Breaking News

દિવાળીએ ગામડે આવેલા યુવકો ખેતરે જઈને કરતા એવા કામ કે ગામમાં મચી ગયો ફફળાટ, છાપો મારવા આવેલી પોલીસ પણ ગોથું ખાઈ ગઈ..!

રજાના સમયમાં શહેરમાં ઘસતા કેટલાક લોકો પોતાના મૂળ વતને પરત ફરતા હોય છે. અને પોતાના માતા પિતા સાથે સમય ગુજારે છે. આખા વર્ષ દરમિયાન તેઓ શહેરમાં રહીને નોકરી ધંધો કરે છે. અને પરિવારનો ગુજરાન ચલાવતા હોય છે. પરંતુ જ્યારે તેઓને રજાનો સમય મળે એટલે તરત જ તેઓ પોતાને પોતાના માટે નીકળી જતા હોય છે..

કેટલાક લોકો પોતાને વતન આવ્યા બાદ પણ પોતાની કાળી કરતુતોને મૂકી નથી અને અત્યારે તેમની આ કરતૂતોને કારણે સમગ્ર ગામને ખૂબ જ મોટી બદનામી સહન કરવાનો વારો આવ્યો છે. આ ઘટના વિજયપુર ગામની છે. વિજયપુર ગામના અંદાજે 20 થી 25 જેટલા લોકો શહેરમાં રહે એક જ કંપનીમાં નોકરી કરે છે..

જ્યારે તેમની કંપનીમાંથી વેકેશન આપવામાં આવ્યું ત્યારે તેઓ પોતાને ગામ વિજયપુર આવી પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ વાડીઓમાં હંમેશા રહેતા હતા. સવારના સમયે તેઓ ઘરેથી નીકળી જતા અને મોડી રાત્રે વાડીએથી તેઓ પોતાના ઘરે પરત ફરતા હતા. તેમની આ ગતિવિધિઓને જોઈને ગામના અનેક લોકોને ખૂબ જ શંકા જતી હતી..

પરંતુ ક્યારેય કોઈ વ્યક્તિએ આ 20 લોકોને કશું પણ કહ્યું નહીં અને આ ગતિવિધિઓ ચાલતી રહી, જ્યારે એક દિવસ પીઠળ વિસ્તારની પોલીસ વિજયપુર ગામની સીમમાં આવી પહોંચી હતી અને તપાસ કરતા કરતા તેઓ આ યુવકોના ખેતર પાસે આવી પહોંચી અને જ્યારે તપાસ શરૂ કરવામાં આવી ત્યારે આ ખેતરની અંદરથી ગેરકાયદેસર ચીજ વસ્તુઓ મળી આવી હતી..

વિજયપુર ગામની સીમમાં આવેલા ખેતરની અંદર 20 યુવકો શહેરથી આવીને દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા હતા. તેઓ ખેતરના નાળા પાસે દારૂ બનાવતા હતા. જ્યારે પોલીસ આ સ્થળ ઉપર પહોંચી ત્યારે દારૂ બનાવવાની પ્રક્રિયાઓ ચાલતી હતી. આ ઉપરાંત ચારે ભઠ્ઠીઓનો પણ નાશ કરવામાં આવ્યો..

આ સાથે ડ્રમમાં ભરેલા 2500 લીટર ગોળ અને અન્ય પ્રવાહીઓનો પણ નાશ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે પોલીસે છાપો મારીને આ તમામ ચીજ વસ્તુઓને પકડી પાડી ત્યારે બે ઘડીક તો પોલીસ પણ ગોથું ખાઈ ગઈ અને વિચારવા મજબુર બની હતી કે, આખરે આ યુવક કેટલા બધા ભેજાબાજ છે કે તેઓ છેલ્લા કેટલાક સમયથી અહીં દારૂ બનાવવાની પ્રક્રિયા ચલાવતા હતા..

પરંતુ કોઈ પણ વ્યક્તિને કાનો કાન પણ ખબર પડી નથી. આ બાબત વિચારીને પોલીસ પણ ખૂબ જ ચોંકી ઉઠી હતી. પરંતુ અંતે પોલીસની મહેનત ઈમાનદારી અને કર્મનિષ્ઠતાને કારણે તેઓનો આકારનો ધંધો લાંબો સમય સુધી ટકી શક્યો નથી, અને અત્યારે તેમના કાળા કારનામાનો પરદાફાશ થઈ ચૂક્યો છે.

આ ઉપરાંત ખેતરમાં રહેલા અંદાજે 15 થી 20 જેટલા લોકોને પણ પકડી પાડવામાં આવ્યા છે. અને તેમના કડક નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે. જેમાં યુવકોએ જણાવ્યું છે કે, તેઓ છેલ્લા કેટલાક સમયથી આસપાસના ગામોમાં આ દારૂનું વેચાણ કરતા હતા અને પૈસા કમાતા હતા..

તેવો સવારના સમયથી જ પોતાના ઘરેથી નીકળી જતા પરિવારને થતું કે તેઓ ખેતરે ખેતી કરવા માટે જાય છે. પરંતુ કે દરેક ખેતી નહીં દારૂ બનાવવાની પ્રક્રિયા ચાલતી હતી. જ્યારે આ ઘટના સામે આવી ત્યારે સમગ્ર ગામમાં એકાએક અરેરાટીનો માહોલ પ્રસરી ગયો છે. તો આસપાસના સૌ કોઈ ગામોમાં આ ગામની પ્રતિષ્ઠા ખૂબ જ નીચી દેખાઈ રહી છે. વિજય પુર ગામની આબરૂ લટવામાં આ યુવકોએ કોઈ પણ કસર બાકી મૂકી નથી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *