Breaking News

દિવાળીનું વેકેશન પડતા જ પરિવાર ટેમ્પો બાંધીને ગામડે જવા નીકળ્યો, રસ્તામાં કાળમુખો અકસ્માત નડતા એક જ પરિવારના 6 લોકોના જીવ ગયા.. વાંચો..!

દિવાળીનો તહેવારની ખુશીઓ અત્યારથી જ ચાલુ થઈ ગઈ છે. લોકો મન મૂકીને ખરીદી કરી રહ્યા છે. તો હવે ધંધાઓ અને નોકરીએ પણ વેકેશન પડવા લાગ્યા છે. જેથી સૌ કોઈ લોકો વેકેશનની મજા માણવા માટે પોતાના વતન જવા લાગ્યા છે. માત્ર થોડા જ દિવસોની અંદર અંદર શહેરોમાં સંખ્યા ઓછી થવા લાગશે..

અને દિવાળીની રજાઓમાં ગામડામાં ખૂબ જ ભીડના દ્રશ્યો પણ સામે આવશે. દિવાળીનો સમય આવતા જ અંદરથી એકાએક ખુશીના ઉમળકા આવતા હોય છે. કારણ કે આ સમયમાં લોકો પોતાના પરિવારજનો સાથે સમય વિતાવે છે. અને જુદી-જુદી જગ્યાએ ફરવા પણ જતા હોય છે..

તો કેટલાક લોકો પોતાના ગામડે પણ સમય પસાર કરવા માટે જાય છે. પરંતુ અત્યારે ગામડે જતી વખતે ત્રણ ભાઈઓના એક પરિવારને ખૂબ જ મોટા કાળનો સામનો કરવાનો વારો આવ્યો છે. દિવાળી પહેલા જ તેમના પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો છે. જ્યારે આ ઘટના સામે આવી ત્યારે હાઇવે ઉપર એકાએક ફાફડાટ મચી જવા પામ્યો છે.

મૂળ કુલાવત ગામનો ત્રણ ભાઈઓનો એક પરિવાર તેમની ત્રણેય પત્નીઓ અને નાના દીકરા અને દીકરીઓની સાથે એક ભાડાનો ટેમ્પો બાંધીને પોતાના વતનએ જવા માટે નીકળ્યા હતા. ત્રણેય પ્રાણીઓને નોકરી ધંધે વેકેશન પડી જતા તેઓ પોતાના પરિવારને લઈ વતને વેકેશન ગાળવા માટે જતા હતા..

ત્યારે તેઓને રસ્તામાં કાળમુખા અકસ્માતનો સામનો કરવો પડ્યો છે. તેવો જે ટેમ્પામાં બેઠા હતા એ ટેમ્પાને પાછળથી ટ્રકે ટક્કર મારી દીધી હતી. અને ટેમ્પો પલટી મારી ત્રણ થી ચાર ગુલાટી લગાવી દીધી હતી. ટેમ્પોની અંદર બેઠેલા એક જ પરિવારના છ લોકોના કમ કમાટી ભર્યા મૃત્યુ થયા હતા.

જ્યારે હાઇવે ઉપર આ અકસ્માત સર્જાયો ત્યારે આસપાસના ગામડાના લોકો ત્યાં દોડી આવ્યા હતા. ત્યાં નજરે અકસ્માત જોનાર વ્યક્તિઓનો કહેવું છે કે, આ અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, તેને આંખેથી જુઓ પણ ખૂબ જ મુશ્કેલ છે. અને આ અકસ્માતને જે લોકો જોઈ ગયા છે તેમને સુખચેન અને ઊંઘ પણ ઉડી ગઈ છે..

ખરેખર આ અકસ્માતના દ્રશ્યો ખૂબ જ હદય દ્રાવક હતા. જેને જોતા જ સૌ કોઈ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા. ત્રણ ભાઈઓ તેમની ત્રણેય પત્નીઓ સાથે કુલ પાંચ બાળકો પણ આ ટેમ્પોની અંદર સવાર હતા. ટેમ્પો પલટી લાગતા જ એક જ પરિવારના છ લોકોના મૃત્યુ થયા છે.

જેમાં ત્રણ મહિલાઓ અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. જ્યારે પરિવારના પુરુષોનો જીવ બચી ગયો છે. તેઓ તો શહેરમાં પોતાના ઘરેથી વતન એ જવાની ખુશીમાં નીકળ્યા હતા. પરંતુ વતન પહોંચેએ પહેલા જ તેમનું કમ કમાટી ભર્યું મૃત્યુ થઈ ગયું છે. વતનમાં રાહ જોઈને બેઠેલા તેમના વડીલ માતા પિતા અને જ્યારે આ સમાચારની જાણકારી મળી ત્યારે તેઓના હોશ ઉડી ગયા હતા..

કારણ કે એક જ ઝાટકે પરિવારના છ સભ્યોના મૃત્યુ થતાં પરિવાર ખલાસ થઈ ગયો છે. આ અકસ્માતમાં અન્ય ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત હાઇવે ઉપર જ્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો ત્યારે ઘટનાની જાણકારી પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી..

અને ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ટ્રક ચાલક બેકાબ ગતિથી આવતો હતો અને સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવવાને કારણે તેણે આ ટેમ્પાને કચડી નાખ્યો હતો. જેમાં જે લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા છે..

તો કેટલાક લોકો કહી રહ્યા છે કે, આ ટેમ્પોની અંદર ક્ષમતા કરતા વધારે માણસો બેઠા હતા. જેને લઇ ટેમ્પો ખૂબ જ ધીમો ધીમો ચાલતો હતો અને પાછળથી આવતા બેક આબુ ટ્રકે તેને કચડી નાખ્યો છે. અત્યારે દિવાળીના સમયમાં સૌ કોઈ લોકો ફરવા જતા હોય છે. અથવા તો વતન એ જતા હોય છે..

એવામાં હાઇવે ઉપર વાહન વ્યવહાર ખૂબ જ વધી જતો હોય છે. આ સમયે વાહન ચાલકોને ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. કારણ કે તેમની નાની અમથી ભૂલ પણ સમગ્ર પરિવારનો જીવ લઈને લેતી હોય છે. અત્યારે આ અકસ્માતનો બનાવ અલવર પાસેના નેશનલ હાઈવે ઉપર બન્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *