાં જતી હતી. ત્યારે રસ્તા ઉપર તેને કોઈ અજાણ્યા યુવકે કારને અડફેટે લઈને મોતને ઘાટ ઉતારી દીધી છે..

ત્યારે તેઓ તો ચક્કર ખાઈને તેને ત્યાં જ ઢળી પડ્યા હતા, તેઓ દુઃખના સમાચારને સાંભળીને પોતાની જાતને કાબુમાં રાખી શક્યા નહીં તેમણે પણ સારવાર લેવાની ફરજ આવી પડી હતી, પરિવારની અંદર ચારેકોરનો માહોલ સર્જાઈ ગયો હતો. જ્યારે વિના પાર્ક સોસાયટીની અંદરથી એક સાથે બે દીકરીઓના અંતિમવિધિ ની કામગીરી શરૂ કરવામાં આવતી હતી..

ત્યારે દરેક લોકોની આંખમાં આંસુઓ ભરાઈ આવ્યા હતા, પરિવાર ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યો ગયો હતો કારણ કે, તેમની જુવાન જધ દીકરીઓ માટે તેઓએ ઘણા બધા સ્વપ્ન જોઈને રાખ્યા હતા, પરંતુ એક કાર ચાલકની નાની અમથી ભૂલ ના કારણે આજે તેમની બંને દીકરીઓ મોતને ઘાટ ઉતરી ગઈ હતી..

આ ઘટનાને લઈને કારચાલકને પકડી પાડીને પોલીસ સમક્ષ રજૂ કરી દેવામાં આવ્યો હતો, પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહીઓ શરૂ કરી નાખી હતી. રોજબરોજ આપણી નજર સામે આવતા અકસ્માતના બનાવો કોઈ અન્ય પરિવાર માટે ખૂબ જ દર્દના સાબિત થતા હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *