Breaking News

દિયરે તેની ભાભીને કહ્યું કે, “તું મારા નામનું વ્રત રાખીશ તો તું સુખી થઈ જઈશ” અને પછી અક્કલ વગરના પરિવારજનો એ મહિલા સાથે જે કર્યું એ તો… જાણો..!

દિયર અને ભાભી ના સંબંધો ખૂબ જ મસ્તી અને મજાક ભર્યા માનવામાં આવે છે. દિયર અને તેની ભાભીને ડગલેને પગલે દરેક વાતચીતોમાં સાથ અને સહકાર પૂરો પાડે છે. તો ભાભી પણ તેના દિયરનું ખૂબ જ ધ્યાન રાખે છે. પરંતુ અત્યારે એક દિયર અને ભાભીની એવી ઘટના સામે આવી છે કે, તે જાણ્યા બાદ મોટા મોટા પરિવાર પણ શરમનો અનુભવ કરવા લાગ્યા છે.

તો કેટલાક લોકોનો તો લોહી ખદખદ ઉકળવા લાગ્યું છે. આ ઘટના મધ્યપ્રદેશના ગ્વાલિયરના મુરેનાની છે. અહીં પોષર ગામની અંદર એક હચમચાવી દેતી ઘટના બની ચૂકી છે. મૂળ નરસિંહગઢ ગામની સપના નામની મહિલાના લગ્ન આશુતોષ નામના યુવક સાથે થયા હતા. સપના અને આશુતોષ બંને ખૂબ જ રાજી ખુશીથી સંયુક્ત કુટુંબમાં જીવન જીવતા હતા..

પરંતુ આ લગ્નજીવન લાંબો સમય સુધી ટકી શક્યો નથી કારણ કે, આશુતોષનો નાનો ભાઈ સુધીર આ લગ્નજીવનમાં અણી વાળો કાંટો સાબિત થયો છે. જે આ લગ્નજીવનને તોડાવા ઉપર મજબૂર બની ગયો હતો. જ્યારથી સપના પરણીને તેના સાસરે આવી છે. ત્યારથી જ તેનો દિયર સુધીર તેની સાથે એવી રીતે મસ્તી મજાક કરતો હતો કે, જેને જોયા બાદ સૌ કોઈ લોકો કહી દે કે આ નરાધમ દીયરને તેની ભાભી સાથે આવી મસ્તી મજાક કરવી જોઈએ નહીં..

સુધીર તેની ભાભી સપનાની સાથે ખૂબ જ પ્રેમ ભરી વાતો કરવા લાગતો અને તેને ખૂબ જ ખરાબ રીતે અડપલા પણ કરતો હતો. જ્યારે એક વખત સપનાએ આ ઘટનાની જાણકારી તેના પતિ આશુતોષને આપી ત્યારે આશુતોષે જણાવ્યું કે, તેનો ભાઈ સંસ્કારી અને સરળ વ્યક્તિ છે. તે ક્યારેય પણ આવી હરકતો કરી શકે નહીં..

તારે મારા ભાઈ વિશે આ પ્રકારના શબ્દો બોલવાનો કોઈ અધિકાર નથી. પતિના મોઢેથી આ શબ્દો સાંભળીને સપના ખૂબ જ મૂંઝાઈ ગઈ હતી અને તે મનોમાના તમામ હેરાનગતિ સહન કરતી હતી. એક દિવસ તો તેનો દિયર તેને બાથમાં ભીઢીને એવો વહાલ કરવા લાગ્યો હતો કે જે ખૂબ જ ખરાબ પ્રવૃત્તિ હતી.

તેની જાણકારી સપના એ જ્યારે તેની સાસુ અને સસરાને પહોંચાડી ત્યારે તેના સાસુ-સસરા પણ તેને જાનથી મારી નાખવાની ધમકી આપીને મોઢું ચુપ કરાવવા લાગ્યા હતા, કોઈ વ્યક્તિએ તેના દિવસ સુધીરને આ બધી ઘટનાઓ ન કરવાનું જણાવ્યું નહીં અને બધા લોકો એક થઈ ગયા હતા અને સપના સામે મોરચો માંડીને બેસી ગયા હતા..

સપના બિચારી એકલી પડી ગઈ અને એક દિવસ તો સુધીરે તેની ભાભી સપનાને જણાવી દીધું કે, તારે મારા નામનું વ્રત રાખવું પડશે, જો તું મારા નામનો વ્રત રાખીશ તો તું સુખી થઈ જઈશ અને આપણે બંને સાથે સુવા લાગીશું. બસ આ શબ્દો સાંભળતા જ સપનાને ખૂબ જ માઠું લાગી ગયું જે સ્વાભાવિક બાબત છે..

તેને અન્ય કોઈ વ્યક્તિને આ ઘટનાની જાણકારી પહોંચાડવાને બદલે આ સાસરીયુ મૂકીને તેને પિયર રે જવા માટે નીકળી ગઈ હતી અને અત્યારે જઈને તેના માતા-પિતાને જણાવી દીધું કે, તેના અક્કલ વગરના પરિવારજનોએ તેની સાથે ન કરવાના કારનામાં કરી નાખ્યા છે. પોતાની દીકરીને મોઢે ત્યાં શબ્દ સાંભળીને સપનાના પિતા તાબડતોબ સાસરી આવવા માટે નીકળી ગયા હતા..

અને આ તમામ લોકોની સામે તેમની દીકરીને હેરાનગતિ પહોંચાડવાના તેમજ શારીરિક અડપલા કરવાના ગુનામાં સમગ્ર પરિવારજનોની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી હતી. જ્યારે જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે. ત્યારે ત્યારે સામાન્ય લોકોના મગજ તો કામ કરતા પણ બંધ થઈ જાય છે.

આ ઘટના બન્યા બાદ પોલીસે ગુનો નોંધીને તેના પરિવારજનોને પકડી પાડ્યા છે અને તેમના નિવેદન નોંધી અન્ય પૂછતાછ પણ કરવામાં આવી રહી છે. આ પૂછપરછમાં આસપાસના પડોશીઓની પણ મદદ લેવામાં આવી રહી છે. આ નરાધમ દિયરનો સાથ સહકાર આપનારા સપનાના પતિ તેમજ સપનાના સાસુ સસરા પણ બરાબર ગુનેગાર જ સાબિત થયા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *